મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં વિશ્વબજાર પાછળ ફરી તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. વિશ્વબજાર ઉંચકાતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટમાં વૃધ્ધિ થઈ હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૩૬૪૯થી ૩૬૫૦ ડોલરથી ઉછળી સપ્તાહના અંતે ૩૬૮૫થી ૩૬૮૬ ડોલર રહ્યાના નિર્દેશો હતા.
સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૪૨.