gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

કેટલાક PSU ઉપક્રમોમાં માઈનોરિટી હિસ્સાનું વેચાણ કરવા માટે વિચારણા | Consideration to sell minority s…

G METRO NEWS by G METRO NEWS
September 23, 2025
in Business
0 0
0
કેટલાક PSU ઉપક્રમોમાં માઈનોરિટી હિસ્સાનું વેચાણ કરવા માટે વિચારણા | Consideration to sell minority s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અંદાજે છ જેટલા જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં માઈનોરિટી હિસ્સાનું વેચાણ કરવા સરકાર યોજના ધરાવે છે. જો કે કયા ઉપક્રમોમાં આ વેચાણ કરાશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ડીપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (દીપમ)ના સેક્રેટરી અરુનિશ ચાવલાએ એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, વર્તમાન નાણાં વર્ષમાં કુદરતી સ્રોત ક્ષેત્રમાંની એક સરકારી કંપનીનું સરકાર જાહેર ભરણું લાવશે. 

આ જાહેર ભરણું કોઈ સરકારી કંપનીમાંથી અથવા તો તેની સબ્સિડીઅરીમાંથી લવાશે. જો કે તેમણે કોઈ કંપનીનું નામ જણાવ્યું નહોતું પરંતુ ઓએનજીસી તેની ઓએનજીસી ગ્રીન એનર્જી  અને એનએચપીસી તેની એનએચપીસી રિન્યુએબલ એનર્જીનું લિસ્ટિંગ કરાવવા ઈરાદો ધરાવતી હોવાના અગાઉ અહેવાલ હતા.

માઈનોરિટી હિસ્સાના વેચાણ અને જાહેર ભરણાંથી સરકારની ડિસઈન્વેસ્ટમેન્ટ મારફતની આવકમાં નોંધપાત્ર વધારો થશે. 

વર્તમાન નાણાં વર્ષમાં સરકાર હિસ્સાના વેચાણ તથા એસેટ મોનિટાઈઝેશન મારફત ૪૭૦ અબજ રૂપિયા ઊભા કરવા ધારે છે. 

આ ઉપરાંત જાહેર ક્ષેત્રના ઉપક્રમો પાસેથી વર્તમાન નાણાં વર્ષમાં ડિવિડન્ડની રકમ અંદાજ કરતા વધુ પ્રાપ્ત થવાની પણ તેમણે અપેક્ષા વ્યકત કરી છે. 

દેશની એકંદર માર્કેટ કેપમાં જાહેર ક્ષેત્રના ઉપક્રમોનો હિસ્સો ૧૪ ટકા છે, આમછતાં તેમણે નાના રોકાણકારોને ૨૫ ટકા જેટલું ડિવિડન્ડ ચૂકવ ે છે. 

વર્તમાન નાણાં વર્ષના એસેટ મોનિટાઈઝેશન ટાર્ગેટને સિદ્ધ કરી શકાશે એવો પણ તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો. બજારમાં સ્થિરતા થવા સાથે વધુ ઓફર ફોર સેલ, માઈનોરિટી હિસ્સાનું વેચાણ, થોડાઘણા જાહેર ભરણાં લાવવામાં સરકાર ઝડપ કરશે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
એસ.ટી.ના કર્મચારીઓને લઘુતમ પેન્શનનો લાભ આપવા માંગણી | Demand to provide minimum pension benefit to S…

એસ.ટી.ના કર્મચારીઓને લઘુતમ પેન્શનનો લાભ આપવા માંગણી | Demand to provide minimum pension benefit to S...

USના ઓર્ડર ઘટતા તિરુપુર નીટવેર ઉદ્યોગને રૂ.2,000 કરોડનું નુકસાન | Tirupur knitwear industry suffers …

USના ઓર્ડર ઘટતા તિરુપુર નીટવેર ઉદ્યોગને રૂ.2,000 કરોડનું નુકસાન | Tirupur knitwear industry suffers ...

ઓગસ્ટમાં આઠ કોર સેક્ટરનું ઉત્પાદન 6.3 ટકા વધ્યું : 13 મહિનાની ટોચે | Output of eight core sectors gr…

ઓગસ્ટમાં આઠ કોર સેક્ટરનું ઉત્પાદન 6.3 ટકા વધ્યું : 13 મહિનાની ટોચે | Output of eight core sectors gr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાલિતાણા, સુરેન્દ્રનગર સહિત 9 ટ્રેન 27 મી સુધી કેન્સલ રહેશે | 9 trains including Palitana Surendrana…

પાલિતાણા, સુરેન્દ્રનગર સહિત 9 ટ્રેન 27 મી સુધી કેન્સલ રહેશે | 9 trains including Palitana Surendrana…

5 months ago
નૌસેના એક્શનમાં આવશે, તો પાકિસ્તાનના ચાર ટુકડા થઈ જશે: INS વિક્રાંત પરથી રાજનાથ સિંહ | rajnath singh…

નૌસેના એક્શનમાં આવશે, તો પાકિસ્તાનના ચાર ટુકડા થઈ જશે: INS વિક્રાંત પરથી રાજનાથ સિંહ | rajnath singh…

1 year ago
ઝોહોના સ્થાપક શ્રીધર વેમ્બુની મુશ્કેલીઓ વધી, અમેરિકન કોર્ટનો પત્ની માટે 15,300 કરોડનો બોન્ડ ભરવાનો આ…

ઝોહોના સ્થાપક શ્રીધર વેમ્બુની મુશ્કેલીઓ વધી, અમેરિકન કોર્ટનો પત્ની માટે 15,300 કરોડનો બોન્ડ ભરવાનો આ…

6 months ago
બાઈક રીક્ષા અને કાર તો ઠીક, હવે 40 સીટર બસ પણ ચોરાઈ | Bike rickshaws and cars are fine now even a 40…

બાઈક રીક્ષા અને કાર તો ઠીક, હવે 40 સીટર બસ પણ ચોરાઈ | Bike rickshaws and cars are fine now even a 40…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News