gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧.૭૮ કરોડની ઠગાઇમાં સાઇબર ગઠિયાની જામીન અરજી નામંજૂર | Cyber ​​​​Gathiya’s bail application rejected…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
૧.૭૮ કરોડની ઠગાઇમાં સાઇબર ગઠિયાની જામીન અરજી નામંજૂર | Cyber ​​​​Gathiya’s bail application rejected…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : શેર બજારમાં રોકાણ કરશો તો ઉંચુ વળતર મળશે તેવી લાલચ આપી
રૃા.૧.૭૮ કરોડની છેતરપિંડી કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મુકતા
ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે
, આરોપીની
ચાર કંપનીના એકાઉન્ટમાં ટૂંકા ગાળામાં રૃા.૬૫૩ કરોડનું ટર્ન ઓવર થયું છે જે
શંકાસ્પદ છે અને આરોપીએ તે શુ બિઝનેસ કરે છે તેના પણ કોઇ પુરાવા રજૂ નથી કર્યા.

સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી રૃા.૧.૭૮ કરોડની
છેતરપિંડી કેસમાં આરોપી સંદિપ મોહીતની મુંબઇ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી અને
પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપીએ જામીન અરજી મુકતા મુખ્ય સરકારી વકીલ અનિલ
દેસાઇએ રજૂઆત કરી હતી કે
, આરોપીએ ફરિયાદીને શેર બજારમાં ઇન્વેસ્ટમાં ઉંચુ
વળતર મળશે તેમ જણાવી માતબર રકમ પડાવી છે. રૃા.૧.૭૮ કરોડની રકમ પૈકી રૃા.૨૭ લાખ
આરોપીના એકાઉન્ટમાં જમા થયા છે.

ફરિયાદીને રોકાણની સામે વેબ સાઇટ પર ૯.૩૦ કરોડનું વળતર મળશે તેમ
દર્શાવવામાં આવતું હતું. તપાસ દરમિયાન આરોપીના વિવિધ બેંક એકાઉન્ટમાં રૃા.૬૫૩ કરોડના
વ્યવહારો થયા છે જે શંકાસ્પદ છે. જે બેંક એકાઉન્ટમાં માતબર રકમના ટ્રાન્ઝેકશન થયા
છે તે બેંક એકાઉન્ટ અંગે તપાસ કરવામાં આવતા એનસીસીઆરપીમાં ત્રણ ફરિયાદો થઇ હોવાનું
જોવા મળ્યું છે. ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ અરજદારની અરજી નામંજૂર
કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
કારે બાઇકને અડફેટમાં લેતા પુત્રનું મોત, માતા સહિત બેને ઇજા

સયાજીગંજમાં યુવકની હત્યા કરી ફરાર થયેલો રાહુલ જામ્બુવા પાસેથી પકડાયો | rahul who had escaped after k…

સયાજીગંજમાં યુવકની હત્યા કરી ફરાર થયેલો રાહુલ જામ્બુવા પાસેથી પકડાયો | rahul who had escaped after k...

અગાઉના ઝઘડાની અદાવતે મહિલાઓ વચ્ચે મારામારી : કપડા ફાડી નાંખ્યા | A fight between women over a previo…

અગાઉના ઝઘડાની અદાવતે મહિલાઓ વચ્ચે મારામારી : કપડા ફાડી નાંખ્યા | A fight between women over a previo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંબાપુર ગામ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં જશોદાનગરના આધેડનું મોત | Middle aged man from Jashodanagar di…

8 months ago
જૂનાગઢમાં ‘મહાશિવરાત્રી મેળા’નો આવતીકાલથી પ્રારંભ, ગિરનારની ટળેટીમાં પ્રથમવાર ‘ડમરુ યાત્રા’નું આયોજન…

ઈરાનના કુવૈત પર હુમલા બાદ PM મોદીએ ક્રાઉન પ્રિન્સને કર્યો ફોન, 10 લાખ ભારતીયોની સુરક્ષા પર આપ્યું મો…

6 months ago
વિદ્યાર્થીઓના વિરોધ બાદ યુનિ.ની લો ફેકલ્ટીમાં ઈન્ટર્નશિપના નિયમોમાં બદલાવ | law faculty of msu chang…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News