gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એસઓજી પોલીસે પાટડીના ઝીઝુવાડા ગામેથી ખૂનના ગુનાનો ફરાર આરોપીને ઝડપી લીધો | SOG police nabs abscondin…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
એસઓજી પોલીસે પાટડીના ઝીઝુવાડા ગામેથી ખૂનના ગુનાનો ફરાર આરોપીને ઝડપી લીધો | SOG police nabs abscondin…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અગાઉ સરકારી કર્મી પર પણ હુમલો કર્યો હતો અને છેલ્લા દોઢ વર્ષથી ફરાર હતો 

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં શરીર અને મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા તેમજ લાંબા સમયથી નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

એસ.ઓ.જી. શાખાના સ્ટાફના માણસો ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન પીએસઆઈ આર.જે. ગોહિલને ચોક્કસ બાતમી મળી હતી કે, ખૂનની કોશિશ જેવા ગંભીર બે ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી રણધીરસિંહ કુબેરસિંહ ઝાલા (રહે- ઝીંઝુવાડા, તા.પાટડી, જિ.સુરેન્દ્રનગર) હાલ ઝીંઝુવાડા ગામના રામજી મંદિર પાસે ઊભો છે. બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યાંથી આરોપી રણધીરસિંહ ઝાલાને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીએ કબૂલાત કરી હતી કે તે ઝીંઝુવાડા  પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ખૂનની કોશિશ, સરકારી કર્મચારી પર હુમલો વગેરે કલમો હેઠળ તથા  અન્ય ગંભીર ગુનાઓમાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર હતો. આરોપીની અટકાયત કરી વધુ કાયદેસરની કાર્યવાહી માટે ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
ભેળસેળિયું પેટ્રોલિયમ પ્રવાહી વેચવા બદલ 6 પેઢીને રૂ.18.12 લાખનો દંડ | 6 firms fined Rs 18 12 lakh fo…

ભેળસેળિયું પેટ્રોલિયમ પ્રવાહી વેચવા બદલ 6 પેઢીને રૂ.18.12 લાખનો દંડ | 6 firms fined Rs 18 12 lakh fo...

ખીજડીયાનું પંખી અભ્યારણ્ય મુલાકાતીઓ માટે ખુલ્લું મુકાયું | Khijdia Bird Sanctuary opens for visitors

નવ કરોડના ખર્ચથી ગોતા વિસ્તારમાં કેન્સરના દર્દી માટે પેલીએટીવ કેર સેન્ટર બનાવાશે | At a cost of nine…

નવ કરોડના ખર્ચથી ગોતા વિસ્તારમાં કેન્સરના દર્દી માટે પેલીએટીવ કેર સેન્ટર બનાવાશે | At a cost of nine...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ઠગોનો કહેર : એક મહિનામાં 22 કેસ, રૂ.22 કરોડની છેતરપિંડી | Fraud in Vadodara: 22 cases in o…

5 months ago
‘ધનિકો પ્રદૂષણ ફેલાવે છે અને ગરીબો સહન કરે છે…’, દિલ્હી ‘ગેસ ચેમ્બર’ બનતાં CJI ભડક્યા | ‘The rich …

10 months ago
તહેવારોમાં 75 લાખ BPL અને અંત્યોદય કાર્ડધારકોને સરકારની લહાણી, રાહત દરે આપશે અનાજ | BPL Ration Card …

1 year ago
રાજકોટના બેંક મેનેજરનું પરિવાર સાથે જામનગરમાં અપહરણ કરી ગોંધી રાખ્યા | Rajkot bank manager kidnapped…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News