gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગરના સેક્ટર-૧૧માં આવેલી આઉટસોર્સિંગ પેઢીના કર્મચારીએ રૃ. ૯૩.૫૭ લાખની ઉચાપત કરી | An employee o…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગરના સેક્ટર-૧૧માં આવેલી આઉટસોર્સિંગ પેઢીના કર્મચારીએ રૃ. ૯૩.૫૭ લાખની ઉચાપત કરી | An employee o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બે વર્ષ દરમિયાન અલગ-અલગ ખાતાઓમાં રૃપિયા મોકલીને

કર્મચારીએ રાજીનામું આપી દીધા બાદ તપાસ કરતા બહેન સહિતના ૧૬ જેટલા ખાતાઓમાં રૃપિયા ટ્રાન્સફર કર્યા ઃ પોલીસે બે સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ગાંધીનગર :  ગાંધીનગરના સેક્ટર ૧૧માં આવેલી આઉટસોર્સ કર્મચારીઓ પુરા
પાડતી એજન્સીના કર્મચારી દ્વારા બે વર્ષ દરમિયાન અલગ અલગ ખાતાઓમાં બારોબાર રૃપિયા
ટ્રાન્સફર કરીને ૯૩.૫૭ લાખ રૃપિયાની ઉચાપત કરવામાં આવી હોવાની ફરિયાદ સેક્ટર ૭
પોલીસ મથકમાં નોંધાવવા પામી છે. જેના આધારે હાલ પોલીસે યુવાન અને તેની બહેન સામે
ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી હતી.

સરકાર સહિત અન્ય વિભાગોમાં હાલ આઉટસોર્સ કર્મચારીઓ મારફતે કામ
કરાવવામાં આવી રહ્યું છે ત્યારે આ કર્મચારીઓ પૂરી પાડતી એજન્સી સાથે જ ગાંધીનગરમાં
મોટી ઉચાપત થઈ હોવાની વિગતો બહાર આવી છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો
પ્રમાણે મૂળ અમરેલીના વતની અને સેક્ટર ૧૧માં મેઘ મલ્હાર કોમ્પ્લેક્સમાં અનુશ્રી આઉટસોર્સ
પેઢી ચલાવતા મુકેશભાઈ મનજીભાઈ કાલાવાડીયાએ ફરિયાદ નોંધાવી હતી કે
, તેમની પેઢીને વર્ષ
૨૦૧૭માં ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ રાયસણ ગાંધીનગરની કચેરીમાં મેનપાવર
પૂરો પાડવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. જેમાં અગાઉ કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા રોનક ચંદુલાલ
પટેલ રહે. ૨૩૭-૫ શિવ શક્તિ સોસાયટી સેક્ટર ૧૪ને કોન્ટ્રાક્ટ ઉપર નોકરી રાખ્યો હતો.
જે ઓફિસના સરકારી કામકાજની સાથે ટેન્ડર ભરવા અને એકાઉન્ટ સહિતની કામગીરી સંભાળતો હતો.

આ પેઢીમાં ૯૦૦ જેટલા આઉટસોર્સ કર્મચારીઓ સરકારના તેમજ વિવિધ
પ્રાઇવેટ કચેરીઓમાં કામ કરતા હતા. કંપનીમાં વર્ષ ૨૦૧૭થી કામ કરતા રોનકે અચાનક જ
૨૦૨૪ માં બીમારીનું કારણ આપીને રજા ઉપર ઉતરી ગયો હતો ત્યારબાદ કંપનીના અન્ય
કર્મચારીઓને આ કામ સોંપવામાં આવ્યું હતું તે દરમિયાન તપાસમાં બહાર આવ્યું હતું કે
વર્ષ ૨૦૨૩ અને ૨૪માં પેઢીમાં કામ નહીં કરતા તેવા કર્મચારીઓને બારોબાર પગાર ચૂકવી
દેવામાં આવતો હતો. જેથી આ કર્મચારીઓના બેન્ક એકાઉન્ટની વિગતો મેળવવામાં આવી હતી
અને તેમાં કર્મચારીઓના નામ અસલ તેમજ એકાઉન્ટ નંબર રોનક ચંદુલાલ પટેલ અને તેની બહેન
સ્નેહા ચંદુલાલ પટેલ તેમજ અન્ય વ્યક્તિઓના છે જેથી બરોબર ચૂકવી દેવાયેલા પગારની
તપાસ કરવામાં આવતા તે ૯૩.૫૭ લાખ રૃપિયા જેટલી થાય છે. જેથી હાલ પોલીસે બંને સામે
ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
પશ્ચિમ બંગાળની જેલોમાં સૌથી વધારે વિદેશી કેદીઓ : એનસીઆરબી | West Bengal has the highest number of fo…

પશ્ચિમ બંગાળની જેલોમાં સૌથી વધારે વિદેશી કેદીઓ : એનસીઆરબી | West Bengal has the highest number of fo...

વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ બાળકો આઠ બાળકોને સિફ્ટ કર્યા | Ekkei a siwini ekkewe semirit ngeni e…

વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ બાળકો આઠ બાળકોને સિફ્ટ કર્યા | Ekkei a siwini ekkewe semirit ngeni e...

ભારે વરસાદે દાટ વાળ્યો : 105 લોકોનાં મોત | Heavy rain wreaks havoc: 105 dead

ભારે વરસાદે દાટ વાળ્યો : 105 લોકોનાં મોત | Heavy rain wreaks havoc: 105 dead

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈરાનમાં ફસાયેલા ઉમરગામ સહિત રાજયના 72 માછીમારો પરત ભારત આવવા નીકળ્યા | 72 fishermen from the gujarat…

ઈરાનમાં ફસાયેલા ઉમરગામ સહિત રાજયના 72 માછીમારો પરત ભારત આવવા નીકળ્યા | 72 fishermen from the gujarat…

4 months ago
ભાવનગર જિલ્લા જેલની ગટરમાંથી મોબાઈલ મળી આવ્યા | Mobiles found in the sewer of Bhavnagar District Jai…

ભાવનગર જિલ્લા જેલની ગટરમાંથી મોબાઈલ મળી આવ્યા | Mobiles found in the sewer of Bhavnagar District Jai…

4 months ago
યુનિ.કેમ્પસમાં સુરક્ષા જાળવવા માટે સત્તાધીશોએ પોલીસની મદદ માગી | msu asks help of vadodara police fo…

યુનિ.કેમ્પસમાં સુરક્ષા જાળવવા માટે સત્તાધીશોએ પોલીસની મદદ માગી | msu asks help of vadodara police fo…

9 months ago
કોલસા અને કેરોસીનથી કામ ચલાવો! LPG સંકટ વચ્ચે કેન્દ્રએ હોટલ-રેસ્ટોરન્ટને ‘છૂટ’ આપી | india lpg suppl…

કોલસા અને કેરોસીનથી કામ ચલાવો! LPG સંકટ વચ્ચે કેન્દ્રએ હોટલ-રેસ્ટોરન્ટને ‘છૂટ’ આપી | india lpg suppl…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News