gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

97 તેજસ યુધ્ધ વિમાનો ભારતમાં બનશે : 62000 કરોડનો કરાર | 97 Tejas fighter jets to be built in India: …

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in INDIA
0 0
0
97 તેજસ યુધ્ધ વિમાનો ભારતમાં બનશે : 62000 કરોડનો કરાર | 97 Tejas fighter jets to be built in India: …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ઇન્ડિયન એરફોર્સને આ વિમાન 2027-28થી મળવાના શરૂ થશે

– સુરક્ષા બાબતોની કેબિનેટ કમિટીએ આ મોટી ખરીદીને લીલી ઝંડી અપાયાના એક મહિના પછી કરાર પર હસ્તાક્ષર : સ્વયં રક્ષા કવચથી સજ્જ આ યુદ્ધ વિમાનમાં 64 ટકાથી વધારે સ્વદેશી સામગ્રી અને 67 નવા સ્વદેશી ઉપકરણો હશે

નવી દિલ્હી : સંરક્ષણ મંત્રાલયે ગુરૂવારે ઇન્ડિયન એરફોર્સ માટે ૯૭ તેજસ યુદ્ધ વિમાન ખરીદવા માટે હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ)ની સાથે ૬૨,૩૭૦ કરોડ રૂપિયાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી સુરક્ષા બાબતોની કેબિનેટ કમિટી (સીસીએસ) દ્વારા આ મોટી ખરીદીને લીલી ઝંડી આપવામાં આવ્યાના લગભગ એક મહિના પછી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. 

એરોસ્પેસ ક્ષેત્રની આ સરકારી દિગ્ગજ કંપની સાથે આ બીજો મોટો કરાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ફેબુ્રઆરી, ૨૦૨૧માં સંરક્ષણ મંત્રાલયે ઇન્ડિયન એરફોર્સ માટે ૮૩ તેજસ એમકે-૧એ જેટ વિમાનોની ખરીદી માટે એચએએલ સાથે ૪૮,૦૦૦ કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો.

મંત્રાલયે જણાવ્યું છે કે ઇન્ડિયન એરફોર્સ માટે ૬૨,૩૭૦ કરોડ રૂપિયાના ખર્ચે ઓછું વજન ધરાવતા ૯૭ તેજસ યુદ્ધ વિમાન એમકે-૧એ અને સંબધિત ઉપકરણો માટે એચએએલની સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. 

સ્વંય રક્ષા કવચથી સજ્જ આ યુદ્ધ વિમાનમાં ૬૪ ટકાથી વધારે સ્વદેશી સામગ્રી અને ૬૭ નવા સ્વદેશી ઉપકરણો હશે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ વિમાન ૨૦૨૭-૨૮થી મળવાના શરૂ થશે.

સિંગલ એન્જિન ધરાવતું એમકે-૧એ ભારતીય એરફોર્સ માટે મિગ-૨૧ યુદ્ધ વિમાનનું સ્થાન લેશે. ભારતીય એરફોર્સ આ વિમાનોને સામેલ કરવા માંગે છે કારણકે  તેના ફાઇટર સ્કવાડ્રનની સંખ્યા સત્તાવાર રીતે સ્વીકૃત સંખ્યા ૪૨થી ઘટીને ૩૧ થઇ ગઇ છે. તેજસ એક એકથી વધારે ભૂમિકા ભજવી શકતું એક યુદ્ધ વિમાન છે અને તે વધારે જોખમ ધરાવતા હવાઇ વાતાવરણમાં કાર્ય કરવા સક્ષમ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સનાથલ નજીક ૫ કિલો ગાંજા સાથે મહારાષ્ટ્રનો શખ્સ ઝડપાયો | Maharashtra man arrested with 5 kg of ganja …

સનાથલ નજીક ૫ કિલો ગાંજા સાથે મહારાષ્ટ્રનો શખ્સ ઝડપાયો | Maharashtra man arrested with 5 kg of ganja ...

લગ્નસરાની મોસમ પહેલા ચાંદીની જ્વેલરીની આયાત પ્રતિબંધિત યાદીમાં | Import of silver jewellery banned a…

લગ્નસરાની મોસમ પહેલા ચાંદીની જ્વેલરીની આયાત પ્રતિબંધિત યાદીમાં | Import of silver jewellery banned a...

1300 વર્ષના રેકોર્ડમાં ગંગા નદી છેલ્લા ત્રણ દાયકામાં અભૂતપૂર્વ રીતે સૂકાઇ: અભ્યાસ | River Ganga drie…

1300 વર્ષના રેકોર્ડમાં ગંગા નદી છેલ્લા ત્રણ દાયકામાં અભૂતપૂર્વ રીતે સૂકાઇ: અભ્યાસ | River Ganga drie...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના 26 સાંસદો એક વર્ષમાં 95 ટકા ફંડ ન વાપરી શક્યા, ADRનો ચોંકાવનારો રિપોર્ટ | 26 MPs from Gujar…

ગુજરાતના 26 સાંસદો એક વર્ષમાં 95 ટકા ફંડ ન વાપરી શક્યા, ADRનો ચોંકાવનારો રિપોર્ટ | 26 MPs from Gujar…

12 months ago
ચોટીલા વિશ્વાસઘાત કેસમાં 2 આરોપીઓની ધરપકડ

ચોટીલા વિશ્વાસઘાત કેસમાં 2 આરોપીઓની ધરપકડ

8 months ago
જામનગરના હડમતીયા ગામમાં કળિયુગી શ્રવણ એવા પુત્રએ પત્ની સાથે મળીને વૃદ્ધ પિતાને માર મારતાં ભારે ચકચાર…

જામનગરના હડમતીયા ગામમાં કળિયુગી શ્રવણ એવા પુત્રએ પત્ની સાથે મળીને વૃદ્ધ પિતાને માર મારતાં ભારે ચકચાર…

5 months ago
સોનાના ભાવ વધતા સામાજિક રિવાજો પણ બદલાયા, બીજી તરફ ફિઝિકલ ગોલ્ડના બદલે ETFનું આકર્ષણ વધ્યું | Busine…

સોનાના ભાવ વધતા સામાજિક રિવાજો પણ બદલાયા, બીજી તરફ ફિઝિકલ ગોલ્ડના બદલે ETFનું આકર્ષણ વધ્યું | Busine…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News