gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિષ્ણુ ભગવાનની ખંડિત મૂર્તિ અંગે સુપ્રીમ કોર્ટના જજની ટિપ્પણીથી દ્વારકાના જગદગુરુ શંકરાચાર્ય ખફા | d…

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in GUJARAT
0 0
0
વિષ્ણુ ભગવાનની ખંડિત મૂર્તિ અંગે સુપ્રીમ કોર્ટના જજની ટિપ્પણીથી દ્વારકાના જગદગુરુ શંકરાચાર્ય ખફા | d…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Broken Idol of Lord Vishnu : દેશની સુપ્રિમ કોર્ટમાં મુખ્ય ન્યાયધીશ સમક્ષ ભગવાન વિષ્ણુની મૂર્તિનાં સ્થાને શુઘ્ધ મૂર્તિ સ્થાપિત કરવા અંગે ન્યાયિક દાદ માગવામાં આવતા ન્યાયધીશ દ્વારા ‘ભગવાન વિષ્ણુને કહો કે મૂર્તિ સ્વયં ઠીક કરે’ તેવી ટીપ્પણી કરવામાં આવતાં તેની સામે દ્વારકાના શારદા પીઠાધિશ્વર જગદગુરૂ શંકરાચાર્યએ ખુલ્લંખુલ્લા વિરોધ કરી આ મુદ્દે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. તેઓએ ઉચ્ચતમ ન્યાયાલયની વ્યંગોક્તિનો વિરોધ કરી કર્તવ્યપાલન કરવું એ પણ એક ધર્મ છે તેમ જણાવી સુપ્રિમ કોર્ટના પક્ષપાતી વ્યવહારને સખત શબ્દોમાં વખોડી કાઢ્‌યો છે. 

દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ન્યાયપાલિકા એ લોકતંત્રનો સ્તંભ છે. પરંતુ ન્યાયાધીશના નિર્ણયો ભારતની સનાતનીય ન્યાય પરંપરાની રક્ષા કરવામાં નિષ્ફળ રહ્યા છે. અયોઘ્યા રામ મંદિરના ઉલ્લેખ સાથે શંકરાચાર્યજીએ જણાવ્યું હતું કે અયોઘ્યામાં રામ મંદિર બનવવાનો નિર્ણય અદાલતે કેમ આપ્યો? એમ જ કહેવું જોઈતુ હતુ કે ભગવાન શ્રીરામ મંદિર બનાવે તેવો આદેશ આપવો જોઈતો હતો! અમારી દ્રષ્ટિમાં અયોઘ્યામાં રામ મંદિરનું નિર્માણ એ ભગવાન શ્રી રામની કૃપાથી જ શક્ય બન્યું છે. 

જયારે પુરાતત્વ વિભાગે ભગવાન વિષ્ણુની ખંડિત મૂર્તિના સ્થાને નવી શુઘ્ધ મૂર્તિ સ્થાપવાની વાત સ્વીકારી નહી તેથી શ્રઘ્ધાળુ ભાવિકે અદાલત સમક્ષ ન્યાય માટે દાદ માગી હતી પરંતુ અદાલતે આ મુદ્દે ઉપહાસ કર્યો, ન્યાય માગવા આવનાર સાથે અન્યાય થયો. આ પ્રકારનો અન્યાય સ્નાતન હિંદુઓ પ્રત્યે કયાં સુધી ચાલતો રહેશે. જયાં સુધી હિંદુ ધર્માવલંબી પોતાના ધર્મ અને હિંદુત્વ માટે સંગઠિત નહી થાય ત્યાં સુધી અપમાન સહન કરવાનું રહેશે? તેવો સવાલ ઉઠાવી તેઓએ સ્વધર્મપાલન માટે સનાતન ધર્મના લોકોને સંગઠિત થવાની આવશ્યકતા સાથે હિંદુ રાષ્ટ્રની આવશ્યકતા અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
જાદરને તાલુકો જાહેર ન કરતા રમણ વોરાના ઘેર ભારે હોબાળો, ભાજપમાંથી 70 લોકોના રાજીનામા | gujarat protes…

જાદરને તાલુકો જાહેર ન કરતા રમણ વોરાના ઘેર ભારે હોબાળો, ભાજપમાંથી 70 લોકોના રાજીનામા | gujarat protes...

અમદાવાદ રેલવે ડિવિઝનમાં 214માંથી ફક્ત 30 એન્જિનમાં જ કવચ સુરક્ષા સિસ્ટમ હોવાનો ઘટસ્ફોટ | ahmedabad r…

અમદાવાદ રેલવે ડિવિઝનમાં 214માંથી ફક્ત 30 એન્જિનમાં જ કવચ સુરક્ષા સિસ્ટમ હોવાનો ઘટસ્ફોટ | ahmedabad r...

થાનના આંબેડકરનગર-૩ માં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ અને દેશી દારૃ સાથે એક શખ્સ ઝડપાયો | man was arreste…

થાનના આંબેડકરનગર-૩ માં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ અને દેશી દારૃ સાથે એક શખ્સ ઝડપાયો | man was arreste...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રને મળશે નવા રાજ્યપાલ, સી.પી. રાધાકૃષ્ણન બન્યા NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર | maharashtr…

મહારાષ્ટ્રને મળશે નવા રાજ્યપાલ, સી.પી. રાધાકૃષ્ણન બન્યા NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર | maharashtr…

1 year ago
કૃષિ સહાયના ફોર્મ ભરવા ખેડૂતો પાસેથી 100 રૂપિયાની વસૂલી, સરકારના પાપે નિર્દોષ લોકો દંડાઈ રહ્યા છે | …

કૃષિ સહાયના ફોર્મ ભરવા ખેડૂતો પાસેથી 100 રૂપિયાની વસૂલી, સરકારના પાપે નિર્દોષ લોકો દંડાઈ રહ્યા છે | …

10 months ago
સીજેઆઇ-સુપ્રીમ અંગે દુબેના વિવાદિત નિવેદન મુદ્દે ભાજપે હાથ ઉંચા કર્યા | BJP raises hands over Dubey’…

સીજેઆઇ-સુપ્રીમ અંગે દુબેના વિવાદિત નિવેદન મુદ્દે ભાજપે હાથ ઉંચા કર્યા | BJP raises hands over Dubey’…

1 year ago
અમૂલ ડેરીની ત્રણ જિલ્લાની 41 દૂધ મંડળીના ચેરમેનના મત રદ | Votes of chairmen of 41 milk associations …

અમૂલ ડેરીની ત્રણ જિલ્લાની 41 દૂધ મંડળીના ચેરમેનના મત રદ | Votes of chairmen of 41 milk associations …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News