gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છ મહીનાથી ઉભરાતી ગટરના ગંદા પાણીથી ત્રસ્ત લોકોને નરોડાના ધારાસભ્યને કાર્યાલય પાસે ઘેરી વિરોધ કરવાની …

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
છ મહીનાથી ઉભરાતી ગટરના ગંદા પાણીથી ત્રસ્ત લોકોને નરોડાના ધારાસભ્યને કાર્યાલય પાસે ઘેરી વિરોધ કરવાની …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર,6
ઓકટોબર.2025

૩૯ વર્ષ પહેલા નરોડા,સરદારનગર,કુબેરનગર સહીતનો
વિસ્તાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવાયો હતો.છતાં હજુ સુધી ડ્રેનેજ
સિસ્ટમના ઠેકાણાં નથી.છ મહીનાથી સતત ઉભરાતી ગટર અને તેના ગંદાપાણીથી ત્રસ્ત એવા
સરદારનગરના રહીશો સોમવારે સવારે ધારાસભ્ય પાયલ ંકુકરાણીને તેમના કાર્યાલય પાસે જ
ઘેરાવ કરી વિરોધ કરવાની ફરજ પડી હતી.સરદારનગર વોર્ડ ભાજપનો ગઢ છે.ચાર કોર્પોરેટરો
અને કોર્પોરેશનના અધિકારીઓ સમક્ષ સ્થાનિક રહીશોએ વારંવાર રજૂઆત કરી હતી.છતાં કોઈ
કાર્યવાહી કરવામા આવતી નહોતી. આ કારણથી રહીશો વિફર્યા હતા.લોકોનો રોષ જોઈ
કોર્પોરેશનના અધિકારીઓએ તાત્કાલિક મશીનરી મુકી કામગીરી શરૃ કરવી પડી હતી.

થોડા સમય પહેલા અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાનો લોકોએ
પ્રાથમિક સમસ્યા નહીં ઉકેલાતા ઘેરાવ કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.સોમવારે સવારે
સરદારનગર વોર્ડમાં આવેલા બીડી કામદારનગર ઉપરાંત વાલ્મિકી આવાસ
, અનસૂયાનગર તથા
આંબેડકરનગર સહીતના વિસ્તારમાંથી લોકો મોટી સંખ્યામાં સ્થાનિક ધારાસભ્યના કાર્યાલય
ઉપર પહોંચી ગયા હતા. જયાં તેમનો ઘેરાવ કરી ઉભરાતી ગટર અને ગટરના વહેતા પાણી બંધ
કરાવવા ઉગ્ર શબ્દોમા રજૂઆત કરી હતી.સ્થાનિકોમાંથી મળતી માહીતી મુજબ
, વોર્ડના ચાર
કોર્પોરેટર ઉપરાંત ધારાસભ્યને પણ આ મામલે અગાઉ એક વખત રજૂઆત કરી હતી
.છતાં કોઈ કરતા
કોઈએ સ્થાનિક રહીશોની ચિંતા નહીં કરતા અંતે અમારે સ્થાનિક ધારાસભ્યને ઘેરાવ કરી
અમારી વ્યથા રજૂ કરવાની ફરજ પડી છે. ગંદકી
,રોગચાળાના
વાતાવરણમા રહેતા લોકોની રાજકારણીઓને કંઈ પડી જ નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
મોટી દુર્ઘટના બનતા ટળી , SVP હોસ્પિટલની લોન્ડ્રીમાં આગ લાગતા અફરાતફરી મચી | A major disaster was ave…

મોટી દુર્ઘટના બનતા ટળી , SVP હોસ્પિટલની લોન્ડ્રીમાં આગ લાગતા અફરાતફરી મચી | A major disaster was ave...

ગેરકાયદે ઓવરલોડ બ્લેક ટ્રેપ ભરેલા 9 ડમ્પર ઝડપાયાં – 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત | 9 dumpers loaded wi…

ગેરકાયદે ઓવરલોડ બ્લેક ટ્રેપ ભરેલા 9 ડમ્પર ઝડપાયાં – 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત | 9 dumpers loaded wi...

કોલકાત્તાના દુર્ગા પૂજાના પંડાલમાં અમદાવાદ પ્લેન ક્રેશની થીમથી વિવાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં બીમારીથી કંટાળીને મહિલા કોન્સ્ટેબલે જીવન ટૂંકાવ્યું, સ્યુસાઈડ નોટ પણ આવી સામે | Tired of i…

10 months ago
કલોલના ખાત્રજ પાસે વાહનની ટક્કરે રાહદારી યુવકનું મોત | Pedestrian youth dies after being hit by vehi…

9 months ago
દેશવ્યાપી SIR મુદ્દે વિવાદ: DMK અને TMCનો ચૂંટણી પંચ પર ગંભીર આરોપ, ભાજપે કર્યો વળતો પ્રહાર | Electi…

સુરતમાં ભાજપને રેકર્ડ બ્રેક 115 બેઠક મળી પણ બોર્ડ બનાવવા માટે 10 થી 15 દિવસ રાહ જોવી પડશે | BJP gets…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News