gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં નવનિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ઓવરબ્રિજની કેબિનેટ મંત્રી મુળુ બેરાએ મુલાકાત લઈ નિરીક્ષણ …

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં નવનિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ઓવરબ્રિજની કેબિનેટ મંત્રી મુળુ બેરાએ મુલાકાત લઈ નિરીક્ષણ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુ બેરાએ જામનગર ખાતે રૂ.226 કરોડના ખર્ચે નવનિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ઓવરબ્રિજની મુલાકાત લીધી હતી. તેમણે બ્રિજના નિર્માણની પ્રગતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી કામગીરીની સંપૂર્ણ સમીક્ષા કરી હતી. 

શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરનાર આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટની મુલાકાત દરમિયાન, મંત્રીએ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ પાસેથી બાંધકામની તકનીકી અને વહીવટી વિગતો મેળવી હતી.આ અવસરે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા, અને સીટી એન્જિનિયર ભાવેશ જાની સહિતના મહાનગરપાલિકાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મંત્રીને બ્રિજની વ્યવસ્થા અને ગુણવત્તા અંગેની વિગતવાર માહિતી આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

Next Post
જામનગરના શ્રાવણી મેળાનું કથિત ભ્રષ્ટાચારનું પ્રકરણ ફરી ચગ્યું : કોંગ્રેસ પાર્ટી દ્વારા મેયરને ફરી આવ…

જામનગરના શ્રાવણી મેળાનું કથિત ભ્રષ્ટાચારનું પ્રકરણ ફરી ચગ્યું : કોંગ્રેસ પાર્ટી દ્વારા મેયરને ફરી આવ...

વડોદરામાં કાલથી 3 દિવસ પાણી વિતરણમાં ટ્રાયલથી ફેરફાર બાદ કલાલી ટાંકીથી અપાતા પાણીના સમયમાં કાયમી ધોર…

વડોદરામાં કાલથી 3 દિવસ પાણી વિતરણમાં ટ્રાયલથી ફેરફાર બાદ કલાલી ટાંકીથી અપાતા પાણીના સમયમાં કાયમી ધોર...

વડોદરાના વાઘોડિયા રોડ પર અકસ્માતના પગલે જીમ સંચાલકે ડિલિવરી બોયને માર મારી ધમકી આપી | Gym owner thre…

વડોદરાના વાઘોડિયા રોડ પર અકસ્માતના પગલે જીમ સંચાલકે ડિલિવરી બોયને માર મારી ધમકી આપી | Gym owner thre...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં શિક્ષણ સમિતિ સંચાલિત ભાઠેના ઉર્દુ શાળાએ કમ્પાઉન્ડ ફરતે દબાણ દુર કરવા પાલિકાને લખ્યો પત્ર | t…

9 months ago
સુરત: આલુપુરી લેવા ગયેલી 11 વર્ષની બાળકીની છેડતી કરનાર 56 વર્ષીય આધેડનો પોલીસની હાજરીમાં ‘ટપલીદાવ’ |…

5 months ago
VIDEO: પૂરપાટ ઝડપે જતી કાર ખીણમાં ખાબકી, વડોદરા પરત ફરી રહેલા 5 લોકોના મોત | Madhya Pradesh Ratlam D…

11 months ago
હવે અમદાવાદમાં સાબરમતી નદી પર આવેલા ઈન્દિરા બ્રિજ પર તિરાડ, વાહનચાલકો ભયભીત | Cracks on Indira Bridg…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News