gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

એફોર્ડેબલ હાઉસિંગ લોનમાં વધતા તણાવને કારણે ARCsને હોમ લોનનું વેચાણ વધ્યું | Home loan sales to ARCs …

G METRO NEWS by G METRO NEWS
September 20, 2025
in Business
0 0
0
એફોર્ડેબલ હાઉસિંગ લોનમાં વધતા તણાવને કારણે ARCsને હોમ લોનનું વેચાણ વધ્યું | Home loan sales to ARCs …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : હોમ લોન, જે પહેલા સૌથી સુરક્ષિત ધિરાણ સેગમેન્ટમાંની એક માનવામાં આવતી હતી, તે હવે તણાવ હેઠળ જોવા મળી રહી છે, જેના કારણે નાણાકીય સંસ્થાઓ તે એસેટ્સ રીકન્સ્ટ્રકશન કંપનીઓ (એઆરસી)ને વેચી રહી છે, એમ બજારના જાણકાર સુત્રોએ જણાવ્યું હતું.

જૂન ૨૦૨૫ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર દરમિયાન, એસેટ્સ રીકન્સ્ટ્રકશન કંપનીઓએ રિટેલ સ્ટ્રેસ્ડ એસેટ ખરીદવા માટે ૧,૭૧૩ કરોડ રૂપિયાની સિક્યોરિટી રસીદો જારી કરી હતી, જે એક વર્ષ પહેલાના સમયગાળા કરતાં ૨૪૫%થી વધુ વૃદ્ધિ દર્શાવે છે. રિટેલ લોનમાં ખાસ કરીને એફોર્ડેબલ હાઉસિંગમાં મોર્ટગેજનો સમાવેશ થાય છે.

એક અહેવાલ મુજબ, જાહેર ક્ષેત્રની બેંકોમાં હોમ લોનના દેવાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જેમાં ૩૧થી ૯૦ દિવસની વચ્ચે બાકી રકમના ૨.૮૫% ચૂકવવામાં આવ્યા નથી. આ મુખ્યત્વે રૂ. ૩૫ લાખથી ઓછી રકમના ટિકિટ કદમાં જોવા મળ્યા છે, એમ અહેવાલમાં જણાવાયું છે.

છેલ્લા એકથી દોઢ વર્ષથી, હોમ લોનમાં વધારો થયો છે, અને મુખ્યત્વે નોન-બેંક ફાઇનાન્સ કંપનીઓ અને ખાનગી ક્ષેત્રની બેંકો પાસેથી લોન મળી રહી છે. જોકે, જાહેર ક્ષેત્રની બેંકો હોમ લોનનો નિકાલ કરી રહી નથી, જેના કારણે તેમના હિસાબો પર વધુ ભારણ આવી રહ્યું છે.

છેલ્લા બે વર્ષમાં, બેંકો માટે હોમ લોન વૃદ્ધિ ધીમે ધીમે લગભગ ૧૦% થઈ ગઈ છે, જે નાણાકીય વર્ષ ૨૨-૨૩ દરમિયાન ૧૩-૧૭% જોવા મળી હતી. ખાનગી ક્ષેત્રની બેંકોએ છેલ્લા બે વર્ષમાં જાહેર ક્ષેત્રની બેંકો અને એનબીએફસી સામે બજારહિસ્સો ગુમાવ્યો છે, તેઓ હવે પુનથ બજારહિસ્સો મેળવવા સક્રિય બન્યા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એકાઉન્ટ નંબર બદલ્યા વગર બેન્ક બદલી શકાશે : ખાતાધારકો માટે RBIની મોટી યોજના | RBI’s New Plan to Chang…
Business

એકાઉન્ટ નંબર બદલ્યા વગર બેન્ક બદલી શકાશે : ખાતાધારકો માટે RBIની મોટી યોજના | RBI’s New Plan to Chang…

April 4, 2026
બેંકોની લોન વૃદ્ધિ ઝડપી બની પણ થાપણ વૃદ્ધિ ધીમી પડી | Banks’ loan growth accelerated but deposit gro…
Business

બેંકોની લોન વૃદ્ધિ ઝડપી બની પણ થાપણ વૃદ્ધિ ધીમી પડી | Banks’ loan growth accelerated but deposit gro…

April 4, 2026
વિદેશી હૂંડિયામણ અનામત ઘટીને 688.05 બિલિયન ડોલર | Foreign exchange reserves fall to 688 05 billion
Business

વિદેશી હૂંડિયામણ અનામત ઘટીને 688.05 બિલિયન ડોલર | Foreign exchange reserves fall to 688 05 billion

April 4, 2026
Next Post
વિશ્વ બજારમાં ભાવ ગબડી જતા ભારત માટે ખાંડ નિકાસ ટાર્ગેટ પૂરો કરવાનું મુશ્કેલ | India finds it diffic…

વિશ્વ બજારમાં ભાવ ગબડી જતા ભારત માટે ખાંડ નિકાસ ટાર્ગેટ પૂરો કરવાનું મુશ્કેલ | India finds it diffic...

જાપાની રેટિંગ એજન્સી R&Iએ ભારતના સોવરિન રેટિંગને અપગ્રેડ કર્યું | Japanese rating agency R&I upgrade…

જાપાની રેટિંગ એજન્સી R&Iએ ભારતના સોવરિન રેટિંગને અપગ્રેડ કર્યું | Japanese rating agency R&I upgrade...

ગુજરાતમાં ફરી મેઘરાજા વરસ્યાં, અમદાવાદમાં મોડીરાતે ધડબડાટી બોલાવી, જાણો લેટેસ્ટ આગાહી | Heavy Rain R…

ગુજરાતમાં ફરી મેઘરાજા વરસ્યાં, અમદાવાદમાં મોડીરાતે ધડબડાટી બોલાવી, જાણો લેટેસ્ટ આગાહી | Heavy Rain R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આતંકના સાપે ફરી ફેણ ઉઠાવી તો દરમાંથી ખેંચી કચડી નાખીશું : મોદી | If the snake of terror raises its f…

આતંકના સાપે ફરી ફેણ ઉઠાવી તો દરમાંથી ખેંચી કચડી નાખીશું : મોદી | If the snake of terror raises its f…

10 months ago
મૃગી કુંડમાં ડૂબકીના વિવાદ વચ્ચે કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ, જૂનાગઢમાં નોંધાયા છે 3 ગુના | Kirti…

મૃગી કુંડમાં ડૂબકીના વિવાદ વચ્ચે કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ, જૂનાગઢમાં નોંધાયા છે 3 ગુના | Kirti…

1 month ago
ધરતીપુત્રોનું ભવિષ્ય મારે માટે શિરમોર છે : મોદી

ધરતીપુત્રોનું ભવિષ્ય મારે માટે શિરમોર છે : મોદી

8 months ago
આરઆરયુ ખાતે 5 દિવસીય ઐતિહાસિક એરોસ્પેસ વર્કશોપનું કરાયું ઉદ્ઘાટન

આરઆરયુ ખાતે 5 દિવસીય ઐતિહાસિક એરોસ્પેસ વર્કશોપનું કરાયું ઉદ્ઘાટન

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News