gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્ટેટ સાયબર ક્રાઇમે રૂપિયા ૮૦૪ કરોડનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ ઝડપ્યું | state cyber crime nabbed 10 ac…

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in GUJARAT
0 0
0
સ્ટેટ સાયબર ક્રાઇમે રૂપિયા ૮૦૪ કરોડનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ ઝડપ્યું | state cyber crime nabbed 10 ac…
4
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

સ્ટેટ સાયબર ક્રાઇમે ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને રૂપિયા ૫.૫૧ કરોડની રકમ પરત કરવાની સાથે સમગ્ર દેશમાંથી રૂપિયા ૮૦૪ કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. વિયેતનામ અને કમ્બોડિયાથી ઓપરેટ થતી ગેંગના સંચાલકોએ છેતરપિંડી કરવા  કોલ અને વિડીયો કોલ કરવા માટે ૧૫૫૦થી વધારે સીમ કાર્ડનો ઉપયોગ કરીને કરોડો રૂપિયા ખંખેર્યા હતા. સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ ૬૦૦થી વધુ બેંક એકાઉન્ટ, ૪૫૦ જેટલા સીમ કાર્ડ સાથે સુરતથી ૧૦ આરોપીઓની ધરપકડ કરી હતી. 

સાયબર ક્રાઇમ આચરીને ઓનલાઇન છેતરપિંડીના કેસમાં  સીઆઇડી ક્રાઇમની સ્ટેટ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તપાસ કરવાની સાથે ભોગ બનનારના નાણાં પરત આવે તે માટે પણ ખાસ કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત સાયબર ક્રાઇમનો ભોગ બનેલા બે  ફરિયાદીને છેતરપિંડીમાં ગયેલા નાણાં તાત્કાલિક ફ્રીઝ કરીને કુસ ૫.૫૧ કરોડ જેટલી રકમ પરત આપવામાં આવી હતી. આ છેતરપિડીમાં વડોદરાના એક સિનિયર સિટીઝનને ૪.૯૧ કરોડ અને અમદાવાદના એક સિનિયર સિટીઝનને ૪૮ લાખ પરત અપાવવામાં આવ્યા હતા. પોલીસે આ છેતરપિંડીના અન્ય કેસ સાથે તપાસ કરતા દેશમાં થયેલા ૮૦૪ કરોડની માતબર રકમની છેતરપિંડીનો પણ પર્દાફાશ કરાયો હતો. જેમાં આરોપીઓએ ૧૫૫૦ જેટલા સીમ કાર્ડનો ઉપયોગ કરીને દુબઇ, કમ્બોડિયા અને વિયેતનામમાં સક્રિય સાયબર માફિયાઓએ ભારતમાં સક્રિય એજન્ટોની મદદથી છેતરપિડી આચરી હતી. ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઇમે આ કેસમાં ૧૦ આરોપીઓને સુરતમાંથી ઝડપીને તેમની પાસેથી ૬૫ મોબાઇલ ફોન, ૪૫૦ ડેબિટ કાર્ડ, ૭૦૦ સીમ કાર્ડ, ૫૫૦ બેંક એકાઉન્ટ અને ૧૬ પીઓએસ મશીન જપ્ત કર્યા હતા. ત્યારે સ્ટેટ સાયબર ક્રાઇમ અન્ય રાજ્યોની પોલીસની મદદથી આ કેસમાં વધુ વિગતો તપાસી રહી છે.

એકાઉન્ટ હોલ્ડરને  કમિશનની લાલચ અપાતી હતી

કમ્બોડિયા, વિયેતનામ અને દુબઇમાં રહેલી ચાઇનીઝ ગેંગને ભારતમાં કરોડોનું કૌભાંડ આચરવા માટે બેંક એકાઉન્ટ અને સીમ કાર્ડની જરૂર રહે છે. આ માટે વિદેશમાં રહેતી ગેંગ દ્વારા ભારતમાં એજન્ટોનું મોટુ નેટવર્ક સેટઅપ કરવામાં આવ્યું છે. જેમાં છેતરપિંડીની રકમ મેળવવા માટે અલગ અલગ તબક્કે કમિશનનો દર નક્કી કર્યા બાદ પણ કુલ રકમની ૯૪ ટકા જેટલી રકમ વિદેશમા સક્રિય ગેંગને મળતી હતી.  એકાઉન્ટ હોલ્ડરને ખાતામાં જમા થતી રકમના એક થી દોઢ ટકા જેટલુ કમિશન મળતું હતું.જ્યારે ખાતામાથી રકમ ટ્રાન્સફર કરવા માટે કામ  કરતો વ્યક્તિ ચાર ટકા કમિશન પોતાના પાસે રાખીને તે નાણાં આગળ મોકલતો હતો. તેમજ સીમકાર્ડ આપનારને કાર્ડ દીઠ ૩૦૦ રૂપિયા કમિશન આપવામાં આવતું હતું. જે સીમકાર્ડ વિદેશમાં મોકલવામાં આવતા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
Next Post
તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં નાસભાગ થતાં 29ના મોત, 45થી વધુ ઈજાગ્રસ્ત | Stampede Like Situation …

તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં નાસભાગ થતાં 29ના મોત, 45થી વધુ ઈજાગ્રસ્ત | Stampede Like Situation ...

ગુજરાતમાં આગામી ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી, 28-29 સપ્ટેમ્બરે 5 જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy rains…

ગુજરાતમાં આગામી ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી, 28-29 સપ્ટેમ્બરે 5 જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy rains...

દેશના 3.5 કરોડ ઘરોમાં, 4 હજારથી વધુ ગામડાઓમાં નળથી જળની સુવિધા નથી | 3 5 cr households in India incl…

દેશના 3.5 કરોડ ઘરોમાં, 4 હજારથી વધુ ગામડાઓમાં નળથી જળની સુવિધા નથી | 3 5 cr households in India incl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકન શેરબજારમાં ‘બ્લડબાથ’, ડાઉ જોન્સમાં 2231 પોઈન્ટનો કડાકો, કોરોનાકાળ જેવી સ્થિતિ! | bloodbath i…

અમેરિકન શેરબજારમાં ‘બ્લડબાથ’, ડાઉ જોન્સમાં 2231 પોઈન્ટનો કડાકો, કોરોનાકાળ જેવી સ્થિતિ! | bloodbath i…

1 year ago
વાહનની અડફેટે માથામાં ગંભીર ઇજા થતા વૃદ્ધનું મોત | Elderly man dies after serious head injury in veh…

વાહનની અડફેટે માથામાં ગંભીર ઇજા થતા વૃદ્ધનું મોત | Elderly man dies after serious head injury in veh…

6 months ago
કર્ણાટકમાં વોટ ચોરી કાંડ અંગે તપાસમાં SITનો ખુલાસો, 6000 જેટલા મતદારોનો અતોપતો નહીં

કર્ણાટકમાં વોટ ચોરી કાંડ અંગે તપાસમાં SITનો ખુલાસો, 6000 જેટલા મતદારોનો અતોપતો નહીં

11 months ago
ટ્રમ્પના આદેશના પાંચ જ કલાકમાં મોદીએ પાક. સાથે યુદ્ધ રોક્યું : રાહુલ | Modi stopped war with Pak wit…

ટ્રમ્પના આદેશના પાંચ જ કલાકમાં મોદીએ પાક. સાથે યુદ્ધ રોક્યું : રાહુલ | Modi stopped war with Pak wit…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News