gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોડીરાતે માંજલપુરમાં સમાધાન કરાવનાર યુવક પર ખંજર વડે હુમલો | A young man who tried to mediate in Man…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
મોડીરાતે માંજલપુરમાં સમાધાન કરાવનાર યુવક પર ખંજર વડે હુમલો | A young man who tried to mediate in Man…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ઝઘડો થયા પછી બે યુવકો વચ્ચે સમાધાન કરાવનાર યુવક અને તેના મિત્ર પર હુમલાખોરે ખંજર  વડે હુમલો કરી ઇજા પહોંચાડી  હતી. જે અંગે માંજલપુર  પોલીસે  ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મકરપુરા જી.આઇ.ડી.સી. કોલોની પાસે ગણેશ નગરમાં રહેતા કિરણ રાજેશભાઇ કોળી પસ્તીનો વેપાર કરે છે. માંજલપુર  પોલીસ સ્ટેશનમાં તેમણે  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા મિત્ર વિશાલ મહેશભાઇ વસાવા (રહે. સતલોક નગર, જી.આઇ.ડી.સી.રોડ) અને વિષ્ણુ માળી વચ્ચે થયેલા ઝઘડાનું મેં સમાધાન કરાવ્યું હતું. તેની અદાવત રાખી ગઇકાલે રાતે પોણા એક વાગ્યે રોહિતસિંગ મનોહરસિંગ શેખાવતે (રહે. પ્રમુખ નગર, કોતર તલાવડી, માંજલપુર) મને કોલ કરીને વડસર બ્રિજ પાસે કોમેડ કોમ્પલેક્સમાં નીચેના ભાગે દુકાન પર મળવા બોલાવ્યો હતો. જેથી,  હું મારા બે મિત્રો કેફ  પઠાણ (રહે. અજય નગર, માંજલપુર) તથા મનિષ પ્રવિણભાઇ કહાર (રહે. ભૈરવ નગર, અલવા નાકા, શાક માર્કેટ પાસે, માંજલપુર) ની સાથે ત્યાં ગયો હતો. પરંતુ, રોહિતસિંગ મળ્યો નહતો. જેથી, અમે પરત જતા  હતા. તે દરમિયાન કોતર તલાવડી રોડ પર એક ગલ્લા પર ઉભેલા રોહિતસિંગે બૂમ પાડતા હું ઉભો  રહ્યો હતો. તેણે મને કહ્યું કે, તમે ડોન બની ગયા છો.  ફોન કરીને ધમકાવીને સમાધાન કરાવો છો. તેણે ખંજર વડે મારા મિત્ર મનિષ કહારને પેટના ભાગે મારી દીધું હતું. તેણે મને ડાબા હાથ પર ખંજર માર્યુ હતું. અમે ત્યાંથી ભાગી ગયા હતા. મેં પોલીસ કંટ્રોલ રૃમમાં કોલ કરતા  હુમલાખોર ત્યાંથી ભાગી ગયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દંતાલીની સીમમાં હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત થયાનું ખૂલ્યું | Youth dies in hit and run inciden…
GUJARAT

March 27, 2026
કેસરા બાલાજી મંદિરે અયોધ્યા રામ મંદિરની થીમ સાથે સાત દિવસીય મહોત્સવનો પ્રારંભ | Kesara Balaji Temple…

વિરમગામમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી | A procession was taken out in Viramgam on the occasio…

Next Post
ટ્રેનોમાં સામાન તફડાવતા ત્રણ પરપ્રાંતિયો ઝડપાયા | three train thefter caught

સુપ્રીમકોર્ટ સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સની બંધારણીય કાયદેસરતાની તપાસ કરશે | Supreme Court to chec…

સુપ્રીમકોર્ટ સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સની બંધારણીય કાયદેસરતાની તપાસ કરશે | Supreme Court to chec...

માનવ અધિકાર પંચે અમ્યુકોના કમિશનરને ચાર નવેમ્બરે હાજર થવા તેડું મોકલ્યું | Controversy on Nursing sc…

માનવ અધિકાર પંચે અમ્યુકોના કમિશનરને ચાર નવેમ્બરે હાજર થવા તેડું મોકલ્યું | Controversy on Nursing sc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

IDFC બેંકમાં ₹590 કરોડનું મોટું કૌભાંડ, બજાર ખુલતા જ શેર્સમાં 20%નો કડાકો, રોકાણકારોમાં હડકંપ | IDFC…

1 month ago
જામનગરમાં ચેક રિટર્ન અંગેના કેસમાં સજા પામેલા બે ફરારી આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા | Police nab two a…

6 months ago
તહેવારોની સીઝન બાદ પણ પેસેન્જર વાહનોમાં જંગી વેચાણ વૃદ્ધિ જળવાઈ | Even after the festive season pass…

4 months ago
US-EU ટેરિફ કરાર થતા વૈશ્વિક સોનામાં સેફ હેવન માગ નબળી પડતા સ્થિર વલણ | Global gold sees steady tren…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News