gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મ્યુનિસિપલ કોર્પોરેશનનો મહત્વપૂર્ણ નિર્ણય, અમદાવાદમાં PG માટે પોલીસ વેરિફિકેશન,સોસાયટીનું NOC જરુરી …

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in GUJARAT
0 0
0
મ્યુનિસિપલ કોર્પોરેશનનો મહત્વપૂર્ણ નિર્ણય, અમદાવાદમાં PG માટે પોલીસ વેરિફિકેશન,સોસાયટીનું NOC જરુરી …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર,26
સપ્ટેમબર,2025

અમદાવાદમાં પી.જી. માટે પોલીસ વેરિફિકેશન તથા સોસાયટીનું નો
ઓબ્જેકશન સર્ટિફિકેટ બંને હોવુ ફરજિયાત બનાવાયુ છે. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ
કમિટીએ લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયને પગલે શહેરના વિવિધ વિસ્તારમાં ૩૮૫ પી.જી.
સંચાલકોને કોર્પોરેશન તરફથી એન.ઓ.સી.નહીં હોવાના કારણસર નોટિસ અપાઈ છે.નવા નિયમ
મુજબ જો સંચાલકો આ બંને દસ્તાવેજો રજૂ કરવામા નિષ્ફળ જશે અને નિયમોનો ભંગ થશે તો
કોર્પોરેશન પી.જી.આવાસ ખાલી પણ કરાવી શકશે.

શહેરના નવરંગપુરા ઉપરાંત બોડકદેવ, થલતેજ ,ચાંદખેડા,રાણીપ અને
સાબરમતી  સહીત અનેક વોર્ડમાં છેલ્લા ઘણાં
સમયથી પી.જી. ચાલતી હોવાના કારણે  જે તે
વિસ્તારમાં આવેલી સોસાયટીના રહીશો અને પી.જી. સંચાલકો વચ્ચે ઉગ્ર મતભેદો સામે
આવ્યાના બનાવ થોડા સમય પહેલાં જ નોંધાયેલા છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ
વોર્ડ વિસ્તારમાં સર્વે કરવાતા ૪૦૧ પી.જી. ચલાવવામા આવી રહયા છે. સ્ટેન્ડિંગ કમિટી
ચેરમેન દેવાંગ દાણીએ કહયુ
,
કોર્પોરેશન દ્વારા બનાવવામા આવેલા નવા નિયમ મુજબ હવે દંડ નહીં પરંતુ પી.જી.
દ્વારા નિયમ ભંગ થશે અથવા પોલીસ વેરિફિકેશન કે સોસાયટીની એન.ઓ.સી. રજૂ કરવામા
સંચાલક નિષ્ફળ જશે તો કડક કાયદાકીય કાર્યવાહી કરવામા આવશે. કોર્પોરેશનના સર્વેમાં
પી.જી.ના આઠ મકાન બંધ હાલતમાં જોવા મળ્યા હતા.

અમદાવાદના છેલ્લા એક દાયકામા થયેલા વિકાસ અને શૈક્ષણિક
સવલતોને ધ્યાનમા લઈ શહેર બહારથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નોકરિયાત
વર્ગને સુરક્ષિત રહેઠાણની સુવિધા મળી રહે એ માટેના કોર્પોરેશનનો પ્રયાસ હોવાનુ
મનાઈ રહયુ છે.પોલીસ રજિસ્ટ્રેશન  ફરજિયાત
થવાથી પી.જી.માં રહેતા લોકોની માહીતી પોલીસ પાસે ઉપલબ્ધ રહેશે.જે કારણથી સંભવિત
ગુનાહીત પ્રવૃત્તિ ઉપર લગામ કસી શકાશે.સોસાયટીઓની એન.ઓ.સી. ફરજિયાત થવાથી રહેણાંક
વિસ્તારોમાં ટ્રાફિક
,પાર્કિંગ
ઉપરાંત અન્ય સામાજિક સમસ્યાઓ ઉભી કરતા પી.જી. ઉપર નિયંત્રણ આવી શકશે. કોર્પોરેશન
દ્વારા નવા નિયમોનુ પાલન કડક રીતે કરાવાશે તો શહેરીજનોને પી.જી.સમસ્યાથી મુકિત
મળશે.

