gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આતંકીઓ સામે લડનારો પૂર્વ NSG કમાન્ડો ગાંજાની તસ્કરી કરતો પકડાયો, ATSના સકંજામાં | Ex NSG Commando Tu…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in INDIA
0 0
0
આતંકીઓ સામે લડનારો પૂર્વ NSG કમાન્ડો ગાંજાની તસ્કરી કરતો પકડાયો, ATSના સકંજામાં | Ex NSG Commando Tu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajasthan ATS: રાજસ્થાનની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે (ANTF) એક સંયુક્ત કાર્યવાહીમાં ગાંજાની સ્મગલિંગના માસ્ટરમાઈન્ડ બજરંગ સિંહની ધરપકડ કરી છે. તે પૂર્વ નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG) કમાન્ડો છે અને 26/11ના હુમલા દરમિયાન મુંબઈની તાજ હોટેલમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં સામેલ હતો. સીકર જિલ્લાના ફતેહપુર શેખાવતીના કરંગા ગામનો રહેવાસી બજરંગ ઓડિશા અને તેલંગાણાથી ગાંજો લાવીને રાજસ્થાનમાં પોતાનું નેટવર્ક ચલાવતો હતો. તેના પર 25,000 રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

આરોપી પાસેથી 200 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો

અહેવાલો અનુસાર, બજરંગ સિંહ એટલો ચાલાક હતો કે તે ભાગ્યે જ પોતાનો મોબાઇલ ફોન વાપરતો, વારંવાર સ્થાન બદલતો અને સ્થાનિક લોકો પર વિશ્વાસ કરતો નહીં. જોકે, મહિનાઓની સખત મહેનત અને દેખરેખ પછી, રાજસ્થાન ATS એ તેને ફિલ્મી ઢબે ધરપકડ કરી. તેની પાસેથી 200 કિલોગ્રામ ગાંજો પણ મળી આવી હતી. IG (ઈન્સ્પેક્ટર જનરલ) વિકાસ કુમારે જણાવ્યું હતું કે, ‘બજરંગનો નીડર સ્વભાવ અને ઓડિશા અને તેલંગાણામાં લાંબા સમયથી સંપર્કોએ તેને દાણચોરીમાં મદદ કરી હતી.’

પહેલવાન જેવા શરીરે તેને NSG કમાન્ડો બનાવ્યો

આરોપી બજરંગ સિંહે અંગે  ઈન્સ્પેક્ટર જનરલ વિકાસ કુમારે જણાવ્યું હતું કે, ‘બજરંગ સિંહ નાની ડીલથી ક્વિન્ટલ લેવલની ગાંજાના સ્મગલિંગની  તરફ આગળ વધ્યો. તેની ધરપકડથી ડ્રગ્સ વિરોધી અભિયાનમાં એક મોટી સફળતા છે, જે રાજસ્થાનમાં ગાંજાના નેટવર્કને તોડી પાડવામાં મદદ કરશે. બજરંગ સિંહે  BSFમાં જોડાવા માટે પોતાનો અભ્યાસ છોડી દીધો અને પહેલવાન જેવા શરીર અને લડાયક ભાવનાને કારણે NSG કમાન્ડો બન્યો.’

આ પણ વાંચો: ‘મિસ યૂ બોથ ઓફ માય પાટનર્સ…’, બે ભાઈઓ સાથે લગ્ન કરનારી કન્યાએ પહેલીવાર મૌન તોડ્યું, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

બજરંગ સિંહે આતંકવાદ વિરોધી કામગીરીમાં ભાગ લીધો હતો

આઈજી વિકાસ કુમારે જણાવ્યું હતું કે, ‘બજરંગ સિંહે 7 વર્ષ સુધી આતંકવાદ વિરોધી કામગીરીમાં ભાગ લીધો હતો અને 2008માં 26/11ના મુંબઈ હુમલા દરમિયાન તાજ હોટેલ ઓપરેશનમાં સામેલ હતો. જોકે, 2021માં નિવૃત્ત થયા પછી તે ગુના તરફ વળ્યો. પોતાના ગામમાં પાછા ફરતા તેણે રાજકારણમાં નિષ્ફળ પ્રયાસ કર્યો અને તેની પત્નીને ગામના વડા તરીકે ઊભી કરી પરંતુ સફળતા મળી નહીં. ત્યારબાદ તે ગુનેગારો સાથે સંકળાયેલો બન્યો અને ગાંજાની સ્મગલિંગની કરવાનું પસંદ કર્યું.’

