gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વારસિયાના દુકાન માલિક પાસે પૈસા લઇને પરત નહીં કરતા ફરિયાદ | Complaint for not returning money

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in GUJARAT
0 0
0
વારસિયાના દુકાન માલિક પાસે પૈસા લઇને પરત નહીં કરતા ફરિયાદ | Complaint for not returning money
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,વારસિયામાં જનતા બેકરીના માલિક પાસેથી ૧૫ હજાર રૃપિયા લઇ પરત નહીં કરી ધમકી આપનાર સામે સિટિ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

વારસિયા સંતકંવર કોલોનીમાં રહેતા પ્રકાશભાઇ સેવકરામ રામચંદાણીની જૂના આર.ટી.ઓ. રોડ ઝૂલેલાલ મંદિરની સામે જનતા બેકરી નામની દુકાન છે. સિટિ પોલીસ સ્ટેશનમાં તેમણે  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, જૂન – ૨૦૨૨ માં અમારી દુકાની પાછળ આવેલી ખાલી જગ્યા ૬૭ લાખમાં જમીન માલિક રમેશભાઇ વિરૃમલ કારડા પાસેથી રાખી હતી. તેમાં નજરે જોનાર સાક્ષી તરીકે પુનમ ચૌહાણ હતા. ત્યારબાદ પુનમ બાબુસિંહ ચૌહાણે (રહે. વૃંદાવન કોમ્પલેક્સ,  હરણી રોડ) તેનોે  ઇલેક્ટ્રિકનો સામાન થોડા દિવસ મૂકવા માટે મારી દુકાનનો ઉપરનો માળ માંગતા મેં સામાન મૂકવા દીધો હતો. ત્યારબાદ તે સામાન લઇ ગયો નહતો . ગત ૯ મી ઓગસ્ટે પુનમ ચૌહાણે મારા પિતા સેવકરામ પાસેથી ૧૫ હજાર માંગ્યા હતા. ચાર દિવસ પછી મેં તેની પાસે પૈસા પરત માંગતા તે મને કહેવા લાગ્યો હતો કે, આ પૈસા  પરત આપુ નહીં. તે મને ગાળો બોલી તારાથી થાય તે કરી લેજે. તેવું કહીને ધમકી આપવા લાગ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
ઉ.પ્રદેશના ચાર જિલ્લામાં હાઈ એલર્ટ, બરેલીમાં 48 કલાક ઈન્ટરનેટ સેવા બંધ

ઉ.પ્રદેશના ચાર જિલ્લામાં હાઈ એલર્ટ, બરેલીમાં 48 કલાક ઈન્ટરનેટ સેવા બંધ

સાંજે વરસાદ ખાબકતા રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ ધોવાયો | Ramlila and Ravana Dahan programs washe…

સાંજે વરસાદ ખાબકતા રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ ધોવાયો | Ramlila and Ravana Dahan programs washe...

શ્રીનાથ ક્વોરીની ઓરડીમાં પૂરી દઇ ટ્રક ચાલકને ઢોર માર માર્યો | Truck driver beaten up by Puri in quar…

શ્રીનાથ ક્વોરીની ઓરડીમાં પૂરી દઇ ટ્રક ચાલકને ઢોર માર માર્યો | Truck driver beaten up by Puri in quar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

MSUમાં 750 જેટલા હંગામી અધ્યાપકોની ભરતીમાં વિલંબ થવાની શક્યતા | possible delay in recruitment of tem…

MSUમાં 750 જેટલા હંગામી અધ્યાપકોની ભરતીમાં વિલંબ થવાની શક્યતા | possible delay in recruitment of tem…

5 months ago
અમદાવાદમાં 9 હોસ્પિટલો સીલ કરાઈ, BU પરમિશન ન હોવાથી AMCની કાર્યવાહી, જુઓ યાદી | amc seals 9 hospital…

અમદાવાદમાં 9 હોસ્પિટલો સીલ કરાઈ, BU પરમિશન ન હોવાથી AMCની કાર્યવાહી, જુઓ યાદી | amc seals 9 hospital…

8 months ago
‘સરકારી કાર્યક્રમોમાં ઓછો ખર્ચ કરીને ખેડૂતોને દેવામુક્ત કરો’, ભાજપ ધારાસભ્યનો CMને પત્ર | bjp mla ku…

‘સરકારી કાર્યક્રમોમાં ઓછો ખર્ચ કરીને ખેડૂતોને દેવામુક્ત કરો’, ભાજપ ધારાસભ્યનો CMને પત્ર | bjp mla ku…

9 months ago
॥ શિક્ષણ જગતનું પ્રેરણાત્મક પુસ્તક ॥

॥ શિક્ષણ જગતનું પ્રેરણાત્મક પુસ્તક ॥

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News