gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગુરુગ્રામમાં ભયંકર અકસ્માત, પૂરપાટ દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈ, 5 યુવકના મોત | Gurugram Highway Tra…

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in INDIA
0 0
0
ગુરુગ્રામમાં ભયંકર અકસ્માત, પૂરપાટ દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈ, 5 યુવકના મોત | Gurugram Highway Tra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gurugram Accident: ગુરુગ્રામ-દિલ્હી-જયપુર હાઈવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહેવાલો અનુસાર એક બ્લેક કલરની થાર કાર પૂરપાટ દોડતી વખતે બેકાબૂ થતાં ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેના લીધે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 6માંથી 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત થયો હતો. 

આ અકસ્માત વહેલી સવારે લગભગ 4:30 વાગ્યાના સુમારે સર્જાયો હતો. બ્લેક કલરની આ કાર ઉત્તર પ્રદેશનું રજિસ્ટ્રેશન નંબર ધરાવતી હતી. આ મામલે સેક્ટર 40ના એસએચઓ લલિતે માહિતી આપી હતી. 

પોલીસ અને વહીવટીતંત્રની કાર્યવાહી

અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે, અને ઈજાગ્રસ્તને સારવાર ચાલી રહી છે. પોલીસ હાલમાં ઘટનાની તપાસ કરી રહી છે અને મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

વાહનોની રફ્તાર મૃત્યુનું કારણ!

ગુરુગ્રામ અને દિલ્હી-એનસીઆરમાં રફ્તાર કારણે થતા અકસ્માતો ચિંતાનો વિષય બન્યા છે. ક્ષતિગ્રસ્ત વાહનની સ્થિતિ ફોટોગ્રાફ્સમાં જોઈ શકાય છે, જે દર્શાવે છે કે વાહન કેટલી ઝડપે મુસાફરી કરી રહ્યું હતું. હાઈવે પર નિર્ધારિત રફ્તાર મર્યાદામાં વાહન ચલાવવાથી આવા અકસ્માતો અટકાવવામાં મદદ મળી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઇરાન યુદ્ધને પગલે ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા રહી શકે ઃ એડીબી | adb forecast on indian gdp
INDIA

May 11, 2026
જય શ્રી રામના નારા બંધ કરો, હું સૌનો મુખ્યમંત્રી : સુવેંદુના નવા સુર | Stop chanting Jai Shri Ram I …

મુખ્યમંત્રી બનતા જ જનનાયક વિજયે 200 યુનિટ વીજળી ફ્રી કરી | Jannayak Vijay made 200 units of electric…

Next Post
‘કૌશિક તારી છાપ બગડતી જાય છે… પછી તકલીફ પડશે’, પાટીલનું ધારાસભ્ય સાથે તોછડું વર્તન | c r patil aud…

'કૌશિક તારી છાપ બગડતી જાય છે... પછી તકલીફ પડશે', પાટીલનું ધારાસભ્ય સાથે તોછડું વર્તન | c r patil aud...

સપ્ટેમ્બરમાં IPO બજારમાં તેજી, 1997 પછી ઇશ્યૂની સૌથી વધુ સંખ્યા | IPO market booms in September high…

સપ્ટેમ્બરમાં IPO બજારમાં તેજી, 1997 પછી ઇશ્યૂની સૌથી વધુ સંખ્યા | IPO market booms in September high...

દિલ્હીમાં કોંગ્રેસ નેતાની સરાજાહેર હત્યા, બેટ વડે માર્યા પછી ગોળીઓથી વીંધી નાખ્યા | congress leader …

દિલ્હીમાં કોંગ્રેસ નેતાની સરાજાહેર હત્યા, બેટ વડે માર્યા પછી ગોળીઓથી વીંધી નાખ્યા | congress leader ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં રૂ.1500ની તેજી : મુંબઈ ચાંદીમાં રૂ.9000નો ઉછાળો નોંધાયો | Gold rises by Rs 1500: Mumbai Silv…

3 months ago
જામનગરના શ્રાવણી મેળાનું કથિત ભ્રષ્ટાચારનું પ્રકરણ ફરી ચગ્યું : કોંગ્રેસ પાર્ટી દ્વારા મેયરને ફરી આવ…

7 months ago
કોંગ્રેસે 4 રાજ્યો માટે AICC નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને જવાબદારી | gujarat co…

9 months ago
સુરેન્દ્રનગરમાં ચોટીલા દર્શને જતા પદયાત્રીઓ માટે સેવાકેમ્પો ધમધમી ઉઠયા | Service camps were set up i…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News