gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિરમગામમાં ગોલવાડી દરવાજા નજીક ખુલ્લી વરસાદી ગટરમાં છકડો ખાબક્યો | A leak occurred in an open storm …

G METRO NEWS by G METRO NEWS
September 28, 2025
in GUJARAT
0 0
0
વિરમગામમાં ગોલવાડી દરવાજા નજીક ખુલ્લી વરસાદી ગટરમાં છકડો ખાબક્યો | A leak occurred in an open storm …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ગટરમાં કચરો નાખતા વેપારીઓ-રહિશો સામે કાર્યવાહી કરવા માંગ

– ટ્રાફિકથી ધમધમતા રોડ નજીક ખુલ્લી વરસાદી ગટરને કન્સિલ્ડ કરવા પ્રથમ અગ્રમતા આપવા માંગ

વિરમગામ : વિરમગામ શહેરમાંથી પસાર થતી ખુલ્લી વરસાદની ગટરની અંદર અવારનવાર વાહનો પશુ પડવાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે ત્યારે આજે ગોલવાડી દરવાજા સામે આવેલ ખુલ્લી વરસાદી ગટરમાં પાર્ક કરેલ બંધ છકડો મિક્સર મશીન સાથે ખાબક્યો હતો .

વિરમગામ શહેરમાંથી અંદાજી ચાર કિલોમીટર લાંબી ખુલ્લી વરસાદી કોટ બહારથી પસાર થાય છે. આ વરસાદી ગટરમાં બારેમાસ ગટરના પાણી કાદવ કીચડ કચરો પ્લાસ્ટિકની થેલી ભરેલી હોય છે. આજે શનિવારે સવારે છકડા મિક્સર મશીન લઈ ચાલક આવેલો અને પાર્ક કરી કોઈ કામ અર્થે બહાર ગયો ત્યારે કોઈ કારણોસર છકડો મિક્સર મશીન સાથે ગટરમાં પડયો હતો. સદ્દનસીબે આ સમયે છકડામાં કોઈ સવાર ન હતું. બાદમાં ટ્રેક્ટર સાથે સાથે બાંધીને છકડાને બહાર કાઢયો હતો. 

અત્રે ઉલ્લેખનીએ છે કે વિરમગામ શહેરમાંથી પસાર થતી ખુલ્લી વરસાદી ગટર કન્સિલડ કરવાનું કામ ખાનગી એજન્સીને કરોડોના ખર્ચે કામ સોંપવામાં આવ્યું છે. ખુલ્લી વરસાદી ગટર કન્સિલડ કરવાનું કામ નીલકી રેલવે ઓવર બ્રિજથી ભોજવા ગામ તરફ તેમજ તાલુકા સેવા સદન બહાર કામગીરી ચાલી રહી છે. ગોલવાડી દરવાજાથી ભરવાડી દરવાજા વચ્ચે આવેલી વરસાદી ગટરની બાજુમાંથી જ રોડ પસાર થાય છે. સતત ટ્રાફિકથી ધમધમતો રોડ છે જેથી અવારનવાર વરસાદી ગટરમાં વાહનો અને પશુઓ પડવાની ઘટના બને છે. ત્યારે ગોલવાડી દરવાજાથી ભરવાડી દરવાજા વચ્ચે આવેલ વરસાદી ગટરને કન્સીલડ કરવા માટે પ્રથમ અગ્રમતા આપવી જોઈએ તેવું શહેરીજનો અને વેપારીઓમાંથી માંગ ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
ચાંદી રૂ.5000 ઉછળી રૂ.145000ની ટોચે : સોનામાં નવા વિક્રમની તૈયારી | Silver jumps by Rs 5000 to top R…

ચાંદી રૂ.5000 ઉછળી રૂ.145000ની ટોચે : સોનામાં નવા વિક્રમની તૈયારી | Silver jumps by Rs 5000 to top R...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

શેરબજારમાં સારા નફાની લાલચ આપી શખ્સે રૂ. 47.56 લાખની છેતરપિંડી આચરી

વેપાર કરારમાં અમેરિકન મકાઈની આયાત કરવા ભારત દ્વારા ચકાસાતી શકયતા | India exploring possibility of im…

વેપાર કરારમાં અમેરિકન મકાઈની આયાત કરવા ભારત દ્વારા ચકાસાતી શકયતા | India exploring possibility of im...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોટરસાયકલ સ્લીપ થઈ જતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple shattered after motorcycle slips husband die…

6 months ago
જામનગરના યુવાન પર પ્રેમ લગ્ન બાદ પ્રેમિકાના પિતા-ભાઈનો હથિયાર વડે હુમલો, સસરા-સાળા સહિત 4 સામે પોલીસ…

9 months ago
યુરોપિયન ટેરિફનો નિર્ણય મોકૂફ રખાતા બિટકોઈનમાં ફરી ઉછાળો | Bitcoin surges again as European tariff d…

1 year ago
યુરોપના કાર્બન ટેક્સથી પ્રભાવિત ભારત નવા સ્ટીલ બજારોની શોધમાં | India hit by Europe’s carbon tax see…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News