gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતના એક સમાજના યુવક મંડળની અનોખી પહેલ, ઘારી વેચાણથી સમાજસેવા | A unique initiative of a youth grou…

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
સુરતના એક સમાજના યુવક મંડળની અનોખી પહેલ, ઘારી વેચાણથી સમાજસેવા | A unique initiative of a youth grou…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સુરતમાં અનેક વેપારીઓ પોતાના નફા માટે ચંદની પડવા માં ઘારીનું વેચાણ કરે છે પરંતુ એક સમાજના યુવક મંડળ દ્વારા સમાજ સેવા માટે ઘારીનું વેચાણ કરવામા આવે છે. સમાજની વિધવા મહિલા અને વૃધ્ધો માટે અનાજ- દવા વિતરણ કરે છે તેના માટે ફંડ માટે તેઓએ ઘારી  બનાવવાનું શરૂ કર્યું છે તેમાંથી જે નફો થાય છે તે સમાજ સેવા માટે પયોગ કરવામા આવે છે.  દર વર્ષે ઘારી વેચાણ વધી રહ્યું છે તેથી સમાજ સેવા માટે સારી રકમ પણ મળી રહી છે. પ્રયોગના કારણે લોકોને ભેળસેળ વિનાની ઘારી મળે છે અને સેવા માટે ફંડ પણ મળી  રહ્યું છે. 

સુરતમાં ચંદની પડવા એટલે ઘારીનો દિવસ. અનેક વેપારીઓ આ તહેવાર દરમિયાન વધુ નફા માટે ઘારીનું વેચાણ કરે છે, પરંતુ સુરતના ક્ષત્રિય સમાજના ક્ષત્રિય યુવક મંડળે સમાજ સેવાનું એક અનોખું મોડલ ઉભું કર્યું છે પ્રમુખ જનક કાચી વાલા કહે છે,   યુવક મંડળ દ્વારા ઘણા વર્ષોથી સમાજની વિધવા મહિલાઓ અને વૃધ્ધોને અનાજ તથા અન્ય સુવિધા આપવામાં આવે છે. જોકે, આ માટે જે ફંડ છે તે પુરતુ નથી અને અમે કોઈ પાસે વધુ ફંડ માંગવું પડે તેવી વિચારધારા ધરાવતા નથી. જેના કારણે અમે ભેગા મળી ચંદની પડવામા ઘારી અને શિયાળામાં સાલમપાક બનાવી વેચાણ કરવામાં આવે છે . જેમાંથી જે નફો મળે છે તે તમામ નફાનો ઉપયોગ સમાજ સેવા માટે ઉપયોગ કરવામાં આવે છે. 

સભ્ય શૈલેષ જરીવાલા કહે છે, યુવક મંડળે સમાજ સેવા કરવી છે અને હાથ પણ વધુ ફેલાવવો પડે તે માટે સમાજના સભ્યો દ્વારા જ ઘારી બનાવાવમા આવી રહી છે. આમ તો સુરત સ્વાદની નગરી માટે જોડાયેલી છે અને ઘારી  પરંપરાગત મીઠાઈ છે પરંતુ તે માત્ર ટેસ્ટ નહી પરંતુ તે હવે સવે સાથે જોડાઈ રહી છે. સુરતના ક્ષત્રિય યુવક મંડળે એક અનોખો પ્રયાસ કર્યો છે મંડળના યુવકો વર્ષ દરમિયાન વિધવા અને સિનિયર સિટિઝન માટે અનાજ તથા જરૂરી વસ્તુઓની સહાય પૂરી પાડે છે. હાલ ઘારીનું વેચાણ કરે છે. ચંદની પડવાની ઘારી ખાસ શુદ્ધ ઘી, માવો અને ગુણવત્તા સાથે વિશ્વાસ પણ જળવાઈ રહે. આ પહેલ પાછળનો હેતુ માત્ર નફો કમાવવાનો નથી, પરંતુ સમાજમાં સહાનુભૂતિ અને સહકારનો સંદેશ ફેલાવવાનો છે. સુરતીઓ જ્યારે આ ઘારી ખરીદે છે, ત્યારે તેઓ સ્વાદનો આનંદ લેતા લેતા કોઈની જિંદગીમાં ખુશી ઉમેરવામાં પણ ભાગીદાર બને છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
6 ઑક્ટોબરે ગુજરાત તરફ ફંટાશે ‘શક્તિ’ વાવાઝોડું, દીવ-વેરાવળના દરિયામાં કરંટ; જાણો ક્યારે પડશે વરસાદ |…

6 ઑક્ટોબરે ગુજરાત તરફ ફંટાશે 'શક્તિ' વાવાઝોડું, દીવ-વેરાવળના દરિયામાં કરંટ; જાણો ક્યારે પડશે વરસાદ |...

અંકલેશ્વરના નવાદિવા ગામ ખાતે પાર્ક ઇકો કારમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે એક ઝડપાયો, એક ફરાર | One caug…

અંકલેશ્વરના નવાદિવા ગામ ખાતે પાર્ક ઇકો કારમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે એક ઝડપાયો, એક ફરાર | One caug...

વડોદરામાં કારના શો રૂમના જામનગરના કર્મચારી દ્વારા 10 લાખની છેતરપિંડી | Jamnagar employee of car show…

વડોદરામાં કારના શો રૂમના જામનગરના કર્મચારી દ્વારા 10 લાખની છેતરપિંડી | Jamnagar employee of car show...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યુનિ.વહીવટીતંત્રનો છબરડો , નિવૃત્ત અધિકારી SCST ફરિયાદ મુદ્દે લાયોઝન ઓફિસર | The chaos of the muni…

મ્યુનિ.વહીવટીતંત્રનો છબરડો , નિવૃત્ત અધિકારી SCST ફરિયાદ મુદ્દે લાયોઝન ઓફિસર | The chaos of the muni…

4 months ago
જામનગર શહેર અને તાલુકામાં જુગારના ચાર દરોડામાં 4 મહિલા સહિત 24 ઝડપાયા | 24 people including 4 women …

જામનગર શહેર અને તાલુકામાં જુગારના ચાર દરોડામાં 4 મહિલા સહિત 24 ઝડપાયા | 24 people including 4 women …

11 months ago
વડોદરામાં હરણી લેક ઝોન દુર્ઘટનાના પીડિત પરિવારોને ન્યાય અપાવવા ‘આપ’ દ્વારા દેખાવો : પીઆઈએલ દાખલ કરાશ…

વડોદરામાં હરણી લેક ઝોન દુર્ઘટનાના પીડિત પરિવારોને ન્યાય અપાવવા ‘આપ’ દ્વારા દેખાવો : પીઆઈએલ દાખલ કરાશ…

6 months ago
હળવદના સુંદરગઢ ગામ પાસે બ્રાહ્મણી-૨ ડેમમાંથી અજાણી મહિલાની લાશ મળી | Body of unidentified woman foun…

હળવદના સુંદરગઢ ગામ પાસે બ્રાહ્મણી-૨ ડેમમાંથી અજાણી મહિલાની લાશ મળી | Body of unidentified woman foun…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News