gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એનડીપીએસના ગુનામાં મુંબઇના બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two Mumbai accused in NDPS…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
એનડીપીએસના ગુનામાં મુંબઇના બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two Mumbai accused in NDPS…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : ૧૧ લાખનું મેફેડ્રોન જપ્ત કરવાના બનાવમાં સંડોવાયેલા મુંબઇના બે
આરોપીએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે બન્ને આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.

બનાવની વિગત એવી છે કે, એક વર્ષ પહેલા કારેલીબાગ પોલીસે રૃા.૧,૦૯,૨૦૦ની કિંમતનો મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો હતો
અને આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. તપાસ દરમિયાન ખુલવ
પામ્યું હતું કે
, મેફેડ્રોનનો જથ્થો સપ્લાઇ કરવામાં
સલાઉદ્દીન અલ્લાઉદ્દીન શેખ અને ફઝલ ઝાફરખાન નામના શખ્સની સંડોવણી છે.

તપાસ દરમિયાન બન્ને આરોપીઓ મુંબઇના વાસીમાં નોંધાયેલા અન્ય
ગુનામાં પણ સંડોવાયેલા હોવાની વિગતો ખુલી હતી એટલે પોલીસે બન્ને આરોપીનો કબજો
મેળવ્યો હતો. હાલ જેલમાં રહેલા બન્ને આરોપીએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે બન્ને
આરોપી ગુનાઇત ભૂતકાળ ધરાવતા હોવાની નોંધ સાથે અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Next Post
ઓકટોબરના પ્રથમ સપ્તાહમાં નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઇ જશે | Narmada Dam will be completely filled in the …

ઓકટોબરના પ્રથમ સપ્તાહમાં નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઇ જશે | Narmada Dam will be completely filled in the ...

ખરીફ પાક પર તોળાતો ખતરો, વધુ વરસાદથી ઉભા પાક પર અસર | Kharif crops under threat heavy rains impact s…

ખરીફ પાક પર તોળાતો ખતરો, વધુ વરસાદથી ઉભા પાક પર અસર | Kharif crops under threat heavy rains impact s...

દેશમાં 1.71 લાખ લોકોની આત્મહત્યા, 1 લાખથી ઓછી આવકવાળા 66 ટકા | people committed suicide in the count…

દેશમાં 1.71 લાખ લોકોની આત્મહત્યા, 1 લાખથી ઓછી આવકવાળા 66 ટકા | people committed suicide in the count...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોટી માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ માટે ક્રેડિટ ગેરંટી મર્યાદા વધારાઈ | Credit guarantee limit increased f…

1 month ago
અમદાવાદમાં ‘SHE’ ટીમના ડ્રાઈવરનું કારસ્તાન, નશો કરીને પોલીસ જીપ ડિવાઈડર પર ચઢાવી દીધી | hmedabad nik…

4 months ago
સર્વરના વાંકે જન્મ-મરણનાં દાખલાની 30 ટકા કામગીરીનો જ નિકાલ થાય છે | Only 30 percent of the work of t…

4 weeks ago
પુત્રના અભ્યાસ અને ભાઈની બીમારીની સારવાર માટે વ્યાજખોરની ચુંગલમાં ફસાતો રિક્ષા ડ્રાઇવર | rickshaw dr…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News