gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ગત મહિને પામ ઓઈલની આયાત ઘટી ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચી | Palm oil imports fell to a four month l…

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in Business
0 0
0
ગત મહિને પામ ઓઈલની આયાત ઘટી ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચી | Palm oil imports fell to a four month l…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : પામ ઓઈલના સ્થાને રિફાઈનરો દ્વારા સોયાઓઈલની ખરીદી વધતા સપ્ટેમ્બરમાં પામ ઓઈલની આયાત ઘટી ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચી ગઈ છે. ભારત દ્વારા પામ ઓઈલની નીચી આયાતથી મલેશિયાના પામ ઓઈલ ફ્યુચર્સમાં ઘટાડો જોવા મળશે જ્યારે અમેરિકન સોયાઓઈલ ફ્યુચર્સને ટેકો મળી રહેશે એમ બજારના સુત્રો માની રહ્યા છે. 

ગત મહિનામાં પામ ઓઈલની આયાત ઓગસ્ટની સરખામણીએ ૧૫.૯૦ ટકા ઘટી ૮.૩૩ લાખ ટન રહ્યાનું પ્રાથમિક અંદાજમાં જણાય છે, જે મે બાદ સૌથી નીચી આયાત છે. ભારત વનસ્પતિ તેલનો મોટો ખરીદદાર દેશ છે. 

સોયાઓઈલની આયાત ૩૭.૩૦ ટકા વધી ૫.૦૫ લાખ ટન રહી હતી જે જુલાઈ, ૨૦૨૨ બાદ સૌથી ઊંચી રહી છે. સનફલાવર ઓઈલની આયાત  પણ પાંચ ટકાથી વધુ વધી ૨.૭૨ લાખ ટન સાથે આઠ મહિનાની ટોચે રહી છે. 

સપ્ટેમ્બરમાં દેશની ખાધ્ય તેલની એકંદર આયાત ઓગસ્ટની સરખામણીએ સાધારણ ઘટી ૧૬.૧૦ લાખ ટન રહી હોવાનું પણ પ્રાથમિક અંદાજમાં જણાયું છે. પામ ઓઈલની નીચી આયાતને કારણે એકંદર આયાતમાં ઘટાડો થયો છે.

નેપાળ ખાતેથી થયેલી ડયૂટી ફ્રી આયાતને આ આંકમાં આવરી લેવાઈ નહી હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. 

હાલમાં પામ ઓઈલના ભાવ ઊંચા પ્રવર્તી રહ્યા હોવાથી આયાતકારો સોયાઓઈલ પર પસંદગી ઢોળી રહ્યા છે. જૂન તથા ઓગસ્ટના ગાળામાં ઊંચી આયાતને પરિણામે દેશમાં પામ ઓઈલનો સ્ટોક તહેવારોની મોસમ પહેલા સાનુકૂળ સ્થિતિમાં છે.

તહેવારો દરમિયાન ભારતમાં ખાધ્ય તેલની માગમાં વધારો થતો હોવાથી તે પૂર્વેના કેટલાક મહિનામાં આયાતમાં વધારો જોવા મળે છે. ગયા મહિને ભારતે લાંબા ગાળા બાદ ચીન ખાતેથી પહેલી વખત ૧૧૦૦૦ ટન સોયા ઓઈલની આયાત કરી હતી. 

ભારતની પામ ઓઈલની આયાત મુખ્યત્વે ઈન્ડોનેશિયા તથા મલેશિયા ખાતેથી થાય છે જ્યારે સોયાઓઈલની આયાત યુક્રેન, રશિયા, બ્રાઝિલ  અને આર્જેન્ટિના ખાતેથી કરવામાં આવે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…
Business

શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…

May 11, 2026
યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…
Business

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…

May 10, 2026
પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …
Business

પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …

May 10, 2026
Next Post
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

પ્રોડક્ટ્ના ભાવ ન ઘટાડવા ક્વોન્ટિટી વધારવાની યુક્તિ ગ્રાહકો સાથે છેતરપિંડી

લીંબડીમાં વ્યાજખોરે યુવાનના પરીવારને ધમકી આપતા ફરિયાદ | A complaint was filed against a loan shark i…

લીંબડીમાં વ્યાજખોરે યુવાનના પરીવારને ધમકી આપતા ફરિયાદ | A complaint was filed against a loan shark i...

અમદાવાદ ચાંદી રૂ. 1,49,000ની ટોચે : સોનામાં એકંદરે ટકેલ ટોન | Ahmedabad Silver tops Rs 1 49 000: Ove…

અમદાવાદ ચાંદી રૂ. 1,49,000ની ટોચે : સોનામાં એકંદરે ટકેલ ટોન | Ahmedabad Silver tops Rs 1 49 000: Ove...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્મીમેર હોસ્પિટલના કોન્ટ્રાક્ટમાં હાઈકોર્ટમાં સુરત પાલિકાની વિરુધ્ધમાં ચુકાદો આવતા આસી.લો ઓફિસરને નો…

સ્મીમેર હોસ્પિટલના કોન્ટ્રાક્ટમાં હાઈકોર્ટમાં સુરત પાલિકાની વિરુધ્ધમાં ચુકાદો આવતા આસી.લો ઓફિસરને નો…

5 months ago
સાયલામાં બરફનાં શિવલિંગની પ્રતિકૃતિ બનાવાઈ

સાયલામાં બરફનાં શિવલિંગની પ્રતિકૃતિ બનાવાઈ

9 months ago
વિજયનગરમાં વરસાદ: નદીના પાણી સ્કૂલમાં ફરી વળતાં 25 વિદ્યાર્થી ફસાયાં, સ્થાનિકોએ કર્યુ રેસ્ક્યુ | 25 …

વિજયનગરમાં વરસાદ: નદીના પાણી સ્કૂલમાં ફરી વળતાં 25 વિદ્યાર્થી ફસાયાં, સ્થાનિકોએ કર્યુ રેસ્ક્યુ | 25 …

8 months ago
ટ્રમ્પના ટેરિફે હવે ગોલ્ડ માર્કેટ હચમચાવ્યું: રેકોર્ડ સ્તર પર પહોંચ્યા ભાવ, હજુ ભારે તેજીના એંધાણ | …

ટ્રમ્પના ટેરિફે હવે ગોલ્ડ માર્કેટ હચમચાવ્યું: રેકોર્ડ સ્તર પર પહોંચ્યા ભાવ, હજુ ભારે તેજીના એંધાણ | …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News