gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરના આશરે 30 ટકા વિસ્તારમાં આજથી 3 દિવસ તબક્કાવાર પાણી કાપ | Water cut in phases for 3 days in a…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
ભાવનગરના આશરે 30 ટકા વિસ્તારમાં આજથી 3 દિવસ તબક્કાવાર પાણી કાપ | Water cut in phases for 3 days in a…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– દિવાળી પર્વ નજીક છે ત્યારે તંત્રને મેઈન્ટેનન્સ કામગીરી યાદ આવી 

– વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં મેઈન્ટેનન્સની કામગીરીના પગલે તરસમિયા ફિલ્ટર હેઠળના વિસ્તારોમાં પાણીના ધાંધીયા 

ભાવનગર : દિવાળી પર્વ નજીક છે ત્યારે સાફ સફાઈ માટે લોકોને પાણીની જરૂરીયાત વધુ હોય છે પરંતુ તંત્રને આ દિવસોમાં મેઈન્ટેનન્સની કામગીરી યાદ આવી છે, જેના પગલે ભાવનગર શહેરના તરસમિયા ફિલ્ટર હેઠળના વિસ્તારમાં ત્રણ દિવસ તબક્કાવાર પાણી કાપ રહેશે.  

જીડબલ્યુઆઈએલ હસ્તકના નાવડા હેડવર્કસ ખાતે વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં મેઈન્ટેનન્સની કામગીરી માટે આવતીકાલ તા. ૦૬ ઓકટોબરને સોમવારથી આગામી તા. ૦૮ ઓકટોબર-૨૦૨૫ બુધવાર સુધી ભાવનગર મહાપાલિકાને મહી પરીએજમાથી મળતું સમગ્ર રો-વોટર બંધ રહેશે, જેના કારણે ભાવનગર શહેરના તરસમિયા ફિલ્ટર પર મહીપરીએજનુ રો વોટર બંધ રહેશે તેથી ઘણા વિસ્તારોેમાં જે-તે દિવસે પાણી સપ્લાય બંધ રહેશે, જેમાં આવતીકાલે સોમવારે વર્ધમાન ઇએસઆર આધારિત અધેવાડા વિસ્તારની તમામ સોસાયટી વિસ્તાર તથા સીદસર રોડ, શેત્રુંજી ૫,૬,૭,૮ વગેરે વિસ્તારમાં પાણી સપ્લાય બંધ રહેશે. 

બાલયોગીનગર ઇએસઆર આધારીત સમગ્ર સુભાષનગરમાં સુવિધા, વર્ષા, વી.પી. સોસાયટી, ૫૦-વારીયા રજપૂતવાડા, આવાસ યોજના, વેગેરે તથા એરપોર્ટ રોડ પરના તમામ પાણી સપ્લાય, દિલબહાર ઇએસઆર આધારિત કાળીયાબીડ ડી, કેસરીયા હનુમાન અને તેની આજુ-બાજુના વિસ્તારો, સાગવાડી અને તેની આજુ-બાજુના વિસ્તાર, રામનગર, ખોડીયાર હોલ અને તેની આજુ-બાજુના વિસ્તાર, શિવપાર્ક, કેપીઇએસ સ્કુલ પાછળના વિસ્તાર, અવધનગર, ગોકુળધામ વગેરે વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશે તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારીએ જણાવેલ છે. 

મંગળવારે શ્રીનાથજીનગર સહિતના વિસ્તારમાં પાણી વિતરણ ઠપ્પ 

આગામી મંગળવારે રોજ પાણી વર્ધમાન ઇએસઆર આધારતિ શવિનગર, આસ્થા હોમ્સ, શ્રીનાથજીનગર, સીતારામ ચોક આજુ-બાજુનો તમામ વસ્તિાર, બે-માળિયા, સીંગલીયા, પુષ્પક, સધ્ધિાર્થ, હરીઓમનગર, તખ્તેશ્વર રેસીડેન્સી વગેરે વિસ્તાર તેમજ બાલયોગીનગર ઈએસઆર આધારીત ખારસી વસ્તિાર, ગાયત્રીનગર, બરસાના સોસાયટી, આવાસ યોજના, હિમાલીયા ટેનામેન્ટ, વારાહી સોસાયટી, અખલેશિ સર્કલ આજુ-બાજુની સોસાયટી, રૂવા ગામ, બાલા હનુમાન પાર્ક, મીરાપાર્ક, લાખાવાડ, મીની હીરાબજાર વગેરે સોસાયટી અને તેની આજુ-બાજુનો સમગ્ર વિસ્તાર, જયારે દિલબહાર ઇએસઆર આધારિત હરીઓમ-નીલમણીનગર-પટેલ પાર્ક-૧,૨, કબીર આશ્રમ, શાંતીનગર-૧,૨, ભગવતી સર્કલ આજુ-બાજુના તમામ વિસ્તારમાં પાણી સપ્લાય બંધ રહેશે. 

