gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના પડાણાથી પોરબંદર કાર મારફતે મોકલવામાં આવી રહેલો દેશી દારૂનો માતબર જથ્થો એલસીબીએ પકડી પાડ્યો …

G METRO NEWS by G METRO NEWS
September 21, 2025
in GUJARAT
0 0
0
જામનગરના પડાણાથી પોરબંદર કાર મારફતે મોકલવામાં આવી રહેલો દેશી દારૂનો માતબર જથ્થો એલસીબીએ પકડી પાડ્યો …
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ જામનગર ખંભાળિયા હાઈવે રોડ પર મોડપર ગામના પાટીયા પાસે વોચ ગોઠવી એક કારમાં થઈ રહેલી દેશી દારૂની મોટી હેરાફેરી પકડી પાડી છે, અને અંદાજે 700 લીટર જેટલો દેશી દારૂનો જથ્થો અને કાર વગેરે સહિત રૂપિયા સાડા આઠ લાખની માલમતા સાથે પોરબંદરના એક શખ્સને ઝડપી લીધો છે, જ્યારે દારૂ સપ્લાય કરનાર પડાણાની એક મહિલા તેમજ દારૂના રિસીવર પોરબંદરના એક બુટલેગર સહિત અન્ય ત્રણને ફરારી જાહેર કરાયા છે.

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોડપર ગામના પાટીયા પાસે વોચ ગોઠવી હતી, જે દરમિયાન એક કાર શંકાસ્પદ હાલતમાં જણાતાં તેમને રોકીને કારની તલાસી લીધી હતી. જે તલાસી દરમિયાન કારની અંદરથી ૭૦૦ લીટર જેટલા દેશી દારૂનો માતબર જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દેશી દારૂ કાર અને મોબાઈલ ફોન સહિત રૂપિયા સાડા આઠ લાખની માલમતા કબજે કરી લીધી છે, જ્યારે કાર ચલાવી રહેલા પોરબંદરના વતની કેશુભાઈ રામાભાઈ મોરીની અટકાયત કરી લીધી છે.

પોલીસની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દેશી દારૂ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામ પાસે ચારણનેશ વિસ્તારમાં રહેતી ડાહીબેન સોરિયા ઉપરાંત રામાભાઇ સોરીયા એ તૈયાર કરીને દારૂ સપ્લાય કર્યો હોવાનું જણાવ્યું હતું, જેથી તે બંનેને ફરારી જાહેર કરાયા છે, જ્યારે ઉપરોક્ત દારુ  પોરબંદરના બુટલેગર બબુ કરસનભાઈ કટારા એ મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી તેને પણ ફરારી જાહેર કરી ત્રણેય ની શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી
GUJARAT

October 13, 2026
ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

Next Post
કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં આવેલા બે મંદિરોને નિશાન બનાવતા તસ્કરો: દાનપેટીમાંથી પરચુરણની ઉઠાંત…

કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં આવેલા બે મંદિરોને નિશાન બનાવતા તસ્કરો: દાનપેટીમાંથી પરચુરણની ઉઠાંત...

પાલિકાના પ્રોજેક્ટમાં બેદરકારી: પાલોનપોર કેનાલ રોડ પર રેન બસેરા બાંધકામાં ઊંચાઈ પર સલામતીના સાધનો વગ…

પાલિકાના પ્રોજેક્ટમાં બેદરકારી: પાલોનપોર કેનાલ રોડ પર રેન બસેરા બાંધકામાં ઊંચાઈ પર સલામતીના સાધનો વગ...

દેશના આ રુટ પર દોડતી સૌથી ધીમી વંદે ભારત ટ્રેન, લગભગ ખાલી જ ચાલે, ભાડું જાણીને ચોંકી જશો | Vande Bha…

દેશના આ રુટ પર દોડતી સૌથી ધીમી વંદે ભારત ટ્રેન, લગભગ ખાલી જ ચાલે, ભાડું જાણીને ચોંકી જશો | Vande Bha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુનિ.ના જર્મન વિભાગમાં ગત વર્ષે બે અને આ વર્ષે માત્ર એક એડમિશન | only on student admission in german…

9 months ago
જામનગર પાલિકા ચૂંટણી : આમ આદમી પાર્ટીએ વધુ 13 ઉમેદવારોની યાદી જાહેર કરી | Jamnagar Municipal Electio…

6 months ago
કેટલ પોલિસીની કડક અમલવારી: જામનગરમાં બીજા દિવસે જાહેરમાં ઘાસ વેચાણ કરતા લોકો પાસેથી 5.20 ટન ઘાસ જપ્ત…

1 year ago
જગદીશ પંચાલ કાર્યકરો સાથે કમલમ્ પહોંચ્યા, ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ બનશે | jagdish panchal gu…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News