gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટેન્કરમાંથી કેમીકલ ચોરીને બારોબાર સસ્તામાં વેચી દેવાનું કૌભાંડ ઝડપાયું | Ahmedabad rural SOG nabbed …

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
ટેન્કરમાંથી કેમીકલ ચોરીને બારોબાર સસ્તામાં વેચી દેવાનું કૌભાંડ ઝડપાયું | Ahmedabad rural SOG nabbed …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર

ગાંધીધામ અને અન્ય જિલ્લાઓમાથી અમદાવાદની ફેક્ટરીમાં આવતા કેમીકલના જથ્થાના બારોબાર ટેન્કરમાંથી ચોરી કરીને  રસ્તામાં વેચવાના મોટા કૌભાંડને અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા ઝડપીને આઠ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદ જિલ્લાના ચાંગોદર જીઆઇડીસીમાં આવેલી એક કલરની ફેક્ટરીમાં  ગાંધીધામથી કેમીકલનો જથ્થો નિયમિત રીતે મંગાવવામાં આવતો હતો. પરંતુ, કેમીકલનો જથ્થો ટેન્કરનો સીલ તોડીને ચોરી થતી હોવાની બાતમી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન રામાણીને મળી હતી. જેના આધારે પોલીસે એક શંકાસ્પદ ટેન્કરને ઝડપીને વજન કાંટા પર  તપાસ કરતા તેમાં કેમીકલનો જથ્થો ઓછો હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે  ટેન્કરના ડ્રાઇવર આરીફ વારૈયા અને માલિક શાહનવાઝ ટીંબલીયાની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે  તે વે બ્રીજ વજનકાંટાના સંચાલક માલાભાઇ પગી નામના વ્યક્તિને ચોક્કસ નાણાં આપીને વધારે વજનવાળી ચિઠ્ઠી અલગથી લેતા હતા અને તેને કંપનીમાં આપતા હતા. જ્યારે ગાંધીધામથી કેમીકલ ભરેલા ટેન્કરને પહેલા બાકરોલમાં આવેલા  શ્યામ એસ્ટેટના ગોડાઉનમાં લઇ જતા હતા. જ્યાં સીલ તોડીને તેમાંથી કેમીકલને ચોરી કરતા હતા.

આ ટેન્કરમાંથી તેમણે ૨૩૦૦ કિલો કેમીકલ ચોરીને ગોડાઉનના સંચાલક અને તેના ભાગીદારોને વેચાણે આપ્યું હતું. આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે  હર્ષ પટેલ (રહે. ખોડીયાર રેસીડેન્સી, નિકોલ)એ આ ગોડાઉન ભાડે રાખ્યું હતું.  હર્ષ પટેલની સાથે હાર્દિક દેસાઇ, વાસુ પટેલ, મીત પટેલ અને શૈલેષ પટેલની ભાગીદારી હતી. જે કેમીકલને સસ્તામાં ખરીદીને બારોબાર વેચાણ કરતા હતા. પોલીસે સ્થળ પર  છ હજાર લીટર કેમીકલ સહિત  કુલ રૂપિયા ૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: દિવ્યાંગ દંપતીની ગુમ સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ, અપહરણ કરનાર યુવક ઝડપાયો | ahmedaba…
GUJARAT

અમદાવાદ: દિવ્યાંગ દંપતીની ગુમ સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ, અપહરણ કરનાર યુવક ઝડપાયો | ahmedaba…

June 24, 2026
જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…
GUJARAT

જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…

June 24, 2026
‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …
GUJARAT

‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …

June 24, 2026
Next Post
નવી મુંબઈનું કમળના ફૂલના આકારનું અત્યાધુનિક એરપોર્ટ, 8 ઓક્ટોબરે ઉદઘાટન, મુસાફર ક્ષમતા 9 કરોડ | Navi …

નવી મુંબઈનું કમળના ફૂલના આકારનું અત્યાધુનિક એરપોર્ટ, 8 ઓક્ટોબરે ઉદઘાટન, મુસાફર ક્ષમતા 9 કરોડ | Navi ...

૫૦ લાખના હાઇબ્રીડ ગાંજાના કેસમાં સ્ટેટ ટ્રાફિક પોલીસ કર્મીની સંડોવણી | SOG founded involvement of st…

૫૦ લાખના હાઇબ્રીડ ગાંજાના કેસમાં સ્ટેટ ટ્રાફિક પોલીસ કર્મીની સંડોવણી | SOG founded involvement of st...

પંચમહાલ : ગોધરામાં પરીક્ષા આપીને નદીએ નહાવા ગયેલા સાત વિદ્યાર્થી ડૂબ્યા, બેના મોત | Two teenagers tr…

પંચમહાલ : ગોધરામાં પરીક્ષા આપીને નદીએ નહાવા ગયેલા સાત વિદ્યાર્થી ડૂબ્યા, બેના મોત | Two teenagers tr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: રાજધાની એક્સપ્રેસનો AC કોચ ભીષણ આગથી બળીને રાખ, રતલામમાં મોટી દુર્ઘટના સર્જાઈ | Fire Breaks O…

VIDEO: રાજધાની એક્સપ્રેસનો AC કોચ ભીષણ આગથી બળીને રાખ, રતલામમાં મોટી દુર્ઘટના સર્જાઈ | Fire Breaks O…

1 month ago
નબીરાઓ બેફામ! અમદાવાદના રિવરફ્રન્ટ પર THAR ચાલકે કર્યા જોખમી સ્ટંટ, લોકો ‘Before-After’ની રાહે | Ahm…

નબીરાઓ બેફામ! અમદાવાદના રિવરફ્રન્ટ પર THAR ચાલકે કર્યા જોખમી સ્ટંટ, લોકો ‘Before-After’ની રાહે | Ahm…

6 months ago
વડોદરાના સેન્ટ્રલ એસટી ડેપોના બાથરૂમની ગટરલાઈનમાંથી નવજાત શિશુ મળી આવ્યું | Newborn Child found in s…

વડોદરાના સેન્ટ્રલ એસટી ડેપોના બાથરૂમની ગટરલાઈનમાંથી નવજાત શિશુ મળી આવ્યું | Newborn Child found in s…

1 year ago
ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં વન્યજીવોને હીટ સ્ટ્રોકથી રક્ષણનો પ્રયાસ, જમ્બો કૂલર્સ-સ્પ્રીન્ક્લર્સ અ…

ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં વન્યજીવોને હીટ સ્ટ્રોકથી રક્ષણનો પ્રયાસ, જમ્બો કૂલર્સ-સ્પ્રીન્ક્લર્સ અ…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News