gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોધરા પોલીસ ચોકીમાં તોડફોડનો કેસ: 30ની ધરપકડ, આરોપીને સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું | Godhra P…

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in GUJARAT
0 0
0
ગોધરા પોલીસ ચોકીમાં તોડફોડનો કેસ: 30ની ધરપકડ, આરોપીને સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું | Godhra P…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Godhra Police Station Vandalism: ગોધરામાં 19મી સપ્ટેમ્બરના રોજ પશ્ચિમ વિસ્તારના એક સમુદાયના લોકોએ ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશન પર હુમલો કરી તોડફોડ કરી હતી. આ ઘટનામાં 144 આરોપીઓ સામે નામજોગ અને 400 માણસના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાંથી 30 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે આ ઘટનાના મુખ્ય આરોપી પૈકીના એક આરોપીને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.

પોલીસે અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ટીમ બનાવી

મળતી માહિતી અનુસાર, પોલીસે તોડફોડ મામલે રિયાઝ અબ્બાસ ગીતેલી નામના આરોપીની ધરપકડ કરી હતી. આરોપી રિયાઝ ગીતેલી અને અન્ય લોકોએ પોલીસ ચોકી નંબર 4 પર તોડફોડ કરી હતી. પોલીસ ચોકીમાં થયેલા હોબાળા અને તોડફોડની ઘટના કઈ રીતે બની તેના તથ્યોની પુષ્ટિ કરવા માટે પોલીસે આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.

ગોધરા પોલીસ ચોકીમાં તોડફોડનો કેસ: 30ની ધરપકડ, આરોપીને સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું 2 - image

આ મામલાની ગંભીરતાને જોતાં પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ટીમ બનાવી છે. અત્યાર સુધીની કાર્યવાહીમાં પોલીસે 30 આરોપીઓની ધરપકડ કરી છે અને બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી જગ્યાએ દરોડા પાડીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: ગોધરા તોડફોડ કેસમાં ઝાકીરનું તરકટ ખુલ્લું પડ્યું, લંગડાવાનો ઢોંગ કરનાર હોટલમાં બિન્દાસ ચાલતો જોવા મળ્યો

ગોધરા પોલીસ ચોકીમાં તોડફોડનો કેસ: 30ની ધરપકડ, આરોપીને સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું 3 - image

જાણો શું છે મામલો

નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસે એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો. આ ઈન્ફ્લુએન્સરને વિનંતી કરવામાં આવી હતી કે તે કોઈ પણ પ્રકારની વિવાદાસ્પદ પોસ્ટ સોશિયલ મીડિયા પર ન મૂકે, જેથી શાંતિ જળવાઈ રહે.

ગોધરા પોલીસ ચોકીમાં તોડફોડનો કેસ: 30ની ધરપકડ, આરોપીને સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું 4 - image

ઈન્ફ્લુએન્સર દ્વારા આ અગાઉ કોઈ ધાર્મિક પોસ્ટર સાથે વીડિયો બનાવવામાં આવ્યો હતો, જેના કારણે કેટલાક લોકોમાં એવી ગેરસમજ ફેલાઈ કે પોલીસે તેને આ જ કારણસર બોલાવ્યો છે. આ ગેરસમજને કારણે મોટી સંખ્યામાં એક સામજના લોકોનું ટોળું પોલીસ સ્ટેશન પાસે એકત્ર થઈ ગયું હતું. પરિસ્થિતિ વણસતા ટોળાએ પોલીસ ચોકી નંબર 4 પાસે તોડફોડ કરી અને પથ્થરમારો પણ કર્યો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો, જેમાં કેટલાક પોલીસકર્મીઓને સામાન્ય ઈજાઓ પણ થઈ હતી. હુમલાખોરોએ પોલીસ સ્ટેશનમાં ભારે તોડફોડ કરી હતી અને ખુરશીઓ સહિતનો અન્ય સામાન બહાર રસ્તા પર અને ગટરમાં ફેંકી દીધો હતો. 

