gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંકલેશ્વરના નવાદિવા ગામ ખાતે પાર્ક ઇકો કારમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે એક ઝડપાયો, એક ફરાર | One caug…

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
અંકલેશ્વરના નવાદિવા ગામ ખાતે પાર્ક ઇકો કારમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે એક ઝડપાયો, એક ફરાર | One caug…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અંકલેશ્વર સીટી એ ડિવિઝન પોલીસે અંકલેશ્વરના નવાદિવા ગામ ખાતે પાર્ક ઇકો કારમાંથી રૂ. 1.85 લાખ ઉપરાંતના દારૂ- બિયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી અન્ય એકને ફરાર જાહેર કર્યો હતો.

ગઈકાલે સાંજે અંકલેશ્વરના નવાદીવા ગામથી જૂનીદીવી ગામ તરફના માર્ગ ઉપર કિશન મના વસાવા (રહે – નવાદીવા ગામ, અંકલેશ્વર)એ દારૂનો જથ્થો ભરેલી કાર સંતાડી હોવાની બાતમી અંકલેશ્વર સીટી એ ડિવિઝન પોલીસ ટીમને મળી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા પાર્ક ઇકો કાર મળી આવી હતી. તેમજ કારની નજીક એક શખ્સ પાસેથી કારની ચાવી મળી આવી હતી. તલાશી લેતા કારની વચ્ચેના ભાગેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં ઝડપાયેલ શખ્સ રાજુ ચંદુભાઈ ભાભોર (રહે- મંગલમૂર્તિ સોસાયટી નજીક ઝુપડપટ્ટીમાં, દીવારોડ ) એ કબુલાત કરી હતી કે, આ દારૂનો જથ્થો ભરેલી કાર કિશન વસાવા લઈ આવ્યો છે. મને કારની દેખરેખ માટે જણાવ્યું હતું. પોલીસે અલગ અલગ બ્રાન્ડની દારૂની રૂ. 1,64,400 ની કિંમત ધરાવતી 720 બોટલો , રૂ. 20,880ના કિંમતના બિયરના 96 ટીન તથા કાર મળી કુલ રૂ. 4,85,280નો મુદ્દામાલ કબજે કરી કિશન વસાવાને ફરાર જાહેર કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત-મુંબઈના વેપારીઓને લૂંટતી ગેંગનો પર્દાફાશ: નકલી આંગડિયા કર્મી બની ઠગાઈ કરતા ભેજાબાજ ભુજથી ઝડપા…
GUJARAT

May 24, 2026
દશપિંડની વિધિ મામલે મહારાષ્ટ્રીયન સમાજનો વિરોધ | Maharashtrian community protests against the Dashap…

VIDEO: અમદાવાદમાં RBIના 8.70 કરોડની ચોરીનો કેસ: ભંગારના બહાને કેશની હેરાફેરી કરતા બેંક કર્મી-સાગરીતો…

Next Post
વડોદરામાં કારના શો રૂમના જામનગરના કર્મચારી દ્વારા 10 લાખની છેતરપિંડી | Jamnagar employee of car show…

વડોદરામાં કારના શો રૂમના જામનગરના કર્મચારી દ્વારા 10 લાખની છેતરપિંડી | Jamnagar employee of car show...

સિગારેટ પીવે છે તેની જાણ તારા પિતાને કરીશ તેવુ કહેતા યુવક પર કાતર વડે હુમલો, આંખની નસ કપાઈ ગઈ | Bhar…

સિગારેટ પીવે છે તેની જાણ તારા પિતાને કરીશ તેવુ કહેતા યુવક પર કાતર વડે હુમલો, આંખની નસ કપાઈ ગઈ | Bhar...

મુલેરગામની ચોગલે સોલ્ટ કંપનીમાંથી બે બાળ મજૂરોને મુક્ત કરાવ્યા | Two child laborers released from Ch…

મુલેરગામની ચોગલે સોલ્ટ કંપનીમાંથી બે બાળ મજૂરોને મુક્ત કરાવ્યા | Two child laborers released from Ch...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તંત્રની બેદરકારીઃ અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર કોમનવેલ્થ ગેમ્સનું બેનર પડતા બે લોકોને ઈજા | Two peopl…

6 months ago
ખાણ ખનીજના મહિલા અધિકારી ઉપર હુમલો કરી માફિયા ડમ્પર છોડાવી ગયા | Mafia dumper attacked female mining…

શ્રીકાર વર્ષા : બેંકિંગ, મેટલ શેરોમાં તેજી પાછળ સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછળ્યો | Sensex jumps 1000 poi…

11 months ago
ખરાબ હેન્ડરાઈટિંગને લઈને ટ્યુશન ટીચર ભડક્યાં, મીણબત્તીથી વિદ્યાર્થિનીને ડામ આપ્યા | teacher burnt ch…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News