gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સયાલમાં સરકારી અનાજ બારોબાર વેચતો દુકાનદાર ઝડપાયો | Shopkeeper caught selling government food grains…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in GUJARAT
0 0
0
સયાલમાં સરકારી અનાજ બારોબાર વેચતો દુકાનદાર ઝડપાયો | Shopkeeper caught selling government food grains…
1
VIEWS
Share on FacebookShare on Twitter

દુકાનમાંથી
૪૦ હજારનો અનઅધિકૃત અનાજનો જથ્થ જપ્ત

સસ્તા
અનાજની દુકાનમાંથી ચણાનું કટ્ટુ લઇ જતો શખ્સ ઝડપાતા કૌભાંડ બહાર આવ્યું

સાયલા – 
સાયલા શહેરમાં સરકારી સસ્તા અનાજની દુકાન ધરાવનાર વેપારીઓ ગરીબોના
હક્કનું અનાજ બારોબાર વહેંચી નાખતા ઝડપાયો છે. મામલતદારની ટીમે ચેકિંગ હાથ ધરી ૪૦ હજારથી
વધુનો સરાકરી અનાજનો જથ્થો સીઝ કરી દુકાનદાર સામે કાર્યવાહી હાથ ધરી છે.

સાયલાની
મેઇન બજારમાં સસ્તા અનાજની દુકાનનો સંચાલક કોશિયા ભીખાભાઈ વિરજીભાઈ સરકારી અનાજ સગેવગે
કરતો હોવાની બાતમી મળતા સાયલા મામલતદાર ચૌધરીએ ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન
કોશિયા ભીખાભાઈ વિરજીભાઈની સરકારી ચણાનું એક કટ્ટુ એક્ટિવમાં લઇ જતો ગેલડીયા જયપાલભાઇ
મનસુખભાઇ ઝડપાયો હતો. જયપાલભાઇની પુછપરછ કરતા ચણાનું કટ્ટુ ભીખાભાઈ પાસેથી ૪૦ રૃપિયા
કિલો લેખે ખરીદ્યું હોવાનું જણાવ્યું હતું.

મામલતદારે
કોશિયા ભીખાભાઈ વિરજીભાઈની સસ્તા અનાજની દુકાનમાં તપાસ કરતા તુવેર દાળના ચાર કટ્ટા
, ચણાના ત્રણ કટ્ટા
અનઅધિકૃત રીતે રાખેલ જોવા મળતા ચણા અને તુવેર દાળનો (બજાર કિં.રૃ.૩૨
,૨૨૦) જથ્થો સીઝર કરવામાં આવ્યો હતો અને ભીખાભાઈ સામે જાહેર વિતરણ વ્યવસ્થા
નિયમન મુજબ કાર્ય એવી હાથ ધરવામાં આવી હતી.

આ
ઉપરાંત મેઇન બજાર રોડ પર કોશિયા ભીખાભાઈ વિરજીભાઈના ભાઇ કોશીયા મહાદેવભાઇ
વિરજીભાઈની સસ્તા અનાજની દુકાનનો વહિવટ પણ ભીખાઇભાઇ કરતા મામલતદારે ત્યાં પણ
ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં  ઓનલાઈન
ફિઝિકલ સ્ટોક સાથે ભૌતિક જથ્થાનું મેળવણું કરવામાં આવતા તેમાં પણ વધઘટ જોવા મળી
હતી.

ઘઉં
જેમાં ૧૨૬ કિલોગ્રામનો તફાવત જેની કિંમત ૩૫૨૮ જોવા મળ્યો હતો ચોખા જેમાં ૮૬.૫૦
કિલોગ્રામ જેની કિંમત ૨૩૩૫ તફાવત સામે આવ્યો હતો અને ચણા જેમાં ૨૦ કિલોગ્રામ જેની
કિંમત ૧૪૦૦ તફાવત સામે આવ્યો હતો જ્યારે કુલ રૃપિયા ૭૨૬૩નો મુદ્દા માલ સીઝ કરવામાં
આવ્યો હતો વધુમાં સીજ કરવામાં આવેલ જથ્થા બાબતે અન્ય હુકમ ન થાય ત્યાં સુધી જે તે
સ્થિતિમાં જથ્થો દુકાન પર જાળવી રાખવાનો રહેશે તે પ્રકારનો સાયલા મામલતદાર દ્વારા
હુકમ કરવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તન્ના મોશન પિક્ચર્સ અને સ્નેપર ફિલ્મસિટીની સહયોગી ફિલ્મયાત્રાનો શુભારંભ
GUJARAT

તન્ના મોશન પિક્ચર્સ અને સ્નેપર ફિલ્મસિટીની સહયોગી ફિલ્મયાત્રાનો શુભારંભ

October 18, 2026
કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ બરડા ડુંગરમાં ૧૪૭ વર્ષ બાદ પુનઃવસેલા સિંહનાં દર્શન કર્ય…
GUJARAT

કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ બરડા ડુંગરમાં ૧૪૭ વર્ષ બાદ પુનઃવસેલા સિંહનાં દર્શન કર્ય…

October 18, 2026
બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો
GUJARAT

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

October 18, 2026
Next Post
વિશ્વ બજારમાં મજબૂતાઈને પગલે ઉંચા મથાળે જળવાતા સોનાચાંદી | Gold and silver remain high on strength i…

વિશ્વ બજારમાં મજબૂતાઈને પગલે ઉંચા મથાળે જળવાતા સોનાચાંદી | Gold and silver remain high on strength i...

નવા પ્રોજેકટસની જાહેરાતમાં પચાસ ટકા ઘટાડો | Fifty percent reduction in advertising of new projects

નવા પ્રોજેકટસની જાહેરાતમાં પચાસ ટકા ઘટાડો | Fifty percent reduction in advertising of new projects

કરોડોનો ખર્ચ છતાં નબળું શિક્ષણ ધરાવતા ટોપ 50 જિલ્લામાં ગુજરાતના 8, કેન્દ્રનો રિપોર્ટ | Govt Report: …

કરોડોનો ખર્ચ છતાં નબળું શિક્ષણ ધરાવતા ટોપ 50 જિલ્લામાં ગુજરાતના 8, કેન્દ્રનો રિપોર્ટ | Govt Report: ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આપ પ્રમુખ સામે મહિલાની દુષ્કર્મની ફરિયાદ | Woman files rape complaint against AAP president

આપ પ્રમુખ સામે મહિલાની દુષ્કર્મની ફરિયાદ | Woman files rape complaint against AAP president

5 months ago
રાજકોટમાં ચૂંટણીને અનુલક્ષીને 1119 શખ્સો સામે અટકાયતી પગલાં લેવાયાં | Detention measures taken again…

રાજકોટમાં ચૂંટણીને અનુલક્ષીને 1119 શખ્સો સામે અટકાયતી પગલાં લેવાયાં | Detention measures taken again…

6 months ago
દિલ્હીમાં એઆઈ એજન્ટ ‘એઈલા’ વૈજ્ઞાનિકોની જેમ લેબમાં પ્રયોગ કરશે | AI agent ‘Aila’ in Delhi will condu…

દિલ્હીમાં એઆઈ એજન્ટ ‘એઈલા’ વૈજ્ઞાનિકોની જેમ લેબમાં પ્રયોગ કરશે | AI agent ‘Aila’ in Delhi will condu…

10 months ago
બગોદરાના નાના પુલ પરથી કાર ખાબકતા એક વ્યક્તિને ઈજા | One person injured after car falls off small br…

બગોદરાના નાના પુલ પરથી કાર ખાબકતા એક વ્યક્તિને ઈજા | One person injured after car falls off small br…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News