gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોર્પોરેશનની જાંબુઆ લેન્ડફિલ સાઈટ ખાતે કચરાના નિકાલ ની કામગીરી ઠપ્પ..! | Waste disposal operations a…

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
કોર્પોરેશનની જાંબુઆ લેન્ડફિલ સાઈટ ખાતે કચરાના નિકાલ ની કામગીરી ઠપ્પ..! | Waste disposal operations a…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાંથી નિકળતા રોજિંદા કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે શહેરની બહાર જાંબુઆ ખાતે લેન્ડફિલ સાઈટ બનાવવામાં આવી છે. જો કે, કોર્પોરેશન દ્વારા સમયસર અને ક્ષમતા પ્રમાણે કચરાનો નિકાલ નહી કરાતા સાઈટ ખાતેફરી કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. ત્યારે આજે આપના કાર્યકર્તાઓએ સાઈટ ખાતે પહોંચી કચરાના નિકાલની કામગીરી બંધ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.

કાર્યકર્તાનો આક્ષેપ હતો કે, લેન્ડફિલ સાઈટ ખાતે જમીન સમથળ કરવાના દાવા વચ્ચે છેલ્લા છ મહિનાથી કચરાનું પ્રોસેસિંગ થઈ રહ્યું નથી. શહેરમાંથી રોજ પહજારટન જેટલો કચરો ઉત્પન્ન થાય છે. તેની સામે કોર્પોરેશન માત્ર ૧૨૦૦ ટન કચરાનો નિકાલ કરી રહ્યું હતું તે કામગીરી પણ બંધ છે. જેના કારણે આસપાસના વિસ્તારમાં હાલ તીવ્ર દુર્ગંધ ફેલાઈ છે. અને સતત કચરો ઠલવાતા કચરાના ઢગલા વધી રહ્યા છે. કચરામાંથી ગેસ, વિજળી, ઈધણ ઉત્પન્ન કરી આવક જનરેટ કરવાના દાવા પણ પોકળ સાબિત થયા છે. ખરેખર ચારેય ઝોનમાં લેન્ડફિલ સાઈટ બનાવવી જોઈએ. જેથી આવી પરિસ્થિતિ નઉદભવે. આ અંગે કોર્પોરેશનના અધિકારીનું કહેવું હતું કે, શહેરમાંથી રોજ અંદાજે ૧૨૦૦થી ૧૩૦૦ટન કચરો ઉત્પન્ન થાય છે અને પ્લાન્ટની ક્ષમતા ૨૦૦૦ટન હોઈ પ્રતિદિન અંદાજે ૧૦૦૦ ટન કચરાનો નિકાલ થાય છે. જો કે, વરસાદના કારણે કામગીરી બંધ હતી. અને પ્લાન્ટ કાર્યરત કરવા હાલ રિ -ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. શહેરમાં વધુ એક લેન્ડફિલ સાઈટ બને તે માટે આ વીકમાં નિર્ણય થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ
GUJARAT

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

September 14, 2026
Next Post
દાર્જિલિંગમાં તારાજી: મૃત્યુઆંક વધીને 30 પહોંચ્યો, 12 કલાકમાં 12 ઈંચ વરસાદ | Heavy rain in Darjeelin…

દાર્જિલિંગમાં તારાજી: મૃત્યુઆંક વધીને 30 પહોંચ્યો, 12 કલાકમાં 12 ઈંચ વરસાદ | Heavy rain in Darjeelin...

પાદરાના કોટણા ગામે કોઝવે પર ગોઝારી દુર્ઘટના : બે બાળકો તણાયા : માતા-પિતાનો બચાવ | Accident on causew…

પાદરાના કોટણા ગામે કોઝવે પર ગોઝારી દુર્ઘટના : બે બાળકો તણાયા : માતા-પિતાનો બચાવ | Accident on causew...

મેડીકલ સ્ટોરમાં પ્રિસ્ક્રીપશન વિના કફ શીરપ આપવાનો વિડીયો વાયરલ થયો | ahmedabad police started probe …

મેડીકલ સ્ટોરમાં પ્રિસ્ક્રીપશન વિના કફ શીરપ આપવાનો વિડીયો વાયરલ થયો | ahmedabad police started probe ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છ વર્ષ માટે રૃ. ૨૫,૦૬૦ કરોડનાં ખર્ચે એક્સપોર્ટ પ્રમોશન મિશનને મંજૂરી

છ વર્ષ માટે રૃ. ૨૫,૦૬૦ કરોડનાં ખર્ચે એક્સપોર્ટ પ્રમોશન મિશનને મંજૂરી

10 months ago
ટેક્સ રિફંડ વધતા નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં નોંધાયેલો ઘટાડો | Net direct tax collection recorded …

ટેક્સ રિફંડ વધતા નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં નોંધાયેલો ઘટાડો | Net direct tax collection recorded …

1 year ago
અંકિતા ભંડારીની હત્યાના ત્રણેય દોષિતોને જન્મટીપ, કોર્ટે 50-50 હજારનો દંડ ફટકાર્યો | ankita bhandari …

અંકિતા ભંડારીની હત્યાના ત્રણેય દોષિતોને જન્મટીપ, કોર્ટે 50-50 હજારનો દંડ ફટકાર્યો | ankita bhandari …

1 year ago
મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા સુનેત્રા પવાર, મુંબઈમાં યોજાઇ શપથવિધિ | Sunetra Pawa…

મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા સુનેત્રા પવાર, મુંબઈમાં યોજાઇ શપથવિધિ | Sunetra Pawa…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News