gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજે દશેરા : ચરોતરમાં લોકો ઠેર ઠેર ફાફડા અને જલેબીની જ્યાફત માણશે | Today is Dussehra: People will en…

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in GUJARAT
0 0
0
આજે દશેરા : ચરોતરમાં લોકો ઠેર ઠેર ફાફડા અને જલેબીની જ્યાફત માણશે | Today is Dussehra: People will en…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આણંદ : આણંદ જિલ્લા સહિત ચરોતરમાં ગુરૂવારે દશેરાના પર્વમાં લાખો રૂપિયાના ફાફડા- જલેબી લોકો આરોગી જશે. શહેરમાં ઠેર ઠેર ફાફડા- જલેબીના વેચાણ માટે હંગામી સ્ટોલ પણ ઉભા થઈ ગયા છે. કરમસદ આણંદ મહાનગર પાલિકા સહિત ચરોતરમાં છેલ્લા બે દિવસથી ખુલ્લી જગ્યાઓમાં ફાફડા અને જલેબીના મોટા સ્ટોલ જોવા મળી રહ્યા છે. ગ્રાહકોને લાઈવ જલેબી અને ફાફડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. હાલ કિલોના સરેરાસ ભાવ મુજબ ફાફડા રૂા. ૪૦૦થી ૬૦૦, તેલની જલેબી રૂા. ૧૬૦થી ૨૪૦ તેમજ ઘીની જલેબી અંદાજિત ૫૫૦થી ૬૫૦માં જિલ્લાના વિવિધ શહેરોમાં વેચાણ થઈ રહ્યું છે.  ફાફડા- જલેબીની સાથે પપૈયાની છીણનો પણ ભારે ઉપાડ જોવા મળી રહ્યો છે. 

દશેરાના દિવસે ફાફડા- જલેબીનો રિવાજ હોવાથી લોકોએ એડવાન્સ બુકિંગ કરાવી ટોકન મેળવી લીધા હોવાનું જાણવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
નડિયાદના યુવકે ક્રિપ્ટોમાં રોકાણ કરી નફો મેળવવા જતા 2.80 લાખ ગુમાવ્યા | A young man from Nadiad lost…

નડિયાદના યુવકે ક્રિપ્ટોમાં રોકાણ કરી નફો મેળવવા જતા 2.80 લાખ ગુમાવ્યા | A young man from Nadiad lost...

ઉમરેઠ, તારાપુર તાલુકાની 3 વ્યક્તિ રહસ્યમય ગુમ | 3 people from Umreth Tarapur taluka mysteriously mis…

ઉમરેઠ, તારાપુર તાલુકાની 3 વ્યક્તિ રહસ્યમય ગુમ | 3 people from Umreth Tarapur taluka mysteriously mis...

અલંગમાં ચાલુ વર્ષે સપ્ટેમ્બર-2025 માં અત્યાર સુધીના સર્વાધિક 15 શિપ આવ્યા | Alang has received the h…

અલંગમાં ચાલુ વર્ષે સપ્ટેમ્બર-2025 માં અત્યાર સુધીના સર્વાધિક 15 શિપ આવ્યા | Alang has received the h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેર અને જિલ્લામાં દારૃની 168 બોટલ, બિયરના ૫૨ ટીન ઝડપાયા | 168 bottles of liquor 52 tins of beer sei…

6 months ago
જમીન સંપાદનનો પેચ ફસાયો : લીલોરા-પાલડી વચ્ચે વિશ્વામિત્રી નદી પરના બ્રિજનું કામ ત્રણ વર્ષથી લટક્યું …

4 months ago
શાસકોનો મતિભ્રમઃ બજારમાં અને સ્વદેશી મેળામાં ચાઈનીઝ રોશની | The rulers’ delusion: Chinese illuminati…

11 months ago
ભાજપના સાથી પક્ષો પર ભારે પડ્યું વક્ફ બિલ! JDU બાદ હવે RLDમાં ખળભળાટ | rebellion in rld also due to …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News