gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

EPFOમાં મોટા ફેરફારની શક્યતા! લઘુતમ પેન્શનમાં થઈ શકે છે આટલો વધારો | epfo rule change 2025 pension a…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in INDIA
0 0
0
EPFOમાં મોટા ફેરફારની શક્યતા! લઘુતમ પેન્શનમાં થઈ શકે છે આટલો વધારો | epfo rule change 2025 pension a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

EPFO New Rules 2025:  કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા, સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) ની  બેંગલુરુમાં તા. 10 અને 11 ઓક્ટોબરના રોજ એક બેઠક થવાની છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં લઘુત્તમ પેન્શન રકમ ₹1,000 થી વધારીને ₹2,500 પ્રતિ માસ કરવાના પ્રસ્તાવ પર ચર્ચા થવાની સંભાવના છે. EPFO ​​હેઠળ કર્મચારી પેન્શન યોજના (EPS-95) હેઠળ લઘુત્તમ પેન્શન હાલમાં ₹1,000 પ્રતિ માસ છે. આ રકમ 2014 માં નક્કી કરવામાં આવી હતી અને ત્યારથી આ રકમ યથાવત છે.

આ પણ વાંચો: સબરીમાલા મંદિરનું સોનું ગાયબ? મોટા કૌભાંડની આશંકા, SIT તપાસના આદેશ

વિવિધ કર્મચારી સંગઠનો લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે, કે હાલમાં મોંઘવારીને ધ્યાનમાં લેતા ₹1,000 ની રકમ ખૂબ ઓછી છે. ટ્રેડ યુનિયનો અને વિવિધ પેન્શનરોના સંગઠનો લાંબા સમયથી કર્મચારી પેન્શન યોજના (EPS) હેઠળ પેન્શન રકમ વધારીને ₹7,500 કરવાની માંગ કરી રહ્યા છે. જો કે, અહેવાલો સૂચવે છે કે CBT પેન્શનમાં 7.5 ગણો વધારો કરશે નહીં, પરંતુ તેને વધારીને  રુપિયા 2,500 કરવાનું વિચારી શકે છે.

EPFO પેન્શન કેવી રીતે નક્કી કરે છે

EPS હેઠળ પેન્શનની ગણતરી એક ફિક્સ ફોર્મેટનો ઉપયોગ કરીને કરવામાં આવે છે

પેન્શન = (પેન્શનપાત્ર પગાર × પેન્શનપાત્ર સેવા) ÷ 70

પેન્શન યોગ્ય વેતન એ છેલ્લા 60 મહિનાની સેવાનો સરેરાશ મૂળ પગાર + મોંઘવારી ભથ્થું છે, જેની મહત્તમ મર્યાદા ₹15,000 છે. પેન્શનપાત્ર સેવા કુલ સેવા વર્ષોની સંખ્યા દર્શાવે છે, જો તે 6 મહિના કે તેથી વધુ હોય તો પૂર્ણ કરવામાં આવે છે અને પેન્શન માટે પાત્ર બનવા માટે ઓછામાં ઓછા 10 વર્ષની સેવા જરૂરી છે. મહત્તમ પેન્શનપાત્ર પગાર મર્યાદા દર મહિને ₹15,000 છે.

એટલે સરળ શબ્દોમાં કહીએ તો જો કોઈ સભ્ય 35 વર્ષથી સેવા આપી હોય, તો તેઓ દર મહિને આશરે ₹7,500 પેન્શન મળી શકે છે. EPS હેઠળ પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછા 10 વર્ષ સતત સેવા આપવી જરૂરી છે. સભ્ય 58 વર્ષની ઉંમરે નિયમિત પેન્શન મેળવવા માટે હકદાર છે. જો કોઈ સભ્ય આ તારીખ પહેલાં નોકરી છોડી દે છે, તો તેમને ઉપાડ લાભ અથવા ઓછું પેન્શન મળે છે.

આ પણ વાંચો: સિરપ કેટલાના જીવ લેશે? MPમાં વધુ એક માસૂમનું મોત, ડૉક્ટરની ધરપકડ વિરુદ્ધ IMAની હડતાળની ધમકી

