gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી-NCRમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ શક્ય નથી: દિવાળી પહેલા સુપ્રીમ કોર્ટની ટિપ્પણી | supreme co…

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in INDIA
0 0
0
દિલ્હી-NCRમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ શક્ય નથી: દિવાળી પહેલા સુપ્રીમ કોર્ટની ટિપ્પણી | supreme co…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ban on Firecrackers in Delhi: સુપ્રીમ કોર્ટે આજે દિલ્હી-એનસીઆરમાં ફટાકડા પર પ્રતિબંધના મુદ્દે મહત્ત્વની ટિપ્પણી કરતાં કહ્યું કે, ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો શક્ય નથી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે, ‘આ મામલામાં સંતુલિત અભિગમ અપનાવવાની જરૂર છે.’ આ સાથે જ કોર્ટે ચેતવણી આપતા કહ્યું કે, ‘પ્રતિબંધ પછી સક્રિય થતા માફિયાઓથી પણ સાવધાન રહેવું પડશે. જો ફટાકડા ઉત્પાદકોને કામ કરવાનો અધિકાર છે, તો નાગરિકોને પણ સ્વચ્છ હવા લેવાનો અધિકાર છે.

SCએ કહ્યું: સંતુલિત અભિગમ જરૂરી 

ચીફ જસ્ટિસ બી આર ગવઈએ NEERI અને PESO દ્વારા ગ્રીન ફટાકડા માટે પરમિટ મેળવનાર ઉત્પાદકોને ફટાકડા બનાવવાની મંજૂરી આપી. જોકે, કોર્ટે તેમને લેખિત બાંયધરી આપવા જણાવ્યું કે આગામી સુનાવણીની તારીખ સુધી તેઓ દિલ્હી-NCR વિસ્તારમાં વેચાણ નહીં કરે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ‘કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે, બિહારમાં ખાણકામ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા છતાં તે લાગુ થઈ શક્યો નહોતો અને તેના કારણે અવૈધ ખાણકામ કરતા માફિયાઓને પ્રોત્સાહન મળ્યું. આ ઉદાહરણ આપીને કોર્ટે કહ્યું કે સંપૂર્ણ પ્રતિબંધ લાગુ થઈ શકતો નથી, તેથી આ મામલામાં સંતુલિત દૃષ્ટિકોણ જરૂરી છે.’

SCએ ફટાકડા ઉત્પાદનની મંજૂરી આપી, પણ NCRમાં વેચાણ અટકાવ્યું

સુનાવણી દરમિયાન, કોર્ટે ભારપૂર્વક કહ્યું કે આ બાબતનું કોઈ નિરાકરણ તો આવવું જ જોઈએ. સર્વોચ્ચ અદાલતે ચેતવણી આપી કે, અત્યંત કડક આદેશો વધુ સમસ્યાઓ ઊભી કરશે. આથી આ વિષયને લઈને આપણે સોશિયલ મીડિયા પર પણ નિવેદનો કરતી વખતે સાવધાની રાખવાની જરૂર છે. આ કેસની આગામી સુનાવણી 8 ઓક્ટોબરના રોજ નિર્ધારિત કરવામાં આવી છે.

આ પણ વાંચો: ભારતીય સેનાએ લડાકૂ વિમાન મિગ-21ને આપી વિદાય; 1965, 71 અને 99ના યુદ્ધમાં દુશ્મનોને ભોંયભેગા કર્યા હતા

કોર્ટે મજૂરોના પક્ષમાં કહ્યું કે, ‘દેશભરના મજૂરો મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. જો વળતર આપવાનો આદેશ પણ અપાય, તો એવી દલીલો થાય છે કે વળતર નહીં આપવામાં આવે. આથી, તેમને ફટાકડા બનાવવાની મંજૂરી આપો, પરંતુ આગામી આદેશ ન આવે ત્યાં સુધી NCRમાં તેનું વેચાણ ન થવા દો.’

