gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત કોંગ્રેસ ‘વોટ ચોર ગદ્દી છોડ’ અભિયાન ચલાવશે, 3 થી 10 ઓક્ટોબર સુધી સહી ઝુંબેશ | gujarat congres…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત કોંગ્રેસ ‘વોટ ચોર ગદ્દી છોડ’ અભિયાન ચલાવશે, 3 થી 10 ઓક્ટોબર સુધી સહી ઝુંબેશ | gujarat congres…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Congress Campaign: ગુજરાતમાં ચૂંટણીમાં થતી ગેરરીતિઓ અને વોટચોરીના ષડયંત્રને ઉજાગર કરવા માટે ગુજરાત કોંગ્રેસ મેદાને ઉતરી છે. હાઇકમાન્ડના આદેશને પગલે પ્રદેશ કોંગ્રેસે આગામી 3 થી 10 ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં ‘વોટ ચોર-ગદ્દી છોડ’ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે.

ગામડે-ગામડે ફરી શંકાસ્પદ મતદારો શોધશે

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ આજે પ્રમાણિકતા અને નિષ્પક્ષતાને બદલે ભારતીય જનતા પાર્ટીની કઠપુતળી બની ગયું છે અને દેશમાં સુવ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે વોટ ચોરી ચાલી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે રાહુલ ગાંધીએ દેશના લોકોના મનમાં જે શંકા હતી કે ચૂંટણીઓમાં કંઈક ખોટું થાય છે, તે જાણે સાચું ઠરી રહ્યું છે.

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં ચોર્યાસી બેઠક પર 2.40 લાખ મતદારોની ચકાસણી કરવામાં આવતા 30 હજારથી વધુ મતદારો શંકાસ્પદ, ડુપ્લીકેટ અથવા ખોટા હોવાના પુરાવા મળ્યા છે.

5 કરોડ સહીઓ એકત્ર કરવાની મુહિમ

ચૂંટણી પંચની ગેરરીતિઓ ઉજાગર કરવા અને વોટ ચોરીને અટકાવવાના ઉદ્દેશથી ગુજરાતમાં 3 થી 10 ઓક્ટોબર સુધી ‘વોટ ચોર-ગાદી છોડ’ મુદ્દે સહી ઝુંબેશ શરૂ કરવામાં આવશે. આ મુહિમ અંતર્ગત દેશભરમાં 5 કરોડથી વધુ સહીઓ એકત્ર કરીને લોકતંત્રને બચાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ આ ઝુંબેશમાં સક્રિય રૂપે જોડાશે. તેઓ ઘર ઘર ફરીને એકે એક પરિવાર સુધી પહોંચી નકલી, ખોટા અને શંકાસ્પદ મતદારોને શોધી કાઢશે. આ સાથે જ કોંગ્રેસે આગામી દિવસોમાં રાજ્યની તમામ 182 વિધાનસભા ક્ષેત્રની મતદાર યાદી ચકાસવાનું પણ નક્કી કર્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં આજે શનિદેવની જયંતિની ઉજવણી કરાશે
GUJARAT

ભાવનગરમાં આજે શનિદેવની જયંતિની ઉજવણી કરાશે

May 16, 2026
મહુવામાં માલણ નદીના જોખમી પુલને બંધ કરાયો | Dangerous bridge over Malan river in Mahuva closed
GUJARAT

મહુવામાં માલણ નદીના જોખમી પુલને બંધ કરાયો | Dangerous bridge over Malan river in Mahuva closed

May 16, 2026
ભાવનગરમાં આજથી 2 દિવસ વીજ કાપના પગલે 25 જેટલા વિસ્તારમાં પાણી કાપ રહેશે | Water supply will be cut i…
GUJARAT

ભાવનગરમાં આજથી 2 દિવસ વીજ કાપના પગલે 25 જેટલા વિસ્તારમાં પાણી કાપ રહેશે | Water supply will be cut i…

May 16, 2026
Next Post
વડોદરાના વારસિયા વિસ્તારમાં પાણીની સમસ્યાથી રોષે ભરાયેલા રહીશોનો કોર્પોરેશનના પાણી વિતરણ મથક ખાતે હલ…

વડોદરાના વારસિયા વિસ્તારમાં પાણીની સમસ્યાથી રોષે ભરાયેલા રહીશોનો કોર્પોરેશનના પાણી વિતરણ મથક ખાતે હલ...

વડોદરા કોર્પોરેશનને મુખ્ય ડ્રેનેજ લાઈન પર સર્જાયેલું ભંગાણ 27 લાખમાં પડ્યું | Vadodara Corporation l…

વડોદરા કોર્પોરેશનને મુખ્ય ડ્રેનેજ લાઈન પર સર્જાયેલું ભંગાણ 27 લાખમાં પડ્યું | Vadodara Corporation l...

GST ઘટાડા વચ્ચે ગુજરાતમાં દશેરાના દિવસે 44 હજાર ટુ વ્હિલર અને 10000 કારની ડિલિવરી | GST Relief Fuels…

GST ઘટાડા વચ્ચે ગુજરાતમાં દશેરાના દિવસે 44 હજાર ટુ વ્હિલર અને 10000 કારની ડિલિવરી | GST Relief Fuels...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તુલસીદાસજી નારી નિંદક નથી : મોરારિબાપુ પાલીતાણામા સંતોની હાજરીમાં રામકથાનો મંગલ પ્રારંભ

તુલસીદાસજી નારી નિંદક નથી : મોરારિબાપુ પાલીતાણામા સંતોની હાજરીમાં રામકથાનો મંગલ પ્રારંભ

4 weeks ago
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાન અને જીવનદાનની સરવાણી !

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાન અને જીવનદાનની સરવાણી !

1 year ago
અમદાવાદની મહિલાને રિફંડની લાલચમાં 86 હજારનો ચૂનો, ઠગોએ વોટ્સએપ પર લિંક મોકલી મોબાઈલ કર્યો હેક | ahme…

અમદાવાદની મહિલાને રિફંડની લાલચમાં 86 હજારનો ચૂનો, ઠગોએ વોટ્સએપ પર લિંક મોકલી મોબાઈલ કર્યો હેક | ahme…

5 months ago
અમદાવાદમાં રખડતા પશુઓને પકડવાને લઈ વિવાદ, એક સપ્તાહમાં રોડ ઉપર રખડતા પશુઓ પકડવા કમિશનરનો આદેશ | Cont…

અમદાવાદમાં રખડતા પશુઓને પકડવાને લઈ વિવાદ, એક સપ્તાહમાં રોડ ઉપર રખડતા પશુઓ પકડવા કમિશનરનો આદેશ | Cont…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News