gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત મીની ભારત બનતા ફાફડાના ટેસ્ટમાં પણ વૈવિધ્યતા : સુરતી-કાઠીયાવાડી અને રાજસ્થાની ફાફડાનું વેચાણ | …

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
સુરત મીની ભારત બનતા ફાફડાના ટેસ્ટમાં પણ વૈવિધ્યતા : સુરતી-કાઠીયાવાડી અને રાજસ્થાની ફાફડાનું વેચાણ | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સુરતીઓના સવારના નાસ્તામાં ખમણ-લોચા સાથે ફાફડા જલેબીનું સ્થાન છે પરંતુ આ ફાફડા અને જલેબી દશેરાના દિવસે વીઆઈપી બની જાય છે. સુરતીઓ લગભગ રોજ કે વીક એન્ડમાં ફાફડા જલેબી આરોગે છે પરંતુ દશેરાના દિવસે તેનો ટેસ્ટ કંઈક અલગ હોય તેમ ફાફડા જલેબીની દુકાન પર તુટી પડે છે. પહેલા સુરતમાં અસલ સુરતી ફાફડા (ભુંગળાવાળા) મળતા હતા. પરંતુ સુરત મીની ભારત બનતા હવે કાઠીયાવાડી અને રાજસ્થાની ફાફડાનો ટેસ્ટ પણ ઉમેરાયો છે. ફાફડા બનાવવા માટે બેસન-અજમો અને હિંગનો જ ઉપયોગ પણ કારીગરોની બનાવવાની ટેકનીકથી સુરતી ફાફડાનો ટેસ્ટ થયો ટ્વીસ્ટ થયો છે અને સુરતીઓએ તે સ્વીકારી પણ લીધો છે. 

તહેવારની ઉજવણીમાં અગ્રેસર સુરતીઓ નવરાત્રીનો તહેવાર પણ ભારે ઉત્સાહથી મનાવી રહ્યાં છે અને ખાણી પીણીના શોખીન સુરતીઓ દશેરાનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આમ તો સુરતીઓના સામાન્ય નાસ્તામાં ફાફડા-જલેબીનું સ્થાન છે પરંતુ આ દિવસે ખાવાની પરંપરા ટેસ્ટના શોખીન સુરતીઓની આતુરતા વધારી રહી છે. 

શહેરના કોટ વિસ્તાર અને મૂળ સુરતીઓ રહે છે તેવા વિસ્તારોમાં અસલ સુરતી ટેસ્ટના ફાફડાનો ટ્રેન્ડ વર્ષોથી ચાલ્યો આવે છે. સુરતી ફાફડા બનાવનાર કારીગર લાંબા અને ભૂંગળી જેવા ફાફડા બનાવે છે. આ ફાફડા ક્રીસ્પી હોવા સાથે સાથે ચટણી લઈને સરળતાથી ખાઈ શકાય તેવા હોય છે અને મૂલ સુરીતઓ આ પ્રકારના ફાફડાની ડિમાન્ડ કરે છે. પરંતુ કારીગરોની અછત હોય છે અને ખાવામાં વધુ સારા હોવાથી ડિમાન્ડ વધુ હોય છે.

સુરતમાં છેલ્લા કેટલાક દસકાથી સૌરાષ્ટ્રીયન વસ્તી પણ નોંધપાત્ર થઈ છે અને સૌરાષ્ટ્રીયન વિસ્તારમાં કાઠીયાવાડી નાયલોન ફાફડાનો ટ્રેન્ડ જોવા મળે છે. આ ફાફડા પહોળા અને પતલા હોય છે અને તેને બનાવવા માટેના કારીગર મોટાભાગે સૌરાષ્ટરીયન જ હોય છે. આ ફાફડા સાથે પપૈયાનો સંભારો-મોરા મરચા અને મીઠી ચટણી આપવામા આવે છે આમ તો સૌરાષ્ટ્રીયનને પસંદ છે. પરંતુ છેલ્લા કેટલાક વખતથી આ ટેસ્ટ સુરતીઓને પણ પસંદ પડી રહ્યો છે. 

આવી જ રીતે ફાફડાનો રાજસ્થાની ટેસ્ટ પણ ઘણા વખતથી ડેવલપ થયો છે, સુરતમાં ચાના વ્યવસાય સાથે સંકળાયેલા અનેક રાજસ્થાની વેપારીઓ આ પ્રકારના ફાફડા બનાવે છે અને વેચાણ કરે છે તેના કારીગરો રાજસ્થાની હોય છે. આ ફાફડામાં બેકિંગ સોડાનો વધુ ઉપયોગ થાય છે અને આ ફાફડા સુરતી અને સૌરાષ્ટ્રીયન બેની વચ્ચેના હોય છે તેથી કેટલાક લોકો આ ફાફડાને પણ પસંદ કરી ઝાપટી જાય છે. સુરતીઓએ અન્ય પ્રાંતના લોકોને સમાવી લીધા તેવી જ રીતે આ ફાફડાના ટેસ્ટનો પણ સ્વીકાર કરી લીધો છે તેથી અનેક લોકોને રોજીરોટી મળી રહી છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
અંગ્રેજીના વિદ્યાર્થી વધતા ગુજરાતી માધ્યમની અમદાવાદની 29 ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધો. 9 થી 12ના 35 વર્ગો …

અંગ્રેજીના વિદ્યાર્થી વધતા ગુજરાતી માધ્યમની અમદાવાદની 29 ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધો. 9 થી 12ના 35 વર્ગો ...

મોરબીના હળવદમાં તળાવમાં ડૂબી જવાથી પિતા-પુત્રીનું કરુણ મોત, સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ | father daugh…

મોરબીના હળવદમાં તળાવમાં ડૂબી જવાથી પિતા-પુત્રીનું કરુણ મોત, સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ | father daugh...

રાજકોટ સોની બજારમાંથી ઝડપાયેલા 3 આતંકીઓને આજીવન કેદની સજા, અલ કાયદાનો કરતા હતા પ્રચાર | 3 terrorists…

રાજકોટ સોની બજારમાંથી ઝડપાયેલા 3 આતંકીઓને આજીવન કેદની સજા, અલ કાયદાનો કરતા હતા પ્રચાર | 3 terrorists...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ફેસબુક મારફતે શિક્ષિકાને હેરાનગતિ કરનાર યુવક ઝડપાયો | Youth arrested for harassing teacher…

વડોદરામાં ફેસબુક મારફતે શિક્ષિકાને હેરાનગતિ કરનાર યુવક ઝડપાયો | Youth arrested for harassing teacher…

6 months ago
વિદેશ કરતાં ભારતમાં સોનું 18% મોંઘું કેમ? એક લાખ પર 18000 રૂપિયા વધુ ચૂકવવા પડે | Why Gold Prices Ar…

વિદેશ કરતાં ભારતમાં સોનું 18% મોંઘું કેમ? એક લાખ પર 18000 રૂપિયા વધુ ચૂકવવા પડે | Why Gold Prices Ar…

4 months ago
વિશ્વમાં ક્વિક કોમર્સ ક્ષેત્રે ભારત ત્રીજા નંબરે : આવક બમણી થશે | India ranks third in the world in …

વિશ્વમાં ક્વિક કોમર્સ ક્ષેત્રે ભારત ત્રીજા નંબરે : આવક બમણી થશે | India ranks third in the world in …

10 months ago
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા મોટી મુશ્કેલીમાં, 60 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ | Trouble f…

શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા મોટી મુશ્કેલીમાં, 60 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ | Trouble f…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News