gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

લોનના દર તથા EMIમાં હાલ કોઇ રાહત નહીં | There is no relief in loan rates and EMIs at present

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in Business
0 0
0
લોનના દર તથા EMIમાં હાલ કોઇ રાહત નહીં | There is no relief in loan rates and EMIs at present
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)એ ત્રણ દિવસની બેઠકના અંતે સતત બીજી વખત રેપો રેટ ૫.૫૦ ટકા યથાવત રાખવા સર્વાનુમતે નિર્ણય કર્યો હતો. અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર લાગુ કરાયેલ ૫૦ ટકા ટેરિફની અસર કેવી રહે છે તે સ્પષ્ટ થાય ત્યાંસુધી આરબીઆઈ  વ્યાજ દર અંગે વધુ નિર્ણય પહેલા રાહ જોવા માગે છે એટલુ જ નહીં ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં કરાયેલા ઘટાડા અને રેપો રેટમાં અગાઉના કપાતના પરિણામોનો પણ રિઝર્વ બેન્ક અંદાજ મેળવવા માગે છે. રેપો રેટ યથાવત રખાતા લોનના ઈએમઆઈ તથા લોન પરના વ્યાજ દરમાં હાલમાં ઘટાડો નહીં થાય. 

ત્રણ દિવસની બેઠકના અંતે  રિઝર્વ બેન્કે વર્તમાન નાણાં વર્ષ માટેના આર્થિક વિકાસ દરના પોતાના અંદાજને ૬.૫૦ ટકા પરથી વધારી ૬.૮૦ ટકા કર્યો છે અને ફુગાવાની ધારણાં પણ જે અગાઉ ૩.૧૦ ટકા મૂકી હતી તે ઘટાડી ૨.૬૦ ટકા કરી છે જે ૪ ટકાના ટાર્ગેટની સરખામણીએ નોંધપાત્ર નીચી છે.

અમેરિકાના ટેરિફની કોઈપણ શકય અસર સામે અર્થતંત્રને ટેકો પૂરો પાડવા આવનારા મહિનાઓમાં રેપો રેટમાં કપાતના રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ સંકેત પણ આપ્યા હતા.

છ સભ્યોની એમપીસીએ રેપો રેટ ૫.૫૦ ટકા જાળવી રાખવા સર્વાનુમતે નિર્ણય કર્યો હતો.  ન્યુટ્રલ સ્ટાન્સને પણ  યથાવત રખાયું છે. ન્યુટ્રલ વલણને કારણે એમપીસી ભવિષ્યમાં આવશ્યકત જણાશે તે પ્રમાણે વ્યાજ દરમાં ફેરબદલ કરવાનો વિકલ્પ ખુલ્લો રાખે છે. 

વર્તમાન વર્ષમાં અત્યારસુધીમાં રેપો રેટમાં એક ટકા ઘટાડો કરાયો છે. ઓગસ્ટની બેઠકમાં દર યથાવત રખાયો હતો. 

હવે પછીના નિર્ણય લેતા પહેલા નીતિવિષયક પગલાંઓની અસર નિહાળવાનું વ્યવહારિક બની રહેશે એમ રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટ યથાવત રાખવા અંગેના નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતું. હાલની બૃહદ આર્થિક સ્થિતિ અને આઉટલુકે વિકાસને વધુ ટેકો પૂરો પાડવા માર્ગ ખુલ્લા કર્યા છે. જો કે અગાઉ જાહેર કરાયેલા પગલાંના પરિણામો જોવા મળવાના હજુ બાકી હોવાનું પણ બેઠક બાદ જારી કરેલા નિવેદનમાં તેમણે જણાવ્યું હતું. 

અમેરિકા દ્વારા ભારત પર લાગુ કરાયેલ ૫૦ ટકા ટેરિફ તથા એચ૧બી વિઝા વિવાદને પરિણામે વેપારને લગતી અનિશ્ચિતતાઓ ઊભી થઈ રહી છે. 

બહારી માગ નબળી હોવા છતાં ઘરેલુ પરિબળોના ટેકા સાથે વિકાસનું આઉટલુક સ્થિતિસ્થાપક હોવાનું ગવર્નરે વધુમાં જણાવ્યું હતું. વર્તમાન વર્ષે સારા ચોમાસા, નીચા ફુગાવા, નાણાં નીતિમાં હળવાશ તથા જીએસટીમાં સુધારાની પોઝિટિવ અસરથી વિકાસને વધુ ટેકો મળી રહેવા તેમણે આશા વ્યકત કરી હતી.  ખાધ્ય પદાર્થના નીચા ભાવ તથા જીએસટીમાં ઘટાડાથી ફુગાવો નીચો જોવા મળી રહ્યો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
‘માનવ ઇતિહાસની દિશા બદલી નાખી…’ વડાપ્રધાન મોદીની રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ | PM Modi P…

'માનવ ઇતિહાસની દિશા બદલી નાખી...' વડાપ્રધાન મોદીની રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ | PM Modi P...

અમદાવાદ સોનુ રૂ.1,21,000ને પાર, ચાંદી પણ નવી ટોચે પહોંચી | Ahmedabad gold crosses Rs 1 21 000 silver…

અમદાવાદ સોનુ રૂ.1,21,000ને પાર, ચાંદી પણ નવી ટોચે પહોંચી | Ahmedabad gold crosses Rs 1 21 000 silver...

યુવાનો સફેદ ભરવાડી ડ્રેસ અને માસ્ક પહેરી વાણીયા બને છે | Young men become Vaniyas wearing white shep…

યુવાનો સફેદ ભરવાડી ડ્રેસ અને માસ્ક પહેરી વાણીયા બને છે | Young men become Vaniyas wearing white shep...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરોમાં સેન્ટીમેન્ટ ખરડાયું : વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 296 પોઈન્ટ ઘટીને 81185 | Sentiment in stoc…

શેરોમાં સેન્ટીમેન્ટ ખરડાયું : વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 296 પોઈન્ટ ઘટીને 81185 | Sentiment in stoc…

11 months ago
શું બેટરીના લીધે ચાંદીના ભાવ વધી રહ્યા છે? ચીનના મોટા નિર્ણયથી ઈલોન મસ્ક પણ ચિંતિત | Silver Price Un…

શું બેટરીના લીધે ચાંદીના ભાવ વધી રહ્યા છે? ચીનના મોટા નિર્ણયથી ઈલોન મસ્ક પણ ચિંતિત | Silver Price Un…

6 months ago
ફક્ત 8 દિવસમાં સોના-ચાંદીની કિંમતમાં મોટી ઉથલપાથલનું આ છે કારણ, નિષ્ણાતો શું કહે છે? | gold silver p…

ફક્ત 8 દિવસમાં સોના-ચાંદીની કિંમતમાં મોટી ઉથલપાથલનું આ છે કારણ, નિષ્ણાતો શું કહે છે? | gold silver p…

5 months ago
જ્યારે ભ્રષ્ટાચારના આરોપમાં આખી અમદાવાદ મ્યુનિસિપાલિટીને જ ઘરભેગી કરી દેવાઈ હતી; જાણો 1910નો ઐતિહાસિ…

જ્યારે ભ્રષ્ટાચારના આરોપમાં આખી અમદાવાદ મ્યુનિસિપાલિટીને જ ઘરભેગી કરી દેવાઈ હતી; જાણો 1910નો ઐતિહાસિ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News