gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભૌગોલિક રાજકીય અશાંતિ ચાલુ રહેતા સોનામાં સેફ હેવન માંગ જળવાઈ રહી | Safe haven demand for gold persis…

G METRO NEWS by G METRO NEWS
September 20, 2025
in Business
0 0
0
ભૌગોલિક રાજકીય અશાંતિ ચાલુ રહેતા સોનામાં સેફ હેવન માંગ જળવાઈ રહી | Safe haven demand for gold persis…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વિશ્વ બજારમાં ફન્ડો દ્વારા ગોલ્ડમાં સેફ હેવન બાઈંગ જળવાઈ રહેતા કિંમતી ધાતુના ભાવ સપ્તાહ અંતે ઊંચા મથાળે ટકી રહેવામાં સફળ રહ્યા છે. રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધ હજુ સમાપ્ત થવાના સંકેતેનો અભાવે સોનામાં સેફ હેવન માગ જોવા મળી રહી છે. આ ઉપરાંત અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વર્તમાન વર્ષમાં  વ્યાજ દરમાં વધુ કપાતના સંકેત અપાયા છે તેને કારણે પણ ફન્ડો દ્વારા સોનામાં આકર્ષણ જળવાઈ રહ્યું છે. 

વ્યાજ દરમાં કપાતથી ડોલરમાં નબળાઈ આવવાની ધારણાં રાખવામાં આવી રહી છે. માગ મંદ રહેવાની ધારણાંએ ક્રુડ તેલ નરમ જોવા મળતું હતું. 

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૦૯૭૭૫ મુકાતા હતા. ૯૯.૫૦ દસ ગ્રામ સોનાના ભાવ જીએસટી વગર રૂપિયા ૧૦૯૩૩૫ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ જીએસટી વગર રૂપિયા ૧૨૮૦૦૦ કવોટ થતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.

અમદાવાદ બજારમાં સોનું ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧૧૩૫૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ૧૧૩૨૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૨૯૫૦૦ મુકાતા હતા. વિશ્વ બજાર પાછળ સ્થાનિકમાં ભાવ મક્કમ જળવાઈ રહ્યા છે.

વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ ૩૬૫૬ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ઊંચકાઈને ૪૨.૧૨ ડોલર મુકાતી હતી. ઈઝરાયલ-હમાસ તથા રશિયા-યુક્રેન વચ્ચે  ભૌગોલિકરાજકીય અશાંતિ ચાલુ રહેતા સોનામાં સેફ હેવન માગ જળવાઈ રહી હતી.અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમમાં સુધારો આગળ ધપ્યો હતો. ભાવ વધી પ્રતિ ઔંસ ૧૩૯૮ ડોલર મુકાતા હતા. પેેલેડિયમના ઔંસ દીઠ ભાવ ૧૧૪૯ ડોલર મુકાતા હતા.

માગ નબળી રહેવાની ધારણાંએ ક્રુડ તેલમાં નરમાઈ રહી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૩.૧૧ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ મોડી સાંજે પ્રતિ બેરલ ૬૭.૦૪ડોલર મુકાતું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Rule Change : 1 ઓક્ટોબરથી દેશભરમાં લાગુ થશે 5 ફેરફાર, દરેકના ખિસ્સા પર થશે અસર | rule change from 1s…
Business

Rule Change : 1 ઓક્ટોબરથી દેશભરમાં લાગુ થશે 5 ફેરફાર, દરેકના ખિસ્સા પર થશે અસર | rule change from 1s…

September 27, 2025
સપ્ટેમ્બરમાં IPO બજારમાં તેજી, 1997 પછી ઇશ્યૂની સૌથી વધુ સંખ્યા | IPO market booms in September high…
Business

સપ્ટેમ્બરમાં IPO બજારમાં તેજી, 1997 પછી ઇશ્યૂની સૌથી વધુ સંખ્યા | IPO market booms in September high…

September 27, 2025
સેન્સેક્સ 733 પોઈન્ટ તૂટી 80426 | Sensex falls 733 points to 80 426
Business

સેન્સેક્સ 733 પોઈન્ટ તૂટી 80426 | Sensex falls 733 points to 80 426

September 27, 2025
Next Post
વડાપ્રધાન મોદી આજે ભાવનગરમાં, રોડ શો બાદ એક લાખ કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે | Modi will gift the c…

વડાપ્રધાન મોદી આજે ભાવનગરમાં, રોડ શો બાદ એક લાખ કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે | Modi will gift the c...

સેન્સેક્સ 388 પોઈન્ટ ગબડીને 82626 | Sensex plunges 388 points to 82626

સેન્સેક્સ 388 પોઈન્ટ ગબડીને 82626 | Sensex plunges 388 points to 82626

વાપીમાં રેલવે ફલાય ઓવરની કામગીરી મંથરગતિએ અને બિસ્માર માર્ગ સામે કોંગ્રેસના ધરણા | Congress protest …

વાપીમાં રેલવે ફલાય ઓવરની કામગીરી મંથરગતિએ અને બિસ્માર માર્ગ સામે કોંગ્રેસના ધરણા | Congress protest ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓપરેશન સિંદૂર બાદ NSA ડોભાલ એક્શન મોડમાં, US-UK અને ચીન સહિત અનેક દેશો સાથે સંપર્કમાં | nsa Ajit dov…

ઓપરેશન સિંદૂર બાદ NSA ડોભાલ એક્શન મોડમાં, US-UK અને ચીન સહિત અનેક દેશો સાથે સંપર્કમાં | nsa Ajit dov…

5 months ago
કેનેડાઆશાસ્પદ યુવકને એક્સડિન્ટ બાદ રિટર્ન કરાયો,ચોરીના રવાડે ચડતાં વડોદરાની જેલમાં મોકલાયાે | canada…

કેનેડાઆશાસ્પદ યુવકને એક્સડિન્ટ બાદ રિટર્ન કરાયો,ચોરીના રવાડે ચડતાં વડોદરાની જેલમાં મોકલાયાે | canada…

1 month ago
સોનામાં તેજીને બ્રેક: રૂ.2500 તૂટી રૂ.એક લાખની અંદર | Gold rally breaks: Rs 2500 falls below Rs 1 la…

સોનામાં તેજીને બ્રેક: રૂ.2500 તૂટી રૂ.એક લાખની અંદર | Gold rally breaks: Rs 2500 falls below Rs 1 la…

5 months ago
ભાડુઆત હેતુફેર કરે તો માલિક મિલકત ખાલી કરાવી શકે, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | If the ten…

ભાડુઆત હેતુફેર કરે તો માલિક મિલકત ખાલી કરાવી શકે, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | If the ten…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News