ગોધરા પોલીસ ચોકીમાં તોડફોડનો કેસ: 30ની ધરપકડ, આરોપીને સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું 5 - image

મહત્ત્વનું છે કે ગોધરા શહેરમાં બી ડિવિઝન પોલીસ મથક પર થયેલા હોબાળા અને પોલીસ ચોકીમાં તોડફોડના કેસમાં ગઈ કાલે ગુરુવારે એક સનસનાટીપૂર્ણ ખુલાસો થયો હતો. પોલીસ દ્વારા 19 સપ્ટેમ્બર, 2025ની આ ઘટનાને ઝાકીર ઝભા નામના યુવક દ્વારા સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા માટેનું પૂર્વ આયોજિત કાવતરું ગણાવવામાં આવ્યું છે, જેના સમર્થનમાં હવે વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથક પર હોબાળો મચાવ્યા બાદ અને તોડફોડની ઘટના થયા પછી ઝાકીર ઝભા ગોધરા બાયપાસ પર આવેલી એક હોટલમાં પહોંચ્યો હતો. અહીં તે સંપૂર્ણ સ્વસ્થ અવસ્થામાં ચાલતો જોવા મળ્યો હતો. અગાઉ પોલીસ મથક પર તે જે રીતે લંગડાતો આવ્યો હતો, તેનાથી વિપરિત હોટલમાં તેના પગે કોઈપણ પ્રકારની ઈજા ન થઈ હોય તે રીતે તે સામાન્ય રીતે ચાલી રહ્યો છે. આ ફૂટેજ પરથી સાબિત થાય છે કે, પોલીસ મથકે તે ઈજાગ્રસ્ત હોવાનો ખોટો દેખાવ કરી રહ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
યુપીમાં પોસ્ટર વિવાદ: જુમ્માની નમાઝ બાદ હોબાળો, ભીડ બેકાબૂ થતાં પોલીસે કર્યો લાઠીચાર્જ | chaos after…

યુપીમાં પોસ્ટર વિવાદ: જુમ્માની નમાઝ બાદ હોબાળો, ભીડ બેકાબૂ થતાં પોલીસે કર્યો લાઠીચાર્જ | chaos after...

વડોદરા: ‘યુનાઈટેડ વે’ના ગરબામાં યુગલની હરકતના વાઈરલ વીડિયોથી વિવાદ | couple Controversy viral video …

વડોદરા: 'યુનાઈટેડ વે'ના ગરબામાં યુગલની હરકતના વાઈરલ વીડિયોથી વિવાદ | couple Controversy viral video ...

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર ચોપાટી ખાતે સખી મેળો-2025 નો શુભારંભ કરાવ્યો

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર ચોપાટી ખાતે સખી મેળો-2025 નો શુભારંભ કરાવ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચકલાસી ભાગોળેથી રૂા. 3.48 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ | Car loaded with liquor worth Rs 3 48 lakh seized from Chaklasi Bagole

ચકલાસી ભાગોળેથી રૂા. 3.48 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ | Car loaded with liquor worth Rs 3 48 lakh seized from Chaklasi Bagole

1 year ago
5% અને 18%… હવે માત્ર 2 ટેક્સ સ્લેબ હશે, GST કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય | GST Meet Results F…

5% અને 18%… હવે માત્ર 2 ટેક્સ સ્લેબ હશે, GST કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય | GST Meet Results F…

10 months ago
વડોદરામાંથી મહારાષ્ટ્ર સામાજિક પ્રસંગે ગયેલા પરિવારના ઘરમાંથી 9.90 લાખની ચોરી | 9 90 lakh stolen fro…

વડોદરામાંથી મહારાષ્ટ્ર સામાજિક પ્રસંગે ગયેલા પરિવારના ઘરમાંથી 9.90 લાખની ચોરી | 9 90 lakh stolen fro…

2 months ago
ચૂંટણી પંચ હવે ભાજપ કમિશનમાં ફેરવાઇ ગયું છે : મમતા બેનર્જી | Election Commission has now turned into…

ચૂંટણી પંચ હવે ભાજપ કમિશનમાં ફેરવાઇ ગયું છે : મમતા બેનર્જી | Election Commission has now turned into…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News