gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માણેજામાં કારના શો રૃમના કર્મચારી દ્વારા ૧૦ લાખની છેતરપિંડી | Car showroom employee in Maneja cheate…

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
માણેજામાં કારના શો રૃમના કર્મચારી દ્વારા ૧૦ લાખની છેતરપિંડી | Car showroom employee in Maneja cheate…
1
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,ફોર  વ્હિલર કારના શો રૃમના સેલ્સ કન્સલ્ટન્ટે કંપનીની ખોટી પાવતીઓ આપી કસ્ટમર પાસેથી રૃપિયા પોતાના એકાઉન્ટમાં લઇ તેમજ એસેસરિઝ વેચી દઇ ૧૦.૦૪ લાખની છેતરપિંડી કરી હતી. જે અંગે મકરપુરા  પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  છે.

સમા સાવલી રોડ સિદ્ધાર્થ સૌમ્ય બંગ્લોઝમાં રહેતા વિપુલભાઇ કિરીટભાઇ શાહ માણેજા ક્રોસિંગ પાસે આવેલ શિવાંશુ  મોટર્સ એલ.એમ.પી. કંપનીમાં મેનેજર છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,  જયદીપ બાબુલાલ પરમાર (રહે. સાધના કોલોની, રણજીત સાગર રોડ, ડાંગરવાડા, જામનગર) અમારા  શો રૃમમાં છેલ્લા ચાર વર્ષથી સેલ્સ કન્સલ્ટન્ટ તરીકે સી.એસ.ડી. ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા હતા. અમારા કસ્ટમર ચિરાગભાઇએ અમારા શો રૃમ ખાતે જયદીપ પરમાર પાસે ક્રેટા કાર બુક કરાવી હતી.જેના ડાઉન  પેમેન્ટ  તરીકે ૬.૨૫ લાખ જયદીપને  રોકડા આપ્યા હતા. અમારા શો રૃમમાં રોકડા ૧.૯૯ જ લેવામાં આવે છે. પરંતુ, જયદીપે ૬.૨૫ લાખ રોકડા લીધા હોવાનું લખાણ ખોટી રીતે આપ્યું હતું.

બીજા કસ્ટમર પ્રિયલે બુક કરાવેલી ક્રેટા કારના બુકિંગ પેટે ૩૧ હજાર જયદીપે પોતાના એકાઉન્ટમાં લીધા હતા. જેની પાવતી  શોરૃમની આપી હતી. ત્રીજા કસ્ટમર અદિતીએ બુક કરાવેલી ગાડીનું ડાઉન પેમેન્ટ ૧.૦૮ લાખ પણ  જયદીપે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર લીધા હતા. જેની પાવતી આપી નહતી. આ ઉપરાંત જયદીપે કંપની પાસેથી અંગત કામ માટે જરૃરિયાત  હોવાનું કહી દોઢ લાખ  ટ્રાન્સફર લીધા હતા. તે રૃપિયા પણ પરત  આપ્યા નહતા.તેમજ કંપનીની જાણ બહાર અલગ – અલગ ગ્રાહકોને ૯૦  હજારની એસેસરિઝ આપી દીધી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
ફાસ્ટેગના વાર્ષિક પાસનો નોન કોમર્શિયલ વાહનોમાં દુરુપયોગ | Misuse of FASTag annual pass in non commer…

ફાસ્ટેગના વાર્ષિક પાસનો નોન કોમર્શિયલ વાહનોમાં દુરુપયોગ | Misuse of FASTag annual pass in non commer...

વાઘેશ્વરી માતા મંદિરમાં મંજુસરની મહિલાએ બાધા પૂરી કરી અને ૨૦ ગ્રામની ચેન ગુમાવી | gold chain theft i…

વાઘેશ્વરી માતા મંદિરમાં મંજુસરની મહિલાએ બાધા પૂરી કરી અને ૨૦ ગ્રામની ચેન ગુમાવી | gold chain theft i...

નાગરવાડાના સિનિયર સિટિઝનના મૃતદેહનું મેડિકલ કોલેજમાં દાન કરાયું | Body of Nagarwada senior citizen d…

નાગરવાડાના સિનિયર સિટિઝનના મૃતદેહનું મેડિકલ કોલેજમાં દાન કરાયું | Body of Nagarwada senior citizen d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સપ્તાહના છેલ્લા દિવસે શેર બજાર ડગમગી ગયું, રોકાણકારોને આજે 7 લાખ કરોડનું નુકસાન, રૂપિયો પણ ગગડ્યો | …

9 months ago
લખતરના કડુ ગામમાં રખડતા શ્વાને મજૂર અને વાછરડાને બચકા ભર્યા | Stray dogs maul laborers and calves in…

8 months ago
અમદાવાદના ઈસનપુરમાં કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ કાબૂમાં, સદનસીબે કોઈ જાનહાનિ નહીં | ahmedabad news i…

AI બન્યો ઘાતક! નકલી ચહેરા અને અવાજના જોરે અબજોની ઠગાઈ, હાઈકોર્ટે ભર્યું મોટું પગલું | AI Misuse Spar…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News