ઝોન વાઈસ પી.જી.હોસ્ટેલને અપાયેલ નોટિસ

ઝોન    એકમ  નોટિસ

ઉ.પ.   ૩૩૫   ૩૩૫

દ.પ.   ૨૩     ૨૩

પશ્ચિમ ૪૧      ૨૫

મધ્ય   —      —

ઉત્તર   ૦૧     ૦૧

પૂર્વ    ૦૧     ૦૧

દક્ષિણ  —      —

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધ્રોલ નજીક લતીપર હાઈ-વે પર બે કાર અથડાતા 3ના મોત, 4 ઘવાયા | 3 killed 4 injured as two cars collide o…
GUJARAT

ધ્રોલ નજીક લતીપર હાઈ-વે પર બે કાર અથડાતા 3ના મોત, 4 ઘવાયા | 3 killed 4 injured as two cars collide o…

June 25, 2026
ભાયાવદરમાં વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસી યુવાનનો આપઘાત | A young man in Bhayavadar committed …
GUJARAT

ભાયાવદરમાં વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસી યુવાનનો આપઘાત | A young man in Bhayavadar committed …

June 25, 2026
સૌરાષ્ટ્રમાં નવ સ્થળે ખનિજચોરો પર દરોડા, 8.85 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raids on mineral thieves at ni…
GUJARAT

સૌરાષ્ટ્રમાં નવ સ્થળે ખનિજચોરો પર દરોડા, 8.85 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raids on mineral thieves at ni…

June 25, 2026
Next Post
IT નિકાસમાં વધારો, પરંતુ લિસ્ટેડ ટેક કંપનીઓ હૂંડિયામણ કમાણીમાં પાછળ | IT exports increase but listed…

IT નિકાસમાં વધારો, પરંતુ લિસ્ટેડ ટેક કંપનીઓ હૂંડિયામણ કમાણીમાં પાછળ | IT exports increase but listed...

લદ્દાખ હિંસામાં ચારનાં મૃત્યુ બાદ વાંગચુકની એનએસએ હેઠળ ધરપકડ | Wangchuk arrested under NSA after fou…

લદ્દાખ હિંસામાં ચારનાં મૃત્યુ બાદ વાંગચુકની એનએસએ હેઠળ ધરપકડ | Wangchuk arrested under NSA after fou...

કપડવંજમાં નવરાત્રિ ટાણે જ ઠેર ઠેર ગંદકી લોકો પરેશાન | People are troubled by the filth everywhere in…

કપડવંજમાં નવરાત્રિ ટાણે જ ઠેર ઠેર ગંદકી લોકો પરેશાન | People are troubled by the filth everywhere in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશના સિમાડા સુરક્ષિત રાખવા માટે સૌરાષ્ટ્રના સપુતોએ શહીદી વ્હોરી લીધી | The sons of Saurashtra sacri…

દેશના સિમાડા સુરક્ષિત રાખવા માટે સૌરાષ્ટ્રના સપુતોએ શહીદી વ્હોરી લીધી | The sons of Saurashtra sacri…

11 months ago
જૈનાચાર્ય રાજરત્નસૂરીશ્વરજીની પ્રેરણાથી અમદાવાદમાં એકસાથે 840 ભાવિકો દ્વારા માસક્ષમણ તપશ્ચર્યા | jai…

જૈનાચાર્ય રાજરત્નસૂરીશ્વરજીની પ્રેરણાથી અમદાવાદમાં એકસાથે 840 ભાવિકો દ્વારા માસક્ષમણ તપશ્ચર્યા | jai…

11 months ago
પોલિટેકનિક અને દશરથ ગામ નજીક રોડ પર નો પાર્કિંગ | No parking on the road near Polytechnic and Dashra…

પોલિટેકનિક અને દશરથ ગામ નજીક રોડ પર નો પાર્કિંગ | No parking on the road near Polytechnic and Dashra…

2 months ago
ભારતીય શેરબજાર અમેરિકા, ચીનને પછાડીને વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું બજાર બન્યું | Indian stock market …

ભારતીય શેરબજાર અમેરિકા, ચીનને પછાડીને વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું બજાર બન્યું | Indian stock market …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News