gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શ્રમિકનો દીકરો છું, આરોપ સાબિત થયા તો રાજીનામું આપી દઇશ: અનુરાગ ઠાકુર પર ભડક્યા ખડગે | i am the son …

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in INDIA
0 0
0
શ્રમિકનો દીકરો છું, આરોપ સાબિત થયા તો રાજીનામું આપી દઇશ: અનુરાગ ઠાકુર પર ભડક્યા ખડગે | i am the son …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image: Facebook

Mallikarjun Kharge Got Angry On Anurag Thakur: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે રાજ્યસભામાં ખૂબ નારાજ નજર આવ્યા. તેઓ ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરના એક નિવેદનનો ઉલ્લેખ કરી રહ્યાં હતાં. ઠાકુરે લોકસભામાં વકફ બિલ પર ચર્ચા દરમિયાન કર્ણાટકમાં થયેલા એક કૌભાંડમાં ખડગેનું નામ લીધું હતું. તેમણે કહ્યું કે જો આ આરોપ સાબિત થઈ ગયો તો તે રાજીનામું આપવા માટે તૈયાર છે. ઠાકુરે આ નિવેદન માટે માફી માગવી જોઈએ.

ખડગેએ કહ્યું કે ‘હું તૂટી જઈશ પણ ઝૂકીશ નહીં.’ જ્યારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ તો ખડગેએ બોલવા માટે સમય માગ્યો. તેમની સમગ્ર વાત સાંભળવામાં આવીય ખડગેએ કહ્યું કે ‘અનુરાગ ઠાકુરના આરોપોએ મારી ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.’

મારું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું છે

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, ‘મારું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું છે પરંતુ મે હંમેશા મૂલ્યોનો ખ્યાલ રાખ્યો છે. કાલે લોકસભામાં ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે મારા વિરુદ્ધ પાયાવિહોણા આરોપ લગાવ્યા. મારા સહયોગીએ તેમના અપમાનજનક નિવેદનને પડકાર આપ્યો કે તે મારા વિરુદ્ધ આપવામાં આવેલા નિવેદનને પાછું લે પરંતુ નુકસાન થઈ ચૂક્યું છે. મીડિયાએ તે નિવેદનને ઉઠાવ્યું સોશિયલ મીડિયા પર પણ તેમનું નિવેદન ફેલાઈ ચૂક્યું છે. તેમના નિવેદનથી મારી છબી અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે.’

આ પણ વાંચો: સરકારે બળજબરીથી વક્ફ બિલ પસાર કરાવ્યું, બંધારણ પર હુમલો: સોનિયા ગાંધીના આકરા પ્રહાર

ખડગેએ કહ્યું કે ‘રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ તરીકે હું અનુરાગ ઠાકુરના નિવેદન અને તેમના પાયાવિહોણા આરોપોની નિંદા કરું છું. આશા કરું છું કે તે પોતાના નિવેદન માટે માફી માગશે. અનુરાગ ઠાકુર પોતાના આરોપોને ક્યારેય સાબિત કરી શકશે નહીં. જો તેમણે આરોપ સાબિત કરી દીધાં તો હું રાજીનામું આપવા તૈયાર છું અને જો તે આરોપ સાબિત ન કરી શક્યા તો તેમણે સાંસદના પદેથી રાજીનામું આપી દેવું જોઈએ. હું મજૂરનો પુત્ર છું. હું મજૂર નેતા પણ રહ્યો છું અને કોંગ્રેસ અધ્યક્ષ છું. મે લાંબી સફર નક્કી કરી છે.’

અનુરાગ ઠાકુરે શું કહ્યું હતું

હકીકતમાં બુધવારે વકફ સુધારા બિલ પર લોકસભામાં ચર્ચા દરમિયાન અનુરાગ ઠાકુરે કહ્યું કે ભારતને વકફથી મુક્તિ જોઈએ કેમ કે કોંગ્રેસના શાસનમાં બનેલા વકફ કાયદાનો અર્થ હતો ‘ખાતા ન બહી, જો વકફ કહે વહી સહી’. આ દરમિયાન અનુરાગ ઠાકુરે મલ્લિકાર્જુન ખડગેના નામનો ઉલ્લેખ કર્યો. અનુરાગ ઠાકુરે કહ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે. કર્ણાટકના મંદિરમાં સાડા ચાર સો કરોડ રૂપિયા વર્ષના ભેગા કરે છે. ક્યાં ખર્ચ કરે છે કોણ જવાબ આપે છે તેનો. એક-એક રૂપિયાનો હિસાબ આપવો જોઈતો હતો. શું કોઈ મસ્જિદના રૂપિયા તમે લીધા? શું કોઈ વકફ બોર્ડના રૂપિયા તમે લીધા? પરંતુ કર્ણાટકમાં જે કૌભાંડ થયું તેમાં તેના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નામ પણ આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
દ્વારકાની ગોમતી નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતાં પરિવાર ફસાયો, સુદામા સેતુના દરવાજા ખોલી રેસ્ક્યૂ કર…

દ્વારકાની ગોમતી નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતાં પરિવાર ફસાયો, સુદામા સેતુના દરવાજા ખોલી રેસ્ક્યૂ કર...

ગુજરાતના 261 ASIની બઢતી સાથે બદલી, પ્રમોશન આપીને PSI બનાવાયા, જુઓ યાદી | 261 ASIs of Gujarat changed…

ગુજરાતના 261 ASIની બઢતી સાથે બદલી, પ્રમોશન આપીને PSI બનાવાયા, જુઓ યાદી | 261 ASIs of Gujarat changed...

વૈશ્વિક સ્તરે મંદીના એંધાણ વચ્ચે કિંમતી ધાતુ ગગડી, ચાંદીમાં 5000 રૂપિયાનું ગાબડું, સોનામાં પણ કડાકો …

વૈશ્વિક સ્તરે મંદીના એંધાણ વચ્ચે કિંમતી ધાતુ ગગડી, ચાંદીમાં 5000 રૂપિયાનું ગાબડું, સોનામાં પણ કડાકો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાયસન્સની પ્રક્રિયામાં એરરથી અરજીઓ પેન્ડિંગ થતા અરજદારો અટવાયા | Applicants stuck as applications ar…

લાયસન્સની પ્રક્રિયામાં એરરથી અરજીઓ પેન્ડિંગ થતા અરજદારો અટવાયા | Applicants stuck as applications ar…

11 months ago
જામનગરમાં સંતોષી માતા મંદિર સર્કલ પાસે અકસ્માત : બેફામ બાઈકચાલકે ઓલા સ્કૂટરને અડફેટે લીધું | Acciden…

જામનગરમાં સંતોષી માતા મંદિર સર્કલ પાસે અકસ્માત : બેફામ બાઈકચાલકે ઓલા સ્કૂટરને અડફેટે લીધું | Acciden…

2 months ago
ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાડાનો ચાલતો ધંધો, 26 ફલેટ સીલ કરાયા | Rental business running …

ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાડાનો ચાલતો ધંધો, 26 ફલેટ સીલ કરાયા | Rental business running …

5 months ago
અમદાવાદમાં ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો, હોટેલ રિવ્યૂ ટાસ્કના નામે ખાતામાંથી 7 લાખ ઉપડી ગયા | Shocking …

અમદાવાદમાં ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો, હોટેલ રિવ્યૂ ટાસ્કના નામે ખાતામાંથી 7 લાખ ઉપડી ગયા | Shocking …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News