gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તહેવાર ટાણે કોર્પોરેશન ફુડ વિભાગ જાગ્યુ, અમદાવાદમાં માવા-પનીરનો ૭૨૪ કિલો જથ્થો સીઝ કરાયો | Corporati…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
તહેવાર ટાણે કોર્પોરેશન ફુડ વિભાગ જાગ્યુ, અમદાવાદમાં માવા-પનીરનો ૭૨૪ કિલો જથ્થો સીઝ કરાયો | Corporati…
1
VIEWS
Share on FacebookShare on Twitter

    તહેવાર ટાણે કોર્પોરેશન ફુડ વિભાગ જાગ્યુ, અમદાવાદમાં માવા-પનીરનો ૭૨૪ કિલો જથ્થો સીઝ કરાયો 1 - image 

  અમદાવાદ,મંગળવાર,30 સપ્ટેમબર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ ફુડ વિભાગ તહેવાર ટાણે
જાગ્યુ છે.શહેરના કાલુપુર અને વેજલપુર વિસ્તારના માવો અને પનીર વેચતા આઠ વેપારીઓને
ત્યાં કાર્યવાહી કરી શંકાસ્પદ લાગતા ૭૨૪ કિલોગ્રામ જથ્થો વેચાણ માટે ફુડ
વિભાગે  સ્થગિત કર્યો છે.આ જથ્થાની કિંમત રુપિયા
બે લાખથી વધુ હોવાનુ સત્તાવારસૂત્રમાંથી જાણવા મળ્યુ છે.

હંમેશની જેમ કોર્પોરેશનનુ ફુડ વિભાગ દ્વારા દશેરા પર્વ
પહેલા વિભાગની કામગીરી બતાવવા ફાફડાના ૬
,જલેબીના
૧૧ શંકાસ્પદ સેમ્પલ લેવાયા છે.મીઠાઈ અને દૂધની બનાવટ વગેરે થઈ એક સપ્તાહમાં ૧૪૬
ફુડ સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી અપાયા છે.રાજયમાં અમદાવાદથી પણ નાના એવા
મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગ તરફથી મોટા પ્રમાણમાં પનીર અને દૂધ તથા દૂધની
બનાવટોનો જથ્થો સીઝ કરાય છે.જયારે અમદાવાદમાં ફુડ વિભાગ માત્ર નામ પુરતી જ
કાર્યવાહી કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.
GUJARAT

August 26, 2026
Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Next Post
ભાવનગરના 100 થી વધુ ખેલાડીઓને ગત ખેલ મહાકુંભના રૂપિયા મળ્યાં નથી | More than 100 players from Bhavna…

ભાવનગરના 100 થી વધુ ખેલાડીઓને ગત ખેલ મહાકુંભના રૂપિયા મળ્યાં નથી | More than 100 players from Bhavna...

વિરોલ સોજીત્રા રોડ પર બાઇકે ટક્કર મારતા એક બાળકનું મોત | A child died after being hit by a bike on V…

વિરોલ સોજીત્રા રોડ પર બાઇકે ટક્કર મારતા એક બાળકનું મોત | A child died after being hit by a bike on V...

આણંદ રેલવે સ્ટેશન પાસે વિટકોટ બસ સ્ટેન્ડની જગ્યા કોર્પોરેશન હસ્તક લેવાઇ | The site of the Witkot bus…

આણંદ રેલવે સ્ટેશન પાસે વિટકોટ બસ સ્ટેન્ડની જગ્યા કોર્પોરેશન હસ્તક લેવાઇ | The site of the Witkot bus...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આગામી ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર, દવાની ખરીદીમાં કાળજી જરૃરી | Care is needed in purchasing seeds…

3 months ago
તમામ વિમાનોના ફ્યુલ સ્વિચ ચેક કરો: અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ આવ્યા બાદ DGCAનો કડક આદેશ | Directo…

1 year ago
એક દાયકા બાદ ભારતના શેરબજારોની વૃદ્વિ મંદ પડવા લાગી : ચાઈના, તાઈવાનનું ફરી કમબેક | After a decade In…

10 months ago
મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરતા કાકા ભત્રીજા સામે ફરિયાદ | Complaint filed against uncle and nephew fo…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News