gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફિલ્મમાં રોલના બહાને રાજકોટના પ્રોડયુસર દ્વારા તરૂણી ઉપર દુષ્કર્મ | Rajkot producer rapes young woma…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
ફિલ્મમાં રોલના બહાને રાજકોટના પ્રોડયુસર દ્વારા તરૂણી ઉપર દુષ્કર્મ | Rajkot producer rapes young woma…
3
VIEWS
Share on FacebookShare on Twitter

તરૂણીને કોઈ વસ્તુ ખવડાવી અર્ધબેભાન કરી અવાર-નવાર દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ : પાટીદાર ચોકમાં ઓફિસ ધરાવતા આરોપીની ધરપકડ

રાજકોટ, : રાજકોટમાં માત્ર 16 વર્ષની તરૂણીને  ફિલ્મમાં હિરોઈન બનાવવાની લાલચ આપી રાજકોટના ફિલ્મ પ્રોડયુસર  કમ ડાયરેકટર કમ એકટર જયેશ હંસરાજભાઈ ઠાકોર (ઉ.વ. 32, રહે. માધવ બંગલો, રેલનગર) એ અવાર-નવાર દૂષ્કર્મ ગુજાર્યાની ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.  ઓફિસમાં આરોપી સાથે મુલાકાત થતાં કહ્યું કે થોડા દિવસ પછી ઓડિશન માટે બોલાવીશ. આ પછી તેની માતાનો મોબાઈલ નંબર લીધો હતો.  જેના પર કોલ કરી ઓડિશન માટે બોલાવતાં માતા સાથે ગઈ હતી. 

ઓડિશન બાદ આરોપીએ કહ્યું કે તમારે થોડા ડાયલોગની પ્રેકટીસની જરૂર છે, જેથી તમારે કલાસીસમાં પ્રેકટીસ કરવા આવવું પડશે, દોઢ મહિના પછી મારા મુવીનું શુટીંગ છે, જો તમને એકટીંગ સરખી આવડી જશે તો મુવીમાં હિરોઈનનો રોલ આપીશ.  આ વાતચીત બાદ આરોપીની ઓફિસમાં પ્રેકટીસ માટે જતી હતી. એક દિવસ આરોપીએ તેને બાથમાં ભીડી કિસ પણ કરી હતી. જેથી તેણે પ્રેકટીસમાં જવાની ના પાડતાં આરોપીએ તેની માતાને કોલ કરી કહ્યું કે હમણાં મુવીનું શુટીંગ કરવાનું છે, એટલે તમારી દીકરીને પ્રેકટીસમાં મોકલો. જેથી માતાના કહેવાથી ફરીથી પ્રેકટીસમાં જવા લાગી હતી. 

આરોપીએ એક મુવી બનાવી તેને રોલ આપ્યો હતો. શુટીંગ દરમિયાન  બીજી યુવતી પણ આવતી હતી. ફિલ્મનું શુટીંગ રાજકોટમાં દોઢ મહિના ચાલ્યું હતું. શુટીંગ પુરૂ થઈ ગયા બાદ આરોપી તેને ઈવેન્ટના બહાને ઓફિસે બોલાવી,  હિરોઈન બનાવવાની લાલચ આપી, અવાર-નવાર  શરીર સંબંધ બાંધતો હતો.  ઘણી વખત ખાણીપીણીની વસ્તુ ખવડાવતો હતો.  જેને કારણે અર્ધબેભાન જેવી બની ગયા બાદ શરીર સંબંધ બાંધતો હતો. આરોપી તેને પાટીદાર ચોક પાસે આવેલા ફલેટમાં પણ કોઈ વસ્તુ ખવડાવી અર્ધબેભાન કરી શરીર સંબંધ બાંધતો હતો.  દોઢ વર્ષના સમયગાળા દરમિયાન ઓફિસ અને ફલેટમાં અર્ધબેભાન કરી અવાર-નવાર શરીર સંબંધ બાંધ્યો હતો.  આઠેક માસ પહેલાં કિયા કારમાં રેલનગરમાં આવેલા તેના મકાને લઈ જઈ નાળિયેર પાણી પીવડાવ્યું હતું. જે બાદ બેભાન થઈ જતાં શરીર સંબંધ બાંધ્યો હતો. જે છેલ્લી વખત હતો. આ વાત તેણે તેની સાથે કામ કરતી યુવતીને પણ જણાવી હતી. આરોપી અવાર-નવાર ફોન કરી તેની ઓફિસે બોલાવતો હતો. 