દિલ્હી-NCRમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ શક્ય નથી: દિવાળી પહેલા સુપ્રીમ કોર્ટની ટિપ્પણી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાકિસ્તાન માટે કામ કરનારા 4 આતંકવાદીઓની UPથી ધરપકડ, સલૂનની આડમાં દેશ વિરોધી ષડયંત્ર | up ats four te…
INDIA

પાકિસ્તાન માટે કામ કરનારા 4 આતંકવાદીઓની UPથી ધરપકડ, સલૂનની આડમાં દેશ વિરોધી ષડયંત્ર | up ats four te…

April 3, 2026
સમુદ્રમાં વધ્યો ભારતનો દબદબો! દુશ્મનો ત્રાટકશે સુપરસોનિક મિસાઈલ, જાણો INS તારાગિરીની ખાસિયત | ins ta…
INDIA

સમુદ્રમાં વધ્યો ભારતનો દબદબો! દુશ્મનો ત્રાટકશે સુપરસોનિક મિસાઈલ, જાણો INS તારાગિરીની ખાસિયત | ins ta…

April 3, 2026
ભાજપના ‘સિંઘમ’ સાઈડલાઈન: તમિલનાડુમાં અન્નામલાઈને ટિકિટ નહીં, આંતરિક ડખો કે વ્યૂહનીતિ? | tamilnadu bj…
INDIA

ભાજપના ‘સિંઘમ’ સાઈડલાઈન: તમિલનાડુમાં અન્નામલાઈને ટિકિટ નહીં, આંતરિક ડખો કે વ્યૂહનીતિ? | tamilnadu bj…

April 3, 2026
Next Post
એક જ શહેરમાં સ્ત્રી શક્તિનો વિરોધાભાસ: સુરતના કેટલાક મંદિરોમાં મહિલા પૂજારી, તો ક્યાંક મંદિરમાં પ્રવ…

એક જ શહેરમાં સ્ત્રી શક્તિનો વિરોધાભાસ: સુરતના કેટલાક મંદિરોમાં મહિલા પૂજારી, તો ક્યાંક મંદિરમાં પ્રવ...

ભારતીય સેનાએ લડાકૂ વિમાન મિગ-21ને આપી વિદાય; 1965, 71 અને 99ના યુદ્ધમાં દુશ્મનોને ભોંયભેગા કર્યા હતા…

ભારતીય સેનાએ લડાકૂ વિમાન મિગ-21ને આપી વિદાય; 1965, 71 અને 99ના યુદ્ધમાં દુશ્મનોને ભોંયભેગા કર્યા હતા...

અમરેલી: વીરપુર ગઢિયાના મહંત પર તલવારથી જીવલેણ હુમલો, પોલીસ નિષ્ફળતા પર સવાલો | Shocking Sword Attack…

અમરેલી: વીરપુર ગઢિયાના મહંત પર તલવારથી જીવલેણ હુમલો, પોલીસ નિષ્ફળતા પર સવાલો | Shocking Sword Attack...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં ‘તરસ મરી ગયા પછી પાણી લાવ્યો?’ એટલું કહેતા જ મિત્ર ઉશ્કેરાયો, સાગરીતો સાથે મળી યુવકને છરી…

અમદાવાદમાં ‘તરસ મરી ગયા પછી પાણી લાવ્યો?’ એટલું કહેતા જ મિત્ર ઉશ્કેરાયો, સાગરીતો સાથે મળી યુવકને છરી…

2 months ago
કલિકુંડમાં નિવૃત્ત વૃદ્ધ પર શ્વાને હુમલો કરી બચકાં ભરતા ઇજા | A retired elderly man was attacked by …

કલિકુંડમાં નિવૃત્ત વૃદ્ધ પર શ્વાને હુમલો કરી બચકાં ભરતા ઇજા | A retired elderly man was attacked by …

2 months ago
81000ની સપાટી ક્રોસ કર્યા બાદ સેન્સેકસમાં ફરીથી થયેલી પીછેહઠ | Sensex retreats again after crossing …

81000ની સપાટી ક્રોસ કર્યા બાદ સેન્સેકસમાં ફરીથી થયેલી પીછેહઠ | Sensex retreats again after crossing …

7 months ago
મહારાષ્ટ્રમાં NDAમાં તણાવ! શિંદેના નેતાના ઘરે રેડ પડતાં શિવસેના ભડકી, ભાજપના ઈશારે કાર્યવાહીનો આરોપ …

મહારાષ્ટ્રમાં NDAમાં તણાવ! શિંદેના નેતાના ઘરે રેડ પડતાં શિવસેના ભડકી, ભાજપના ઈશારે કાર્યવાહીનો આરોપ …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News