અન્ય એક મુખ્ય એજન્ડા EPFO ​​3.0 પ્રોજેક્ટ

આ બેઠકનો બીજો એક મુખ્ય એજન્ડા EPFO ​​3.0 પ્રોજેક્ટ છે. EPFO ​​3.0 હેઠળ સંસ્થા સંપૂર્ણપણે ડિજિટલ અને પેપરલેસ બનાવવાની યોજના બનાવી રહી છે. જેમાં ATM માંથી સીધા PF ઉપાડ, UPI દ્વારા તાત્કાલિક PF ઉપાડ, રીઅલ-ટાઇમ ક્લેમ સેટલમેન્ટ અને કરેક્શન સુવિધાઓ, સરળ ઓનલાઈન ડેથ ક્લેમ સેટલમેન્ટ અને ઓટોમેટિક ડેટા ઇન્ટિગ્રેશન જેવી સુવિધાઓનો સમાવેશ હોઈ શકે છે. ઇન્ફોસિસ, વિપ્રો અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) જેવી મુખ્ય ભારતીય IT કંપનીઓને આ વિશાળ તકનીકી પ્રગતિનું સંચાલન અને અમલીકરણની જવાબદારી સોંપવામાં આવી છે. તકનીકી પરીક્ષણ અને સિસ્ટમ ઇન્ટિગ્રેશન પડકારોને કારણે વિલંબ હોવા છતાં, પ્રોજેક્ટ હવે આવતા વર્ષે શરૂ થવાની અપેક્ષા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ-ડીઝલ હજુ મોંઘા થશે, ડૉલર સામે રૂપિયો નબળો થતો રહેશે તો મોંઘવારી વધશે, દિગ્ગજની 3 વૉર્નિંગ | …
INDIA

પેટ્રોલ-ડીઝલ હજુ મોંઘા થશે, ડૉલર સામે રૂપિયો નબળો થતો રહેશે તો મોંઘવારી વધશે, દિગ્ગજની 3 વૉર્નિંગ | …

May 21, 2026
બંગાળના મદરેસાઓમાં હવે વંદે માતરમ્ ફરજિયાત, શુભેન્દુ સરકારનો ઐતિહાસિક નિર્ણય | vande mataram now com…
INDIA

બંગાળના મદરેસાઓમાં હવે વંદે માતરમ્ ફરજિયાત, શુભેન્દુ સરકારનો ઐતિહાસિક નિર્ણય | vande mataram now com…

May 21, 2026
વિદેશથી પાછા આવીને PM મોદીએ બોલાવી ‘ઈમરજન્સી બેઠક’, મંત્રીઓને દિલ્હી ન છોડવા ફરમાન | PM Modi to Chai…
INDIA

વિદેશથી પાછા આવીને PM મોદીએ બોલાવી ‘ઈમરજન્સી બેઠક’, મંત્રીઓને દિલ્હી ન છોડવા ફરમાન | PM Modi to Chai…

May 21, 2026
Next Post
જામનગરમાં આજે સવારે સાતનાલા પાસે ટ્રેન હડફેટે ચડી જતાં મહિલાનું મૃત્યુ | Woman dies after being hit …

જામનગરમાં આજે સવારે સાતનાલા પાસે ટ્રેન હડફેટે ચડી જતાં મહિલાનું મૃત્યુ | Woman dies after being hit ...

બિહારમાં ચૂંટણી જાહેર થતાં જ NDAમાં મોટો ખેલ! ચિરાગ પાસવાને ભાજપનું ટેન્શન વધાર્યું | Chirag Paswan …

બિહારમાં ચૂંટણી જાહેર થતાં જ NDAમાં મોટો ખેલ! ચિરાગ પાસવાને ભાજપનું ટેન્શન વધાર્યું | Chirag Paswan ...

અમરેલીના જીરા ગામની મહિલા સરપંચની અનોખી પહેલ, ક્રાઇમ ઘટાડવા શરૂ કર્યો સુરક્ષાનો નવો અધ્યાય | amreli …

અમરેલીના જીરા ગામની મહિલા સરપંચની અનોખી પહેલ, ક્રાઇમ ઘટાડવા શરૂ કર્યો સુરક્ષાનો નવો અધ્યાય | amreli ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78555 ઉપર બંધ થતાં 79233 જોવાશે | The new week will see Sensex at 79233 clos…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78555 ઉપર બંધ થતાં 79233 જોવાશે | The new week will see Sensex at 79233 clos…

1 year ago
સરદારબાગ સ્વિમિંગ પૂલ છેલ્લા ચાર મહિનાથી બંધ હોવાથી સભ્યો પરેશાન | Sardarbagh swimming pool closed f…

સરદારબાગ સ્વિમિંગ પૂલ છેલ્લા ચાર મહિનાથી બંધ હોવાથી સભ્યો પરેશાન | Sardarbagh swimming pool closed f…

5 months ago
પંજાબમાં લાઇવ મેચમાં અંધાધૂંધ ફાયરિંગ, ખેલાડી રાણા બલાચૌરીયાની હત્યા, બંબીહા ગેંગે જવાબદારી લીધી | f…

પંજાબમાં લાઇવ મેચમાં અંધાધૂંધ ફાયરિંગ, ખેલાડી રાણા બલાચૌરીયાની હત્યા, બંબીહા ગેંગે જવાબદારી લીધી | f…

5 months ago
163 કરોડનો સાયબર કૌભાંડ કેસ: કુતિયાણાના હીરલબા જાડેજા સહિત 4 વિરૂદ્ધ FIR, અલગ અલગ રાજ્યોમાં 130 જેટલ…

163 કરોડનો સાયબર કૌભાંડ કેસ: કુતિયાણાના હીરલબા જાડેજા સહિત 4 વિરૂદ્ધ FIR, અલગ અલગ રાજ્યોમાં 130 જેટલ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News