gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વૃદ્ધોને ભોળવી દાગીના ધોવાના બહાને સોનુ ઓગાળી લેતી ત્રિપુટીને પાસા | Trio arrested for melting gold …

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
વૃદ્ધોને ભોળવી દાગીના ધોવાના બહાને સોનુ ઓગાળી લેતી ત્રિપુટીને પાસા | Trio arrested for melting gold …
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરમાં પરપ્રાંતિય ટોળકીએ ત્રણ ગુના આચર્યા

એલસીબીએ પાસા વોરંટ બજાવીને બિહારના ત્રણ આરોપીઓને ભુજની પાલારા જેલ ખાતે મોકલી આપ્યા

ગાંધીનગર :  ગાંધીનગર શહેરમાં લિક્વિડના સેલ્સમેન હોવાની ઓળખ આપીને
વૃદ્ધોના સોનાના દાગીના ધોઈ આપવાની લાલચ આપી સોનુ ઓગાળી લેતી ત્રિપુટી સામે
કરાયેલી પાસા દરખાસ્તને મંજૂરી મળી જતા ગાંધીનગર એલસીબી દ્વારા આ ત્રણેય બિહારના
આરોપીઓને ભુજની પાલારા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

ગાંધીનગર શહેરમાં થોડા સમય અગાઉ અલગ અલગ સેક્ટરમાં ફરીને
લિક્વિડ કંપનીના સેલ્સમેન હોવાની ઓળખ આપીને ખાસ કરીને વૃદ્ધો સાથે વાતચીત કરી
તેમના વાસણ ધોઈ આપ્યા બાદ વિશ્વાસ કેળવીને સોનાના દાગીના પણ ધોઈ આપતા હોવાનું
કહીને તેમના સોનાના દાગીનામાંથી સોનું ઓગાળી લેવાની ત્રણ અલગ અલગ ઘટનાઓ બની હતી.
જે સંદર્ભે સેક્ટર ૭ પોલીસ મથકમાં ગુનો દાખલ થયા બાદ ગાંધીનગર એલસીબી દ્વારા બિહારના
ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા ત્યારે ગાંધીનગર શહેરમાં ફરીવાર આ પ્રકારના
ગુનાઓ બને નહીં તે હતું તે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીની
સૂચનાને પગલે ગાંધીનગર એલસીબી પીઆઈ ડી.બી વાળાએ એલસીબીના એએસઆઈને આ આરોપીઓ સામે
વિસ્તૃત વિગતો સાથેની પાસા દરખાસ્ત તૈયાર કરવા માટે સૂચના આપી હતી અને જે
દરખાસ્તને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલી આપવામાં આવતા મંજૂરી મળી જતા આ ટોળકીના
ત્રણ આરોપી જીતેન્દ્રકુમાર ગીરો ભેરૃ મંડલ અને પંકજ ગીરો ભેરૃ મંડલ રહે. હરિનકોલ
ગામ
, થાના
ધમદાહા તા. ધમદાહા જી. પુણયા બિહાર તથા અમિતકુમાર ભાગવત સતન મંડલ રહે. ગોવિંદપુર
કોસલી મહોલ્લો વોર્ડ નં-૩
,
મદરોની ગામ થાના રંગરાચોક જી.ભાગલપુર બિહારની અટકાયત કરીને ભુજ ખાતે આવેલી
પાલારા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
તમામ મતદાન મથક પર વેબકાસ્ટિંગ થશે : ચૂંટણી પંચના 17 સુધારા

તમામ મતદાન મથક પર વેબકાસ્ટિંગ થશે : ચૂંટણી પંચના 17 સુધારા

અકસ્માતોથી કંટાળી પાલજ ગામ પાસે ગ્રામજનો દ્વારા ચક્કાજામ | Tired of accidents villagers block road n…

અકસ્માતોથી કંટાળી પાલજ ગામ પાસે ગ્રામજનો દ્વારા ચક્કાજામ | Tired of accidents villagers block road n...

ઝુંડાલમાં પંચમ પેન્ટાગોન વસાહતના આઠમા માળે મકાનમાં આગ ભભૂકી | Fire breaks out in a building on the e…

ઝુંડાલમાં પંચમ પેન્ટાગોન વસાહતના આઠમા માળે મકાનમાં આગ ભભૂકી | Fire breaks out in a building on the e...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આકાશમાં વાદળો છવાયાં, વરસાદી માહોલ વચ્ચે પવન ફૂંકાતાં ગરમીમાં આંશિક રાહત | Clouds covered the sky wi…

આકાશમાં વાદળો છવાયાં, વરસાદી માહોલ વચ્ચે પવન ફૂંકાતાં ગરમીમાં આંશિક રાહત | Clouds covered the sky wi…

3 months ago
રાજસ્થાન લગ્નમાં જતા ગોવાના વેપારીએ 10.30 લાખની મત્તા ટ્રેનમાં ગુમાવી | Goa businessman loses 10 30 …

રાજસ્થાન લગ્નમાં જતા ગોવાના વેપારીએ 10.30 લાખની મત્તા ટ્રેનમાં ગુમાવી | Goa businessman loses 10 30 …

4 months ago
UKની કંપનીને આયુર્વેદિક લીક્વિડની સપ્લાયના નામે વડોદરાના એન્જિનિયર પાસે સવા કરોડની ઓનલાઇન ઠગાઇ | Eng…

UKની કંપનીને આયુર્વેદિક લીક્વિડની સપ્લાયના નામે વડોદરાના એન્જિનિયર પાસે સવા કરોડની ઓનલાઇન ઠગાઇ | Eng…

1 year ago
વડોદરામાં લેહરીપુરા ન્યુ રોડ સાંકડો હોવા છતાં ડિવાઇડર મુકવાની તૈયારીઓ થતા મર્ચન્ટ એસો.નો વિરોધ | Mer…

વડોદરામાં લેહરીપુરા ન્યુ રોડ સાંકડો હોવા છતાં ડિવાઇડર મુકવાની તૈયારીઓ થતા મર્ચન્ટ એસો.નો વિરોધ | Mer…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News