gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘દબાણ હટાવો નહીંતર ધોકાવાળી થશે…’ રાજકોટમાં ભ્રષ્ટ અધિકારીઓની સામે પડ્યાં ભાજપ નેતા | Rajkot BJP L…

G METRO NEWS by G METRO NEWS
September 20, 2025
in GUJARAT
0 0
0
‘દબાણ હટાવો નહીંતર ધોકાવાળી થશે…’ રાજકોટમાં ભ્રષ્ટ અધિકારીઓની સામે પડ્યાં ભાજપ નેતા | Rajkot BJP L…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot News: રાજકોટ શહેર ભાજપમાં જાણે બરોબર ના ચાલતું હોય તેમ એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં આજે (20મી સપ્ટેમ્બર) મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી. કોંગ્રેસના કોર્પોરેટરોએ વોટ ચોર ગદ્દી છોડ, મહિલાઓનું અપમાન બંધ કરો, રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર બંધ કરોના બેનર સાથે દેખાવ કર્યો હતો. તો બીજી તરફ ભાજપના વોર્ડ નંબર -17ના નગરસેવક વિનુ ઘવાએ ભ્રષ્ટ અધિકારીઓની સામે રોસ ઠાલવ્યો હતો. 

આરએમસી બોર્ડમાં કોર્પોરેટર વિનુ ઘવાની ચીમકી!

ગેરકાયદે દબાણ ન હટાવતી ટાઉન પ્લાનિંગ શાખા સામે રોસ ઠાલવતા રાજકોટ વોર્ડ નંબર-17ના કોર્પોરેટર વિનુ ઘવા કહ્યું હતું કે, ‘રાજકોટ શહેરના તમામ 18 વોર્ડમાં ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા દબાણ હટાવવામાં ન આવતું હોવાનો સવાલ છે. અધિકારી ગમે તેનું બાંધકામ પાડી નાખતા હોય તો 2 ઝૂપડા હટાવી શકતા નથી. કોર્પોરેશને કલેકટર અને મામલતદારની મંજૂરી વિના કેટલાય ઝૂપડા પાડી નાખ્યા છે તો 2 ઝૂપડા પાડી શકતું નથી. એ કોઈ માસીના દિકરા થતા નથી. દબાણ નહીં હટાવો તો ફડાકા અને ધોકા પણ મારવા પડશે. અધિકારીઓ કામ કરતા જ નથી, નકામા થઇ ગયા છે.’ 

રાજકોટ મહાનગરપાલિકામાં દર બે મહિને જનરલ બોર્ડની બેઠક મળે છે. જેમાં અલગ અલગ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવે છે. બોર્ડના એક કલાકના પ્રશ્નોત્તરીકાળમાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા કોર્પોરેટરોના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે છે અને અધિકારીઓ દ્વારા પ્રશ્નોના જવાબ આપવામાં આવે છે.  

આ પણ વાંચો: ગોધરામાં ગેરસમજને કારણે પોલીસ સ્ટેશન પર હુમલાનો વિવાદ: 17ની ધરપકડ, 88 સામે ફરિયાદ નોંધાઈ

મને ભાજપના જ નેતાઓ બદનામ કરી રહ્યા છે: લીલુબેન જાદવ

ઉલ્લેખનીય ગઈકાલે રાજકોટ પુનિતનગર વિસ્તારમાં મહાનગર પાલિકાના વોર્ડ ઓફિસ અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યક્રમમાં શાસક પક્ષના નેતા લીલુબેન જાદવે ભાજપના જ નેતા સામે ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘મારી છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મને ભાજપના જ નેતાઓ બદનામ કરી રહ્યા છે. સમય આવશે ત્યારે હું ખુલીને બધી વાત કરીશ.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
ખંભાળિયા-દ્વારકા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: રાજકોટના બે યુવાનોના કમકમાટીભર્યા મોત | khambhaliya dwark…

ખંભાળિયા-દ્વારકા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: રાજકોટના બે યુવાનોના કમકમાટીભર્યા મોત | khambhaliya dwark...

ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલે મેદાન માર્યું, ભાજપે આપેલા મેન્ડેટના તમામ ઉમેદવારો જીત્ય…

ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલે મેદાન માર્યું, ભાજપે આપેલા મેન્ડેટના તમામ ઉમેદવારો જીત્ય...

વડોદરાના ચાંપાનેર દરવાજા પાસે ગટર ઉભરાવાની સમસ્યાથી રહીશો પરેશાન | People will be troubled by the pr…

વડોદરાના ચાંપાનેર દરવાજા પાસે ગટર ઉભરાવાની સમસ્યાથી રહીશો પરેશાન | People will be troubled by the pr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ન્યુ માંજલપુરમાં એપાર્ટમેન્ટના બે ફ્લેટના તાળા તૂટયા | Locks of two flats of apartment broken in New…

ન્યુ માંજલપુરમાં એપાર્ટમેન્ટના બે ફ્લેટના તાળા તૂટયા | Locks of two flats of apartment broken in New…

2 months ago
‘મંદિરમાં શાંતિ હોય ત્યારે ઓમ નમઃ શિવાય સંભળાય છે…’ અક્ષય કુમારે PM મોદીના ગામ વડનગરમાં હાટકેશ્વર …

‘મંદિરમાં શાંતિ હોય ત્યારે ઓમ નમઃ શિવાય સંભળાય છે…’ અક્ષય કુમારે PM મોદીના ગામ વડનગરમાં હાટકેશ્વર …

10 months ago
જામનગરમાં 17 વર્ષિય તરૂણ પર હુમલો : પાડોશી સહિત 3 સામે પોલીસ ફરિયાદ | Attack on 17 year old youth in…

જામનગરમાં 17 વર્ષિય તરૂણ પર હુમલો : પાડોશી સહિત 3 સામે પોલીસ ફરિયાદ | Attack on 17 year old youth in…

5 months ago
2017ના SGBના રૂ. 2866ના ઇશ્યુ ભાવ સામે રિડમ્પશન ભાવ રૂ.12567 | The redemption price of 2017 SGB is R…

2017ના SGBના રૂ. 2866ના ઇશ્યુ ભાવ સામે રિડમ્પશન ભાવ રૂ.12567 | The redemption price of 2017 SGB is R…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News