gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માણસાના પ્રતાપનગર પાસેથી ૨.૬૩ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 2 63 lakh seized from Pratapnagar …

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
માણસાના પ્રતાપનગર પાસેથી ૨.૬૩ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 2 63 lakh seized from Pratapnagar …
0
VIEWS
Share on FacebookShare on Twitter

પોલીસે રૃા. ૭.૬૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

માણસા :  ગાંધીનગર એલસીબી ની ટીમ ગઈકાલે રાત્રે માણસા વિસ્તારમાં
પેટ્રોલિંગમાં હતી તે વખતે તેમને બાતમી મળી હતી કે વિજાપુર તરફથી એક ગાડીમાં
વિદેશી દારૃનો મોટો જથ્થો લઈ એક ઈસમ પસાર થવાનો છે જેથી પોલીસે વોચ ગોઠવી બાતમી
વાળી ગાડી ને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કારનો ચાલક પોતાનું વાહન લઇ
પ્રતાપનગર ગામ પાસે ગાડી મૂકી ભાગવા જતા પોલીસે ઝડપી ગાડીની તલાસી લેતા તેમાંથી
વિદેશી દારૃ બિયરની ૫૮૮ બોટલ મળી આવતા પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ ઈસમ
વિરુદ્ધ ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર એલસીબી-૨ પોલીસ ગઈકાલે માણસા વિસ્તારમાં
પેટ્રોલિંગમાં હતા અને જ્યારે તેઓ ઈશ્વરપુરા ગામ પાસે પહોંચ્યા તે વખતે તેમને
બાતમી મળી હતી કે વિજાપુર તરફથી એક ગાડી નંબર ય્વ-૦૯-મ્ય્-૯૨૯૬ માં વિદેશી દારૃનો
મોટો જથ્થો ભરી એક ઈસમ ગાંધીનગર તરફ જવાનો છે જે બાતમી આધારે પોલીસે ટ્રેક્ટર અને
ટ્રોલીની આડસ મૂકી આ કારને રોકવા માટે ઊભા રહ્યા હતા અને જ્યારે બાતમી વાળી કાર
આવી તે વખતે કાર ચાલકે પોલીસને જોઈ પોતાનું વાહન પુરઝડપે ભગાવી અંબોડ ત્રણ રસ્તાથી
પ્રતાપ નગર ગામ પાસે પહોંચી ત્યાં ગાડી મૂકી ભાગવા લાગ્યો હતો જેને પોલીસે પકડી
ગાડીની તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટ ના વિદેશી દારૃ અને બીયરની કુલ ૫૮૮ નંગ
બોટલો મળી આવતા પોલીસે ૨
,૬૩,૫૨૦ નો દારૃનો
જથ્થો ૫  લાખ રૃપિયા ની ગાડી અને ૫૦૦
રૃપિયાનો એક મોબાઈલ મળી કુલ ૭
,૬૪,૦૨૦  રૃપિયા નો મુદ્દા માલ કબજે કરી ઝડપાયેલ કાર
ચાલક હસમુખ માવજી બોડાત રહે.હાથીયા
,તાલુકો
ભિલોડા
, જીલ્લો
અરવલ્લી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રજા ભાજપથી નારાજ હતી પણ કોંગ્રેસને જીતાડવા રાજી નહોતી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ‘પોસ્ટમોર્ટમ’ | …
GUJARAT

પ્રજા ભાજપથી નારાજ હતી પણ કોંગ્રેસને જીતાડવા રાજી નહોતી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ‘પોસ્ટમોર્ટમ’ | …

May 18, 2026
બહાનું યુદ્ધનું પણ દાનત લૂંટની: ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટના નામે 42 હજાર કરોડ ખંખેર્યા | Guj…
GUJARAT

બહાનું યુદ્ધનું પણ દાનત લૂંટની: ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટના નામે 42 હજાર કરોડ ખંખેર્યા | Guj…

May 18, 2026
કાશ્મીર ફરવા ગયેલા અમદાવાદના ટુરિસ્ટની કાર ખીણમાં ખાબકી, 2ના મોત, 2 ઈજાગ્રસ્ત | Ahmedabad Tourists D…
GUJARAT

કાશ્મીર ફરવા ગયેલા અમદાવાદના ટુરિસ્ટની કાર ખીણમાં ખાબકી, 2ના મોત, 2 ઈજાગ્રસ્ત | Ahmedabad Tourists D…

May 18, 2026
Next Post
ફાફડાની લાઈનમાં થયેલી તકરારની અદાવત રાખી યુવાન પર છરીથી હુમલો | A young man was attacked with a knif…

ફાફડાની લાઈનમાં થયેલી તકરારની અદાવત રાખી યુવાન પર છરીથી હુમલો | A young man was attacked with a knif...

કમરમાં પેન્ટ અને માથા પર શર્ટ વિંટાળી ચોરી, લૂંટ કરતી આંતર જિલ્લા ટોળકી | Inter district gang commit…

કમરમાં પેન્ટ અને માથા પર શર્ટ વિંટાળી ચોરી, લૂંટ કરતી આંતર જિલ્લા ટોળકી | Inter district gang commit...

MSUના વરિષ્ઠ પ્રોફેસરે ડિઝાઈન કરેલો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 16 ગામડાઓમાં સ્થપાશે | suez treatment pl…

MSUના વરિષ્ઠ પ્રોફેસરે ડિઝાઈન કરેલો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 16 ગામડાઓમાં સ્થપાશે | suez treatment pl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી વિસ્ફોટ મામલે મોટો પર્દાફાશ, આતંકી ડોક્ટરોએ ‘થ્રીમા’ પર રચ્યું હતું ષડયંત્ર | delhi blast upd…

દિલ્હી વિસ્ફોટ મામલે મોટો પર્દાફાશ, આતંકી ડોક્ટરોએ ‘થ્રીમા’ પર રચ્યું હતું ષડયંત્ર | delhi blast upd…

6 months ago
અમદાવાદ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે પાથરણાવાળા બહેનને મેદાને ઉતાર્યા, ભાજપ-AAPના ગણિત ઉંધા પાડવાની …

અમદાવાદ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે પાથરણાવાળા બહેનને મેદાને ઉતાર્યા, ભાજપ-AAPના ગણિત ઉંધા પાડવાની …

1 month ago
તાલુકા પંચાયતમાં આજે સામાન્ય સભા ઃ ચૂંટણીલક્ષી રહેવાના એંધાણ | General meeting in Taluka Panchayat t…

તાલુકા પંચાયતમાં આજે સામાન્ય સભા ઃ ચૂંટણીલક્ષી રહેવાના એંધાણ | General meeting in Taluka Panchayat t…

9 months ago
બિટકોઇન ખંડણી કેસ: પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ દોષિત ઠેરવાયાનો ચુકાદો હાઈકોર્ટમાં પડકાર્યો | nalin …

બિટકોઇન ખંડણી કેસ: પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ દોષિત ઠેરવાયાનો ચુકાદો હાઈકોર્ટમાં પડકાર્યો | nalin …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News