gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાયાવરોહણ પાસેની ઝાડીઓમાં છુપાવેલ દારૃની ૩૧૪૪ બોટલો મળી | liquer caught near kayavarohan

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
કાયાવરોહણ પાસેની ઝાડીઓમાં છુપાવેલ દારૃની ૩૧૪૪ બોટલો મળી | liquer caught near kayavarohan
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.5 ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામની સીમમાં કેનાલ પાસેની ઝાડીઓમાં દારૃ અને બીયરના જથ્થાની સંભાળ રાખતા એક શખ્સ અને ત્રણ કિશોરોને પોલીસે હસ્તગત કરી જથ્થો કબજે કર્યો હતો જ્યારે દારૃ મંગાવનાર બૂટલેગર ફરાર થઇ ગયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ કારવણથી નાના ફોફડીયા ગામ જવાના રસ્તા પર ચુડેલ માતાજીના મંદિરની સામે માઇનોર કેનાલ પાસેની ઝાડીઓમાં કાયાવરોહણના દારૃના ધંધાર્થી રમેશ ઉર્ફે બકો ભાણાભાઇ રાઠોડિયાએ દારૃનો મોટો જથ્થો સંતાડયો છે અને તેને ટૂંક સમયમાં વગે કરવાનો છે તેવી માહિતીના આધારે જિલ્લા એલસીબીએ ગઇ રાત્રે દરોડો પાડતા ત્રણ સગીર સહિત ચાર શખ્સો મળ્યા હતાં.

પોલીસે સન્ની ઉર્ફે લાલુ સુરેશ રાઠોડ (રહે.મણીનગર, ગામ મોગરાવાડી, જિલ્લો વલસાડ)ને ઝડપી પાડયો  હતો જ્યારે અન્ય ત્રણ સગીરને હસ્તગત કર્યા હતાં. પોલીસે રૃા.૮.૪૪ લાખ કિંમતની ૩૧૪૪ નંગ દારૃની બોટલો અને બીયરના ટીન તેમજ ત્રણ મોબાઇલ મળી કુલ રૃા.૮.૫૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સન્ની ઉર્ફે લાલુની પૂછપરછમાં તેણે જણાવેલ કે રમેશ ઉર્ફે બકાએ દારૃ સંતાડયો હતો અને તેની દેખરેખ અમો રાખતા  હતાં. પોલીસે રમેશ ઉર્ફે બકાની શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.
GUJARAT

August 26, 2026
Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Next Post
વિશ્વામિત્રી નદીમાં જ્યાં ગટરનું પાણી ડિસ્ચાર્જ થાય છે તેવા વિસ્તારોમાં મગરની વસ્તી વધારે | populati…

વિશ્વામિત્રી નદીમાં જ્યાં ગટરનું પાણી ડિસ્ચાર્જ થાય છે તેવા વિસ્તારોમાં મગરની વસ્તી વધારે | populati...

ધો-૧૨ની વિદ્યાર્થિની ઉપર શિક્ષકની નજર બગડી, લગ્નનો પ્રસ્તાવ મૂક્યો | Teacher proposes marriage to 12…

ધો-૧૨ની વિદ્યાર્થિની ઉપર શિક્ષકની નજર બગડી, લગ્નનો પ્રસ્તાવ મૂક્યો | Teacher proposes marriage to 12...

જયપુરમાં મોટી દુર્ઘટના, સવાઈ માન સિંહ હોસ્પિટલમાં ભીષણ આગ, 6 દર્દીઓના દાઝી જતાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

72 ટકા અગ્નિવીરોને નોકરીનો તણાવ, 52 ટકાને ભવિષ્યમાં નોકરીની તકો અંગે ચિંતા | survey by msu student o…

10 months ago
ડોલર સામે રૂપિયો ગબડી રૂ. 92ના નવા તળિયે : ફુગાવો ઝડપથી વધવાના એંધાણ | Rupee falls to new low of Rs …

7 months ago
ચૂંટણી પંચનો 12 રાજ્યોમાં મતદાર યાદી સુધાર ‘કારોબાર’

બાલાસિનોર શહેરનો ચેપ રાજપૂર ગામમાં લાગ્યો, કમળાના 7 કેસ | Balasinor city infection found in Rajpur v…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News