gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લોપ્રેશર ગુજરાત પરથી પસાર થઈને દરિયામાં પ્રચંડ વાવાઝોડામાં ફેરવાયું | Low pressure passes over Gujar…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in GUJARAT
0 0
0
લોપ્રેશર ગુજરાત પરથી પસાર થઈને દરિયામાં પ્રચંડ વાવાઝોડામાં ફેરવાયું | Low pressure passes over Gujar…
1
VIEWS
Share on FacebookShare on Twitter

સૌરાષ્ટ્રના સાગરકાંઠાથી વાવાઝોડુ દૂર જતું હોવાથી હાલ રાજ્ય પર ખતરો ઓછો  : મૌસમનું પ્રથમ વાવાઝોડુ ‘શક્તિ’ દ્વારકાથી 260 કિ.મી.ના અંતરે : દ્વારકા, પોરબંદર દરિયામાં 11 ફૂટ ઉંચા મોજા ઉછળશે : બંદરોએ ભયસૂચક સિગ્નલો

રાજકોટ, : સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તા. 24 સપ્ટેમ્બરે ચોમાસાએ વિદાય લીધા બાદ આ ચોમાસાનું પ્રથમ  વાવાઝોડુ સૌરાષ્ટ્રના કાંઠા નજીક ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં સર્જાયું છે. આ વાવાઝોડુ તેના પ્રારંભિક રૂપ લોપ્રશર તરીકે નવરાત્રિમાં ગત પાંચેક દિવસથી ગુજરાતને ધમરોળતું રહ્યું છે અને અનેક સ્થળે ધોધમાર વરસાદ વરસાવ્યો છે અને તેના કારણે ભરૂચથી આગળ ચોમાસાની વિદાય થતી અટકી ગઈ છે. 

દરિયામાં ડીપ ડીપ્રેસનમાંથી તે  વાવાઝોડા (સાયક્લોનિક સ્ટોર્મ)માં ફેરવાતા તેનું નામકરણ કરાયું છે અને આજે દ્વારકાથી પશ્ચિમ-દક્ષિણ દિશાએ 260 કિ.મીના અંતરે, નલિયાથી 280 કિ.મી. અને પોરબંદરથી પશ્ચિમે 320  કિ.મી.ના અને કરાંચીથી 350  કિ.મી.ના અંતરે દરિયામાં છે અને આજે સવારથી બપોર દરમિયાન તે કલાકના 6 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે.

વાવાઝોડાની ચક્રાકાર ગતિ આજે રાત્રિના 85થી 95 અને વધીને 105 કિ.મી. છે તે આવતીકાલે સવારથી મોડી રાત્રિ સુધી વધીને 100થી 110 કિ.મી.(વધીને 125 કિ.મી.) સુધી પહોંચશે અને તે ‘સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ ‘માં ફેરવાશે  તેમ મૌસમ વિભાગનું પૂર્વાનુમાન છે. 

આ વાવાઝોડાથી વાડીનારથી હર્ષદ વચ્ચેના યાત્રધામ દ્વારકાના દરિયામાં અને ટુકડામિયાણીથી માધવપુરના પોરબંદરના દરિયામાં 3થી  3.50મીટર (10થી 11.50 ફૂટ) ઉંચા મોજા ઉછળવાની આવતીકાલ તા. 4ની રાત્રિના 11-30 સુધી ચેતવણી જારી કરાઈ છે. સૌરાષ્ટ્રના સાગરકાંઠા ઉપર 75 કિમી અને દક્ષિણ ગુજરાતના કાંઠે 65 કિ.મી. સુધીની ઝડપે વિનાશક પવન ફૂંકાશે જેના પગલે રાજ્યના તમામ બંદરો ઉપર ભયસૂચક એલસીએસ સિગ્નલ-3 લગાડવામાં આવ્યા છે અને માછીમારોને દરિયો નહીં ખેડવા સલાહ અપાઈ છે.

આ વાવાઝોડુ આવતીકાલે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ અને ત્યારબાદ તા.૫ના પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની શક્યતા હોય તે મધ્ય અરબી સમુદ્રમાં એટલે કે સૌરાષ્ટ્રના કાંઠાથી દૂર જવાની શક્યતા છે. મધદરિયે પહોંચીને તે તા.૬ આસપાસ ટર્ન લઈ શકે છે. જેના પગલે હાલ ગુજરાત પર ખતરો જણાતો નથી પરંતુ, વાવાઝોડા પર સતત વોચ રખાઈ રહી છે. 

