gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

UPIના વ્યાપક વપરાશથી રોકડ માટેની માંગમાં જોવાતો ઘટાડો | Widespread use of UPI leads to reduction in …

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in Business
0 0
0
UPIના વ્યાપક વપરાશથી રોકડ માટેની માંગમાં જોવાતો ઘટાડો | Widespread use of UPI leads to reduction in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : તાત્કાલિક પેમેન્ટસ વ્યવસ્થા પૂરી પાડતા પ્લેટફોર્મ યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ (યુપીઆઈ)ના વ્યાપક સ્વીકારને કારણે દેશમાં ઉપભોગતા દ્વારા પોતાની પાસે રોકડ જાળવી રાખવાની માગમાં ઘટાડો થયો છે.

યુપીઆઈ વોલ્યુમ્સ કેશની માગમાં ઘટાડો કરાવે છે અને હાજર રોકડના વિકલ્પની ભૂમિકા ભજવે છે, એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના સપ્ટેમ્બર માટેના બુલેટિનમાં જણાવાયું છે.

યુપીઆઈના વપરાશમાં વધારો થવા સાથે દેશમાં પેમેન્ટ પદ્ધતિમાં વ્યાપક બદલાવ આવ્યો હોવાનું જોવા મળે છે. 

૨૦૧૬માં લોન્ચ થયેલા યુપીઆઈ પ્લેટફોર્મના વપરાશકારોની સંખ્યા ૨૦૧૭માં જે ૩ કરોડ હતી તે ૨૦૨૪ના અંતે ૪૨ કરોડ પર પહોંચી ગઈ હતી. પ્લેટફોર્મ મારફત વ્યવહારની સંખ્યા પણ વર્ષે ૨૦૦ અબજની નજીક જોવા મળી રહી છે જે દરેક ડિજિટલ પેમેન્ટસના ૮૦ ટકા જેટલી છે. યુપીઆઈ મારફત થતા વ્યવહારનું એકંદર મૂલ્ય પણ મહિને રૂપિયા ૨૫ ટ્રિલિયન આસપાસ પહોંચી ગયું છે. 

કરન્સી ઈન સર્ક્યુલેશનની માત્રા ગયા નાણાં વર્ષના અંતે જીડીપીના ૧૧.૨૦ ટકા રહી હતી. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
97 તેજસ યુધ્ધ વિમાનો ભારતમાં બનશે : 62000 કરોડનો કરાર | 97 Tejas fighter jets to be built in India: …

97 તેજસ યુધ્ધ વિમાનો ભારતમાં બનશે : 62000 કરોડનો કરાર | 97 Tejas fighter jets to be built in India: ...

સનાથલ નજીક ૫ કિલો ગાંજા સાથે મહારાષ્ટ્રનો શખ્સ ઝડપાયો | Maharashtra man arrested with 5 kg of ganja …

સનાથલ નજીક ૫ કિલો ગાંજા સાથે મહારાષ્ટ્રનો શખ્સ ઝડપાયો | Maharashtra man arrested with 5 kg of ganja ...

લગ્નસરાની મોસમ પહેલા ચાંદીની જ્વેલરીની આયાત પ્રતિબંધિત યાદીમાં | Import of silver jewellery banned a…

લગ્નસરાની મોસમ પહેલા ચાંદીની જ્વેલરીની આયાત પ્રતિબંધિત યાદીમાં | Import of silver jewellery banned a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો માટે લોનનો આ વિકલ્પ સસ્તો સાબિત થઈ શકે, પર્સનલ કરતાં નીચો વ્યાજદર | sip i…

1 year ago
અમદાવાદમાં એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારાને 15% રિબેટ મળશે, જાણો ક્યાં સુધી લાભ લઈ શકાશે? | ahmedaba…

6 months ago
સેન્સેક્સમાં વધ્યા મથાળેથી 263, નિફ્ટીમાં અંતે 13 પોઈન્ટનો ઘટાડો | Nifty finally falls 13 and Sensex…

9 months ago
‘પાંચ ફાઈટર વિમાનોનું સત્ય શું છે? દેશને જાણવાનો હક છે’, રાહુલ ગાંધીએ ટ્રમ્પના દાવાઓ પર સરકાર પાસે મ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News