gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે 3 શખ્સ ઝબ્બે | 3 people arrested with car loaded with foreign liq…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે 3 શખ્સ ઝબ્બે | 3 people arrested with car loaded with foreign liq…
5
VIEWS
Share on FacebookShare on Twitter

– ગઢડા તાલુકાના મોટા ઉમરડા ગામ નજીકથી

– બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂ, કાર, મોબાઈલ મળી કુલ રૂ. 3.99 લાખનો મુદ્દામાલ કબજે લીધો 

ભાવનગર : ગઢડા તાલુકાના મોટા ઉમરડા ગામ નજીકથી વિદેશી દારૂનો જથ્થા સાથે ત્રણ ઇસમને બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લઇ તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, ત્રણ શખ્સ કાર નંબર જીજે ૦૧ એચકે ૮૪૩૦ માં વિદેશી દારૂનો જથ્થો ભરીને ઢસા તરફ આવનાર છે.જે બાતમીના આધારે બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે ગઢડા તાલુકાના મોટા ઉમરડા ગામ નજીક વોચ ગોઠવી ત્યારે સામેથી આવી રહેલ કારને અટકાવી તલાશી લેતા વિદેશી દારૂની ૩૭૨ રૂ.૯૩,૦૦૦ ની મળી આવતા કારમાં સવાર આસીફ ઉર્ફે બારનંબર અજીતભાઇ ઉર્ફે ગજાભાઈ નરાસડા ( રહે.બોટાદ ),જયેશ જગજીવનભાઈ જાદવ ( રહે.બોટાદ પાંચપડા ), જયેશ ઉર્ફે મુન્નો કલ્યાણભાઈ ગઢાદરા ( રહે.બોટાદ પોસ્ટોફિસની બાજુમાં ) ને વિદેશી દારૂ ,કાર,મોબાઈલ મળી કુલ રૂ.૩,૯૯,૦૦૦ ના મુદામાલ સાથે ધરપકડ કરી તેના વિરૂધ્ધ ઢસા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…
GUJARAT

May 18, 2026
પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

Next Post
આણંદમાં પાન પાર્લરમાંથી દારૂનું નેટવર્ક પકડાયું : 3 ની અટકાયત | Liquor network busted from paan parl…

આણંદમાં પાન પાર્લરમાંથી દારૂનું નેટવર્ક પકડાયું : 3 ની અટકાયત | Liquor network busted from paan parl...

સાયલા હાઈવે ઉપર 100 થી વધુ મકાનોમાં 28 કલાકથી વીજળી ડૂલ | More than 100 houses on Sayla Highway have…

સાયલા હાઈવે ઉપર 100 થી વધુ મકાનોમાં 28 કલાકથી વીજળી ડૂલ | More than 100 houses on Sayla Highway have...

મહુવા બંદરે 3 નંબરનું સિગ્નલ, સાગર સુરક્ષા દળની ટીમ તૈનાત | Signal number 3 at Mahuva Port Sea Secur…

મહુવા બંદરે 3 નંબરનું સિગ્નલ, સાગર સુરક્ષા દળની ટીમ તૈનાત | Signal number 3 at Mahuva Port Sea Secur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

957 કરોડનો ધૂમાડો છતાં ગુજરાતમાં હવા-પાણી પ્રદૂષિત, સ્થિતિ નહીં સુધરે તો દિલ્હી જેવા હાલ થશે | Pollu…

8 months ago
વક્ફ કાયદા મુદ્દે બંગાળમાં ભયંકર હિંસા, ટોળાંએ પિતા-પુત્રની હત્યા કરી, 118ની ધરપકડ, કલમ 163 લાગુ, ઈન…

1 year ago
કોર્પોરેશનની ચૂંટણીના પ્રત્યાઘાતઃ કોંગ્રેસની પેનલ તૂટતાં સમાજનું અપમાન કરતી કોમેન્ટ કરનાર યુવકની ધરપ…

2 weeks ago
16 IASની બદલીના આદેશ, વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને ગાંધીનગર મુકાયા | 16 IAS Transfer orders…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News