દેશની પૂર્વ-પશ્ચિમ બન્ને દિશાએ વાવાઝોડાની સ્થિતિ

રાજકોટ,:  દેશની પશ્ચિમે સૌરાષ્ટ્રના કાંઠા નજીક ડીપ્રેસન વાવાઝોડામાં ફેરવાયું છે ત્યારે પૂર્વમાં ઓડીશા ઉપરનું ડીપ્રેસન (જે વાવાઝોડાને જન્મ આપી શકે તેવું શરૂઆતનું રૂપ છે)  આજે આ જ સમયે જારી રહ્યું છે જે છત્તીસગઢના બિલાસપુરથી હાલ ૧૪૦ કિ.મી.ના અંતરે છે. જો કે હાલ તેની દિશા ઉત્તર તરફની ઓડીશા રાજ્ય ઉપરની છે. 

આ બે સીસ્ટમ ઉપરાંત,ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, અરૂણાચલ પ્રદેશ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ ઉત્તર-પશ્ચિમ ભારત પર તા. 4ના વધુ એક વેસ્ટર્ન  ડિસ્ટર્બન્સ ત્રાટકતું હોય ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી છે. આમ, દેશમાં એકંદરે હવામાન વિષમ રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં PM મોદીના કાર્યક્રમ માટે 300 સિટી બસ ફાળવાઈ, ગરમીના કારણે ઠંડા પીણા-નાસ્તાની વ્યવસ્થા | PM…
GUJARAT

વડોદરામાં PM મોદીના કાર્યક્રમ માટે 300 સિટી બસ ફાળવાઈ, ગરમીના કારણે ઠંડા પીણા-નાસ્તાની વ્યવસ્થા | PM…

May 11, 2026
અમદાવાદમાં એરપોર્ટ અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બિઝનેસમેન પકડાયો | Cyber Crime Police…
GUJARAT

અમદાવાદમાં એરપોર્ટ અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બિઝનેસમેન પકડાયો | Cyber Crime Police…

May 11, 2026
ભાવનગરમાં NCC પેરાસેલિંગ કેમ્પ કાર્યરત-400 કેડેટ્સ ઉત્સાહભેર સહભાગી થયા.
GUJARAT

ભાવનગરમાં NCC પેરાસેલિંગ કેમ્પ કાર્યરત-400 કેડેટ્સ ઉત્સાહભેર સહભાગી થયા.

May 11, 2026
Next Post
ખોડિયાર મંદિરે યજ્ઞાના મંત્રોચ્ચાર દરમ્યાન 3 સિંહો નજીક બેસી રહ્યા | 3 lions sat nearby during the c…

ખોડિયાર મંદિરે યજ્ઞાના મંત્રોચ્ચાર દરમ્યાન 3 સિંહો નજીક બેસી રહ્યા | 3 lions sat nearby during the c...

જ્ઞાતિના દાખલા મુદ્દે જૂનાગઢમાં કોંગ્રેસી મહિલા કોર્પોરેટરની તોળાતી ફારગતિ | The shocking revelation…

જ્ઞાતિના દાખલા મુદ્દે જૂનાગઢમાં કોંગ્રેસી મહિલા કોર્પોરેટરની તોળાતી ફારગતિ | The shocking revelation...

આજથી બેન્કના ચેક કલાકોમાં જ પાસ કરાશે કે રિજેક્ટ કરી દેવાશે | From today bank checks will be passed …

આજથી બેન્કના ચેક કલાકોમાં જ પાસ કરાશે કે રિજેક્ટ કરી દેવાશે | From today bank checks will be passed ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેર અને કાલાવડમાં ઇંગ્લિશ દારૂ અંગે ત્રણ સ્થળે દરોડા 3 આરોપી પકડાયા : 1 ફરાર | 3 accused wer…

જામનગર શહેર અને કાલાવડમાં ઇંગ્લિશ દારૂ અંગે ત્રણ સ્થળે દરોડા 3 આરોપી પકડાયા : 1 ફરાર | 3 accused wer…

5 months ago
હરણી લેકઝોન પાસે બે કાર સામસામે અથડાતા એકનું મોત | One died in two car collision near Harni Lake Zon

હરણી લેકઝોન પાસે બે કાર સામસામે અથડાતા એકનું મોત | One died in two car collision near Harni Lake Zon

1 week ago
અમદાવાદમાં કોંગ્રેસ માટે એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ! કોર્પોરેટરનું LC નીકળ્યું ખોટું, પોલીસ…

અમદાવાદમાં કોંગ્રેસ માટે એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ! કોર્પોરેટરનું LC નીકળ્યું ખોટું, પોલીસ…

6 days ago
VIDEO : JNUમાં રાવણ દહન વખતે વિવાદ, પુતળા પર ઉમર ખાલિદ અને શરજીલની ફોટો લગાવાતા બબાલ | JNU Ravana Da…

VIDEO : JNUમાં રાવણ દહન વખતે વિવાદ, પુતળા પર ઉમર ખાલિદ અને શરજીલની ફોટો લગાવાતા બબાલ | JNU Ravana Da…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News