gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુપીમાં પોસ્ટર વિવાદ: જુમ્માની નમાઝ બાદ હોબાળો, ભીડ બેકાબૂ થતાં પોલીસે કર્યો લાઠીચાર્જ | chaos after…

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in INDIA
0 0
0
યુપીમાં પોસ્ટર વિવાદ: જુમ્માની નમાઝ બાદ હોબાળો, ભીડ બેકાબૂ થતાં પોલીસે કર્યો લાઠીચાર્જ | chaos after…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Bareily Stone Pelting On Police: યુપીના બરેલીમાં આજે શુક્રવારે વિવાદ સર્જ્યો છે. જુમ્માની નમાજ બાદ મોટી સંખ્યામાં લોકો ‘આઇ લવ મોહમ્મદ’ લખેલા પોસ્ટર લઈ રસ્તા પર ઉમટી પડ્યા હતા. તેમજ સૂત્રોચ્ચાર કરતાં ઈસ્લામિયા ગ્રાઉન્ડ વ ખલીલ સ્કૂલ ચોક તરફ આગળ વધ્યા હતા. આ વિસ્તારમાં પહોંચતાં જ પોલીસે ભીડને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભીડ બેકાબૂ બની હતી.

હિંસા વધે તે પહેલાં સ્થિતિ કાબૂમાં લેવાઈ

આ ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતાં સ્થિતિ વણસી હતી. પોલીસે આકરું વલણ હાથ ધરતાં ટોળા પર લાઠીચાર્જ કર્યો હતો. જેથી વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. શુક્રવારે નમાજ પૂરી થયા બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતાં. તેઓ સૂત્રોચ્ચાર કરતાં ખલીલ તિરાહા તરફ આગળ વધ્યા હતાં. પોલીસે આ લોકોને ઈસ્લામિયા તરફ જતાં અટકાવ્યા હતા. ઘટના સ્થળે પોલીસ દળે બેરિકેડ લગાવી રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ભીડ બેકાબૂ બની હતી અને પોલીસ પર જ પથ્થરમારો શરુ કર્યો હતો. ઉપદ્રવીઓએ બે મોટરસાયકલ અને દુકાનમાં તોડફોડ કરી હતી. સ્થિતિને કાબૂમાં લેવા અને ઉપદ્રવને શાંત કરવા માટે પોલીસ લાઠીચાર્જ કરવા મજબૂર બની હતી. લાઠીચાર્જ બાદ ટોળું વિખેરાઈ ગયું હતું.

વિસ્તારમાં ફ્લેગમાર્ચ

ઘટનાસ્થળે આશરે 200 મીટરના અંતરમાં ચંપલો-જૂતા અને પથ્થરો જોવા મળી રહ્યા છે. જે વિવાદની ગંભીરતા દર્શાવે છે. પરિસ્થિતિ વણસી હોવાની સૂચના મળતાં જ ડીઆઇજી અજય સાહની, એસપી સિટી સહિત પોલીસ અને વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું હતું. પોલીસે વિસ્તારમાં ફ્લેગમાર્ચની જાહેરાત કરી છે. જેથી પુનઃ શાંતિ સ્થાપિત કરી શકાય. હાલ વિસ્તારમાં મોટાપાયે પોલીસ દળ તૈનાત છે.

શું હતો મામલો?

ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલ (IMC) ના વડા મૌલાના તૌકીર રઝા ખાને જાહેરાત કરી હતી કે 26 સપ્ટેમ્બરના રોજ, શુક્રવારની નમાજ પછી, એક ટોળું ઈસ્લામિયા ગ્રાઉન્ડ પર એકઠી થશે અને કલેક્ટર કચેરી તરફ પગપાળા કૂચ કરશે. મૌલાનાની જાહેરાત બાદ, શુક્રવારની નમાજ પછી મુસ્લિમ સમુદાયના સભ્યો શહેરભરમાં એકઠા થયા હતા. શહેરમાં મોટાપાયે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શનની આશંકાથી પોલીસ વહીવટીતંત્રે સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પાંચ વધારાના પોલીસ અધિક્ષક (SP) અને 13 COની આગેવાની હેઠળ 4,700 પોલીસ અને PAC કર્મચારીઓને નિયુક્ત કર્યા હતા. CCTV અને ડ્રોન કેમેરા પણ લગાવ્યા હતા.

યુપીમાં પોસ્ટર વિવાદ: જુમ્માની નમાઝ બાદ હોબાળો, ભીડ બેકાબૂ થતાં પોલીસે કર્યો લાઠીચાર્જ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…
INDIA

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…

June 24, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…
INDIA

માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…

June 24, 2026
પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…
INDIA

પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…

June 24, 2026
Next Post
વડોદરા: ‘યુનાઈટેડ વે’ના ગરબામાં યુગલની હરકતના વાઈરલ વીડિયોથી વિવાદ | couple Controversy viral video …

વડોદરા: 'યુનાઈટેડ વે'ના ગરબામાં યુગલની હરકતના વાઈરલ વીડિયોથી વિવાદ | couple Controversy viral video ...

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર ચોપાટી ખાતે સખી મેળો-2025 નો શુભારંભ કરાવ્યો

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર ચોપાટી ખાતે સખી મેળો-2025 નો શુભારંભ કરાવ્યો

વાઘોડિયા નગરપાલિકાના વોર્ડની રચના : સીમાંકન તથા બેઠક ફાળવણી અંગે રાજ્ય ચૂંટણી આયોગે પ્રાથમિક આદેશ પ્…

વાઘોડિયા નગરપાલિકાના વોર્ડની રચના : સીમાંકન તથા બેઠક ફાળવણી અંગે રાજ્ય ચૂંટણી આયોગે પ્રાથમિક આદેશ પ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાફરાબાદના મધદરિયે બોટમાં સર્જાઈ દુર્ઘટના, ખલાસીનો પગ કપાઈ જતાં કોસ્ટગાર્ડની ટીમે પહોંચીને કરી સારવા…

જાફરાબાદના મધદરિયે બોટમાં સર્જાઈ દુર્ઘટના, ખલાસીનો પગ કપાઈ જતાં કોસ્ટગાર્ડની ટીમે પહોંચીને કરી સારવા…

7 months ago
વ્યવસાય શરૂ કરવામાં નિષ્ફળ 3300 કંપનીઓને સત્તાવાર રેકોર્ડમાંથી દૂર કરાશે | 3300 companies that faile…

વ્યવસાય શરૂ કરવામાં નિષ્ફળ 3300 કંપનીઓને સત્તાવાર રેકોર્ડમાંથી દૂર કરાશે | 3300 companies that faile…

1 year ago
રૂ. 3400ના ગાબડાં સાથે ચાંદીમાં તેજીના વળતા પાણી, સોનામાં નરમાઈ | Silver price fall by Rs 3400 gold …

રૂ. 3400ના ગાબડાં સાથે ચાંદીમાં તેજીના વળતા પાણી, સોનામાં નરમાઈ | Silver price fall by Rs 3400 gold …

11 months ago
વડોદરા શહેર પોલીસના 9 PIની આંતરિક બદલી | internal transfer of 9 PI of vadodara city police

વડોદરા શહેર પોલીસના 9 PIની આંતરિક બદલી | internal transfer of 9 PI of vadodara city police

6 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News