ફિલ્મમાં કામ કરવું હોય તો આવું તો કરવું જ પડે

રાજકોટ, : ભોગ બનનાર તરૂણીએ પોલીસને કહ્યુ કે આરોપી તેને ખાણીપીણીની કોઈ વસ્તુ ખવડાવતો હતો. જેને કારણે તે અર્ધબેભાન જેવી થઈ જતાં શરીર સંબંધ બાંધતો હતો. ભાનમાં આવે ત્યારે આવા કામ નહીં કરવાનું કહેતાં આરોપી કહેતો હતો કે કોઈને વાત કરીશ તો મુવીમાં રોલ નહીં આપું, ફિલ્મમાં કામ કરવું હોય તો આવું તો કરવું જ પડે. પરિણામે તેણે કોઈને વાત કરી ન હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
મહાત્માનું બિરૂદ મળ્યા બાદ ગાંધીજી સોરઠના પ્રવાસે આવ્યાને 100 વર્ષ પૂર્ણ | 100 years have passed sin…

મહાત્માનું બિરૂદ મળ્યા બાદ ગાંધીજી સોરઠના પ્રવાસે આવ્યાને 100 વર્ષ પૂર્ણ | 100 years have passed sin...

સંઘના 100 વર્ષઃ શતાબ્દી વર્ષમાં પંચ પરિવર્તન માટે અનેક કાર્યક્રમો યોજાશે | 100 years of the Sangh: S…

સંઘના 100 વર્ષઃ શતાબ્દી વર્ષમાં પંચ પરિવર્તન માટે અનેક કાર્યક્રમો યોજાશે | 100 years of the Sangh: S...

મારી બહેન ક્યાં છે કહી યુવકનું અપહરણ કરી ગોંધી રાખી આખી રાત માર્યો | Ewe sarafo a nninniilo me wichi…

મારી બહેન ક્યાં છે કહી યુવકનું અપહરણ કરી ગોંધી રાખી આખી રાત માર્યો | Ewe sarafo a nninniilo me wichi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોટીલા પાસે ત્રિપલ અકસ્માતમાં અમદાવાદની યુવતી અને સગીરનું મોત | Ahmedabad girl and minor die in trip…

ચોટીલા પાસે ત્રિપલ અકસ્માતમાં અમદાવાદની યુવતી અને સગીરનું મોત | Ahmedabad girl and minor die in trip…

6 months ago
ગોલ્ડ-સિલ્વર રેશિયો 57ની આસપાસ 12 વર્ષના તળિયે | Gold silver ratio at 12 year low around 57

ગોલ્ડ-સિલ્વર રેશિયો 57ની આસપાસ 12 વર્ષના તળિયે | Gold silver ratio at 12 year low around 57

9 months ago
ગોધરા: સ્ટીલના ગ્લાસમાં ફટાકડો ફોડનારો કિશોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત, સ્ટીલનો ટુકડો નાકમાં ઘૂસી ગયો | T…

ગોધરા: સ્ટીલના ગ્લાસમાં ફટાકડો ફોડનારો કિશોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત, સ્ટીલનો ટુકડો નાકમાં ઘૂસી ગયો | T…

11 months ago
28 કલાક રોકાશે, અનેક બિઝનેસ ડીલ, પ્રાઈવેટ ડીનર… જાણો પુતિનના ભારત પ્રવાસની વિગતો

28 કલાક રોકાશે, અનેક બિઝનેસ ડીલ, પ્રાઈવેટ ડીનર… જાણો પુતિનના ભારત પ્રવાસની વિગતો

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News