gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખાનગી કંપનીના સુપરવાઇઝરને સારા વળતરની લાલચ આપી છેતરપિંડી | Private company supervisor cheated by pro…

G METRO NEWS by G METRO NEWS
September 30, 2025
in GUJARAT
0 0
0
ખાનગી કંપનીના સુપરવાઇઝરને સારા વળતરની લાલચ આપી છેતરપિંડી | Private company supervisor cheated by pro…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારા વળતરની લાલચ આપી ૨૪.૩૮ લાખની છેતરપિંડી કરનાર મહારાષ્ટ્રની મહિલા સામે મકરપુરા  પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

મહારાષ્ટ્રના સતારા જિલ્લાના કરાડ તાલુકાના કાલે ગામમાં રહેતા સંભાજી જ્ઞાાનદેવભાઇ દેસાઇ વડોદરા સ્થાયી થયા છે અને હાલમાં માણેજા શ્રીજી હોસ્પિટલ નજીક આર ટાવર ફ્લેટમાં રહે છે. તેમણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું એબીબી  કંપનીમાં રીલે પ્રોડક્ટનું સુપરવિઝન કરૃં છું. ઓગસ્ટ – ૨૦૨૩ માં હું નાસિક ગયો ત્યારે મારા  મિત્ર લાલસો  પવારે કહ્યું હતું કે, અમારા ગામમાં રહેતા વનિતાબેન માર્કેટમાં રોકાણ કરાવી સારૃં વળતર અપાવે છે. ત્યારબાદ મેં વનિતાબેનનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમણે સારા વળતરી ખાત્રી આપતા મેં ૯૫  હજાર ફોન પે થી તેઓને ટ્રાન્સફર કર્યા હતા. સપ્ટેમ્બર ૨૦૨૩ થી ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન મેં ઓનલાઇન ૨૭.૫૯ લાખ વનિતાબેનને ચૂકવ્યા હતા. વનિતાબેને ક્યાં  રોકાણ કર્યુ ?તેની મને જાણકારી નથી. મેં ઇન્વેસ્ટ કરેલા રૃપિયામાંથી વનિતાબેને મને ૩.૨૧ લાખ પરત આપ્યા હતા. બાકીના રૃપિયાની માંગણી કરવા છતાંય મને આપ્યા નથી. તેઓ બહાના બનાવે છે અને છેલ્લા ચાર મહિનાથી તેઓ મારો ફોન  પણ રિસિવ કરતા નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: મુંબઈ ભાગી ગયેલા જોડિયા ભાઈઓને વટવા પોલીસે 400 CCTV જોઈ 4 દિવસમાં શોધ્યા, પરિવાર સાથે મિલાવ…
GUJARAT

June 6, 2026
છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch…

ગીરમાં સિંહોના મોત પર વન વિભાગમાં જ ડખો: મંત્રીનો વાઈરસ ન હોવાનો દાવો, પણ DCFની ‘વાઈરસ’વાળી પોસ્ટે પ…

Next Post
દિવાળીમાં ઓફરોના નામે લિન્ક મોકલી ઠગાઇ કરતા સાયબર ગઠિયા સક્રિય | cyber mafia active on diwali festiv…

દિવાળીમાં ઓફરોના નામે લિન્ક મોકલી ઠગાઇ કરતા સાયબર ગઠિયા સક્રિય | cyber mafia active on diwali festiv...

જુવાલ નજીક બાઇક ચાલકના શરીર પર ડમ્પરનું ટાયર ફરી વળતા સ્થળ પર જ મોત | Biker dies on the spot after d…

જુવાલ નજીક બાઇક ચાલકના શરીર પર ડમ્પરનું ટાયર ફરી વળતા સ્થળ પર જ મોત | Biker dies on the spot after d...

બેરોજગારીની સમસ્યા વચ્ચે ૫૬ ઉમેદવારોએ AMC માં પ્રોબેશન ઉપર જુનીયર કલાર્કની નોકરી છોડી | Amidst the p…

બેરોજગારીની સમસ્યા વચ્ચે ૫૬ ઉમેદવારોએ AMC માં પ્રોબેશન ઉપર જુનીયર કલાર્કની નોકરી છોડી | Amidst the p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મર્જર અને એક્વિઝિશન સોદાઓને તાત્કાલિક મંજૂરી આપવી જોઈએ : નાણામંત્રી | Merger and acquisition deals s…

1 year ago
10 લાખની ગાડીનું AMC એ 12 લાખ રૂપિયા ભાડું ચુકવ્યું, છે ને બાકી દલા તરવાડીની વાડી! | amc car rent sc…

4 months ago
‘કુણાલની હત્યા પહેલા કરી હતી રેકી…’ લેડી ડૉન ઝિકરાની પૂછપરછમાં મોટા ખુલાસા, બે દિવસના રિમાન્ડ મંજૂ…

ચાંદીના ભાવમાં 1980 જેવો આંચકો, 80 કલાકમાં ભાવ 2 લાખ રૂપિયા ઘટતા રોકાણકારોમાં ફફડાટ | Silver Price C…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News