બુધવારે તળાજા રોડ સહિતના વિસ્તારમાં પાણી નહીં મળે 

આગામી બુધવારના રોજ વર્ધમાન ઇએસાર આધારિત વર્ધમાનનગર, બે-માળીયા, દેવરાજનગર, આશુતોષ, ભાગ્યોદય, માલધારી, શક્ષિક સોસાયટી, મહાવીરનગર, અંબન-૧૬૦, તળાજા રોડ, શિવનગર-૨, કામીનીયાનગર, રાધેશ્યામ, કસ્તુરબા, જીએમડીસી વસાહત, શેત્રુંજી રેસીડેન્સી-૧-૨-૩-૪, તખ્તેશ્વર હાઇટ્સ, તરસમિયા ગામ, અધેવાડા ગામ તેમજ બાલયોગીનગર ઈએસાર આધારીત પ્રગતિ, ઘોઘારોડ, ગૌશાળા, સત્કાર, મુરલીધર,બાલયોગીનગર,નારાયણપાર્ક, અકવાડા ગામ અને તેની આજુ-બાજુની તમામ સોસાયટી અને દિલબહાર ઇએસઆર આધારતિ સિંધુનગર તથા આજુબાજુના તમામ વિસ્તાર, તળાજા રોડ, આજુબાજુનો વિસ્તાર, હિલડ્રાઈવ, અક્ષરધામ, પટેલ પાર્ક, ઇસ્કો મેગા સીટી વગેરે વિસ્તારમાં પાણી સપ્લાય બંધ રહેશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રસ્તા પર દોડતી સ્વીફટ કારમાં આગ ફાટી નીકળતા પિતા-પુત્રી જીવતા ભૂંજાયા | Father and daughter burnt al…
GUJARAT

રસ્તા પર દોડતી સ્વીફટ કારમાં આગ ફાટી નીકળતા પિતા-પુત્રી જીવતા ભૂંજાયા | Father and daughter burnt al…

May 19, 2026
દીવ નજીક 2 કાર સામ-સામે ટકરાતાં પિતા-પુત્રના કરૂણ મોત, બેને ઈજા | Father and son tragically die in h…
GUJARAT

દીવ નજીક 2 કાર સામ-સામે ટકરાતાં પિતા-પુત્રના કરૂણ મોત, બેને ઈજા | Father and son tragically die in h…

May 18, 2026
મોરબી મનપાની લાલપર ડમ્પિંગ સાઇટ પર કચરો સળગાવાતા ભારે પ્રદુષણ | Heavy pollution due to burning of wa…
GUJARAT

મોરબી મનપાની લાલપર ડમ્પિંગ સાઇટ પર કચરો સળગાવાતા ભારે પ્રદુષણ | Heavy pollution due to burning of wa…

May 18, 2026
Next Post
ખેડા- ધોળકા ચોકડીએ બાઇક પરથી કાબૂ ગુમાવતા મહિલાનું પટકાતા મોત | Woman dies after losing control of b…

ખેડા- ધોળકા ચોકડીએ બાઇક પરથી કાબૂ ગુમાવતા મહિલાનું પટકાતા મોત | Woman dies after losing control of b...

લીંબડી- હડાળા રોડ પર 61 હજારનો દારૂ ભરેલી કાર ઝડપાઈ | Car loaded with liquor worth Rs 61 000 seized …

લીંબડી- હડાળા રોડ પર 61 હજારનો દારૂ ભરેલી કાર ઝડપાઈ | Car loaded with liquor worth Rs 61 000 seized ...

સગીરાનું અપહરણ કરી ફરાર આરોપી ઝડપાયો | The absconding accused of kidnapping a minor was arrested

સગીરાનું અપહરણ કરી ફરાર આરોપી ઝડપાયો | The absconding accused of kidnapping a minor was arrested

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોડકદેવમાં ફાયરિંગ કેસમાં નાસતા ફરતા બે આરોપીઓ ઉજ્જૈનથી ઝડપાયા, રિવોલ્વર અને 10 જીવતા કાર્ટીઝ જપ્ત |…

બોડકદેવમાં ફાયરિંગ કેસમાં નાસતા ફરતા બે આરોપીઓ ઉજ્જૈનથી ઝડપાયા, રિવોલ્વર અને 10 જીવતા કાર્ટીઝ જપ્ત |…

6 months ago
ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર લગાવાશે પ્રતિબંધ? ફ્રાંસ પ્રમુખ મેક્રોને કરી અપીલ | Ban Social M…

ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર લગાવાશે પ્રતિબંધ? ફ્રાંસ પ્રમુખ મેક્રોને કરી અપીલ | Ban Social M…

3 months ago
ભારતનો પડોશી દેશ આતંકવાદનું કેન્દ્ર: વિદેશમંત્રી જયશંકરનું UNGAમાં સંબોધન

ભારતનો પડોશી દેશ આતંકવાદનું કેન્દ્ર: વિદેશમંત્રી જયશંકરનું UNGAમાં સંબોધન

8 months ago
‘ચાઇનીઝ… મોમોઝ’ નામે પજવણી કરી સેના જવાનના પુત્રની હત્યા, રાહુલ ગાંધીએ કહ્યું- ભાજપના રાજમાં નફરત …

‘ચાઇનીઝ… મોમોઝ’ નામે પજવણી કરી સેના જવાનના પુત્રની હત્યા, રાહુલ ગાંધીએ કહ્યું- ભાજપના રાજમાં નફરત …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News