gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેરબજારમાં નોંધાયેલો સાત માસમાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો | The stock market recorded its biggest we…

G METRO NEWS by G METRO NEWS
September 28, 2025
in Business
0 0
0
શેરબજારમાં નોંધાયેલો સાત માસમાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો | The stock market recorded its biggest we…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ભારતીય શેરબજારમાં આ અઠવાડિયે તીવ્ર ઘટાડો નોંધાયો છે. બેન્ચમાર્ક સૂચકાંકોએ સાત મહિનામાં તેમનું સૌથી ખરાબ સાપ્તાહિક પ્રદર્શન નોંધાવ્યું હતું. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ) દ્વારા સતત વેચાણ, વૈશ્વિક વેપાર તણાવ અને સ્ટોક સ્પેસીફીક દબાણને કારણે સેન્ટિમેન્ટ નબળું પડયું હતું.

ગત શુક્રવારે, સેન્સેક્સ ૭૩૩ પોઈન્ટ ઘટીને ૮૦,૪૨૬ પર અને નિફ્ટી ૨૩૬ પોઈન્ટ ઘટીને ૨૪,૬૫૫ પર બંધ રહ્યો હતો. બંને સૂચકાંકો સતત છઠ્ઠા દિવસે ઘટયા હતા. ફેબ્રુઆરી પછી સેન્સેક્સ માટે અને માર્ચ પછી નિફ્ટી માટે સૌથી લાંબી ઘટાડાનો દોર જોવા મળ્યો હતો.

છેલ્લા છ સત્રોમાં, સેન્સેક્સ ૩.૧% અને નિફ્ટી ૩% તુટયો હતો. આ પ્રતિકુળતાના કારણે રોકાણકારોની સંપત્તિ આશરે ૧૬ લાખ કરોડ ઘટી હતી, અને બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું બજાર મૂડીકરણ ઘટીને રૂ.૪૫૧ લાખ કરોડ થયું.

આ અઠવાડિયે FPI એ રૂ. ૧૬,૪૨૨.૩ કરોડના શેર વેચ્યા હતા. યુએસ વહીવટીતંત્રના બે પગલાં નવા H-1B વિઝા પર ૧૦૦,૦૦૦ ડોલર ફી અને બ્રાન્ડેડ દવાઓ પર ભારે ટેરિફએ રોકાણકારોને ચિંતામાં મૂકી દીધા છે. એવી આશંકા છે કે આ પગલાં ભારતના આઈટી અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રો પર ગંભીર અસર કરશે, જે તેમની આવકનો નોંધપાત્ર હિસ્સો યુએસમાંથી મેળવે છે.

ટ્રમ્પના શ્રેણીબદ્ધ ટેરિફથી આગામી કેટલાક ક્વાર્ટર માટે કોર્પોરેટ કમાણીનો અંદાજ નબળો પડયો છે. ભારતીય બજારો સસ્તા નથી, અને એફપીઆઈ યુએસ બજારમાં તકો જુએ છે, જેણે આ વર્ષે વધુ સારો દેખાવ કર્યો છે. જ્યાં સુધી ટેરિફ મોરચે રાહત નહીં મળે, ત્યાં સુધી બજારમાં સ્થિરતામાં સમય લાગશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

3 સંકેત જે સોમવારે શેરબજારમાં ભૂકંપ લાવી શકે… અમેરિકાનું માર્કેટ પણ તૂટ્યું, ક્રૂડ ઓઈલમાં ભડકો | G…
Business

March 28, 2026
સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધુનો વધારો, નિષ્ણાતોએ જણાવ્યું આગળ શું થશે? | Gold …

ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…

Next Post
જિલ્લાના 5911 હે. કોસ્ટલ એરીયામાં 4410 હે.માં મેગૃવનું સફળ વાવેતર | Successful plantation of megrub …

જિલ્લાના 5911 હે. કોસ્ટલ એરીયામાં 4410 હે.માં મેગૃવનું સફળ વાવેતર | Successful plantation of megrub ...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 79622 થી 81222 વચ્ચે અથડાશે | Sensex will hit between 79622 and 81222 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 79622 થી 81222 વચ્ચે અથડાશે | Sensex will hit between 79622 and 81222 in the...

આણંદના સોજીત્રા રોડ પર રાતે ટ્રાફિકજામ થતા લોકો અટવાયા | People stuck in traffic jam on Sojitra Road…

આણંદના સોજીત્રા રોડ પર રાતે ટ્રાફિકજામ થતા લોકો અટવાયા | People stuck in traffic jam on Sojitra Road...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેરમાં રાક્ષસી વ્યાજ વસુલવા અંગેનો વધુ એક ગુન્હો નોંધાવાતાં ભારે ચકચાર | Another case of cha…

8 months ago
રેલવે સ્ટેશન પર ફિલ્મી દ્રશ્યો ઃ હેરોઇન સાથે યુવાન દીવાલ કૂદીને ભાગતા પટકાયો | heroin caught at rail…

3 months ago
સુકો શનિવાર બાદ રિવર્સ બ્લીંકીટ, સુરત પાલિકાને પ્લાસ્ટિક આપો નાણાં મેળવો યોજના માટે વિચારણા | Consid…

1 month ago
કોબડી ગામે સ્માર્ટ વીજ મીટરમાં ગ્રાહકોને 400 ટકા બિલ આવ્યા | Consumers in Kobdi village received 400…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News