NSGએ ભારતનું ખાસ આતંકવાદ વિરોધી દળ

NSGએ ભારતનું ખાસ આતંકવાદ વિરોધી ફોર્સ છે, જે કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. આતંકવાદનો સામનો કરવા માટે 1986માં સ્થાપિત આ ફોર્સ બંધકોને બચાવવા, બોમ્બ નિષ્ક્રિય કરવા અને VIP સુરક્ષાનું કામ કરે છે. NSGમાં ભારતીય સેના અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના કર્મચારીઓનો સમાવેશ થાય છે. તે બ્રિટિશ SAS અને જર્મનીના GSG-9 જેવા વિશેષ ફોર્સના મોડેલ પર બનાવવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કંઇક મોટું થવાનું છે? PM મોદીની અપીલ બાદ હરદીપ પુરીએ કહ્યું – કંપનીઓને 1 લાખ કરોડનું નુકસાન | PM Mod…
INDIA

કંઇક મોટું થવાનું છે? PM મોદીની અપીલ બાદ હરદીપ પુરીએ કહ્યું – કંપનીઓને 1 લાખ કરોડનું નુકસાન | PM Mod…

May 11, 2026
વડાપ્રધાન મોદીની આ એક સલાહ ભારતીયો માની લે તો દુનિયાને પડશે 2.7 લાખ કરોડનો ફટકો | PM Modi’s Appeal: …
INDIA

વડાપ્રધાન મોદીની આ એક સલાહ ભારતીયો માની લે તો દુનિયાને પડશે 2.7 લાખ કરોડનો ફટકો | PM Modi’s Appeal: …

May 11, 2026
રાહુલ ગાંધી અને વિજય થલાપતિની રીલ અંગે વિવાદ, કોંગ્રેસે કેન્દ્ર સામે લગાવ્યાં ગંભીર આરોપ | Instagram…
INDIA

રાહુલ ગાંધી અને વિજય થલાપતિની રીલ અંગે વિવાદ, કોંગ્રેસે કેન્દ્ર સામે લગાવ્યાં ગંભીર આરોપ | Instagram…

May 11, 2026
Next Post
સુરેન્દ્રનગર જનસેવા કેન્દ્ર નજીક એસબીઆઈનું એટીએમ 3 મહિનાથી બંધ | SBI ATM near Surendranagar Jan Seva…

સુરેન્દ્રનગર જનસેવા કેન્દ્ર નજીક એસબીઆઈનું એટીએમ 3 મહિનાથી બંધ | SBI ATM near Surendranagar Jan Seva...

‘શેર હોય કે બોન્ડ બધુ ક્રેશ થવાનું છે…’ વૉરન બફે બાદ વધુ એક દિગ્ગજે સોના-ચાંદી અંગે જુઓ શું કહ્યું…

'શેર હોય કે બોન્ડ બધુ ક્રેશ થવાનું છે...' વૉરન બફે બાદ વધુ એક દિગ્ગજે સોના-ચાંદી અંગે જુઓ શું કહ્યું...

ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે જગદીશ પંચાલનું નામ નિશ્ચિત, એકમાત્ર નેતાએ નોંધાવી ઉમેદવારી | Jagdish Panc…

ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે જગદીશ પંચાલનું નામ નિશ્ચિત, એકમાત્ર નેતાએ નોંધાવી ઉમેદવારી | Jagdish Panc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારેલીબાગમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ માટલા ફોડ્યા | Women in Karelibagh troubled by water pro…

કારેલીબાગમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ માટલા ફોડ્યા | Women in Karelibagh troubled by water pro…

10 months ago
સ્ટેટ સાયબર ક્રાઇમે રૂપિયા ૮૦૪ કરોડનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ ઝડપ્યું | state cyber crime nabbed 10 ac…

સ્ટેટ સાયબર ક્રાઇમે રૂપિયા ૮૦૪ કરોડનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ ઝડપ્યું | state cyber crime nabbed 10 ac…

8 months ago
શેરોના ઊંચા મૂલ્યાંકન: ટોચની 200 કંપનીઓના પ્રમોટરો દ્વારા હિસ્સાનું વેચાણ | High valuation of stocks…

શેરોના ઊંચા મૂલ્યાંકન: ટોચની 200 કંપનીઓના પ્રમોટરો દ્વારા હિસ્સાનું વેચાણ | High valuation of stocks…

10 months ago
કેનેડાઆશાસ્પદ યુવકને એક્સડિન્ટ બાદ રિટર્ન કરાયો,ચોરીના રવાડે ચડતાં વડોદરાની જેલમાં મોકલાયાે | canada…

કેનેડાઆશાસ્પદ યુવકને એક્સડિન્ટ બાદ રિટર્ન કરાયો,ચોરીના રવાડે ચડતાં વડોદરાની જેલમાં મોકલાયાે | canada…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News