
– આગામી દિવસોમાં રાજકીય ગરમી વધશે
– જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન,ઝારખંડ, પંજાબ, ઓડિશા, મિઝોરમમાં પેટાચૂંટણી યોજાશે
નવી દિલ્હી : બિહારની સાથે-સાથે છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણીમાં જોઈએ તો જમ્મુ-કાશ્મીરમાં બડગામ અને નાગરોટાની પેટાચૂંટણી યોજાશે. આ બેઠક ઉમર અબ્દુલ્લાના રાજીનામા અને દેવેન્દ્રસિંહ રાણાના મોત પછી ખાલી પડી છે. તેના પછી રાજસ્થાનના અંત વિધાનસભા મતવિસ્તારમાં કંવરલાલ અયોગ્ય ઉમેદવાર જાહેર થતાં ત્યાં પેટાચૂંટણી યોજાશે.










