gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઇન્સ્ટા ફેમ કોન્સ્ટેબલ હેરોઇન સાથે ઝડપાઇ : નોકરી ગઇ, સંપત્તિની તપાસ થશે | Insta famous constable cau…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in INDIA
0 0
0
ઇન્સ્ટા ફેમ કોન્સ્ટેબલ હેરોઇન સાથે ઝડપાઇ : નોકરી ગઇ, સંપત્તિની તપાસ થશે | Insta famous constable cau…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અમનદીપ પંજાબ પોલીસના ડ્રેસમાં રીલ્સ બનાવતી 

– બે કરોડનું ઘર, થાર સહિતની કેટલીક મોંઘી કારો સાથે વૈભવી જીવન જીવતી હતી 

અમૃતસર : પંજાબની મહિલા કોન્સ્ટેબલ અમનદીપ કૌર પાસેથી ૧૭.૭૧ ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું જેને પગલે તેની ધરપકડ કરાઇ છે સાથે જ પોલીસ વિભાગમાંથી તેની હકાલપટ્ટી કરવામાં આવી છે. અમનદીપ પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે સાથે જ મોંઘી કારો પણ રાખે છે જેની પણ પોલીસ દ્વારા તપાસ કરાશે.

બઠિંડાના ડીએસપી હરબાનસિંહે કહ્યું હતું કે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ અને પોલીસ દ્વારા પંજાબમાં ડ્રગ્સ વિરોધી ઓપરેશન ચલાવાઇ રહ્યું છે, જેના ભાગરુપે અમે બાદલ ફ્યાલઓવર પાસે એક કાર થારને ઉભી રખાવી હતી જેમાં અમનદીપ અને અન્ય એક પુરુષ બેઠો હતો. કારની તપાસ કરતા તેમાંથી હેરોઇન મળી આવ્યું હતું. અમનદીપ માનસા પોલીસ સ્ટેશનમાં તૈનાત હતી. હાલ તેની સામે નાર્કોટિક્સ ડ્રગ્સ વિરોધી કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરી ધરપકડ કરાઇ છે. સાથે જ સેવામાંથી ડિસમિસ કરી દેવામાં આવી છે. 

પોલીસ કૌરદીપ તરીકે સોશિયલ મીડિયા પર એકાઉન્ટર બનાવીને આ મહિલા કોન્સ્ટેબલ રોજ એક પોસ્ટ કરતી હતી, સાથે જ રીલ્સ પણ બનાવતી હતી. મોટાભાગની રીલ્સમાં પોતાની થાર કાર સાથે જોવા મળતી હતી. યુનિફોર્મ પહેરીને પણ રીલ્સ બનાવતી હતી. જેમાં પંજાબી ગીતોને સામેલ કરતી હતી. કેટલાક વીડિયોમાં તે આઇફોન સાથે જોવા મળતી હતી. ઇન્સ્ટાગ્રામ પર કૌરના ૩૭,૦૦૦ ફોલોઅર્સ છે. દરમિયાન એવા આરોપો લાગ્યા છે કે અમનદીપ પાસે બે કરોડ રૂપિયાનું વૈભવી ઘર છે. 

સાથે જ અનેક મોંઘી કારો પણ રાખે છે જેમાં ગુરમીત કૌર નામની એક મહિલાએ દાવો કર્યો હતો કે મે અગાઉ પોલીસ વિભાગને આ મહિલા કોન્સ્ટેબલ અંગે ફરિયાદ કરી હતી. જોકે કોઇ પગલા નહોતા લેવામાં આવ્યા. હાલ પોલીસ સેવામાંથી તેને કાઢી મુકવામાં આવી છે સાથે જ આ હેરોઇન ક્યાંથી લાવી તેની તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત કોન્સ્ટેબલ તરીકે મળતા પગારમાં તેણે કરોડો રૂપિયાની સંપત્તિ ક્યાંથી વસાવી અને આટલી મોંઘી કાર ક્યાંથી આવી તેની પણ તપાસ ચાલી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રીનો દીકરો 23 વર્ષે હત્યાના કેસમાં દોષિત, હવે સરેન્ડર કરવા આદેશ | ex chhat…
INDIA

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રીનો દીકરો 23 વર્ષે હત્યાના કેસમાં દોષિત, હવે સરેન્ડર કરવા આદેશ | ex chhat…

April 3, 2026
સમુદ્રમાં ભારતની સાઇલેન્ટ કીલર INS અરિદમન! 3500 કિમી સુધી પરમાણુ હુમલો કરવા સક્ષમ, જાણો ખાસિયત | ns …
INDIA

સમુદ્રમાં ભારતની સાઇલેન્ટ કીલર INS અરિદમન! 3500 કિમી સુધી પરમાણુ હુમલો કરવા સક્ષમ, જાણો ખાસિયત | ns …

April 3, 2026
૨૦૨૫-૨૬માં ભારતની સંરક્ષણ નિકાસ વધીને ૩૮૪૨૪ કરોડની ટોચે | India defence exports rise 62 pc to hit re…
INDIA

૨૦૨૫-૨૬માં ભારતની સંરક્ષણ નિકાસ વધીને ૩૮૪૨૪ કરોડની ટોચે | India defence exports rise 62 pc to hit re…

April 3, 2026
Next Post
ધાર્મિક ફાળાના નામે કહેવાતી પત્રકાર ટોળકીએ બે લાખનો હપ્તો માંગ્યો | Ewe chon repotei poraus a tingor…

ધાર્મિક ફાળાના નામે કહેવાતી પત્રકાર ટોળકીએ બે લાખનો હપ્તો માંગ્યો | Ewe chon repotei poraus a tingor...

પાકિસ્તાન અને દુબઈમાં ચાલી રહેલાં ‘નાર્કો-કાવતરાં’ ઉપર પ્રવર્તન નિર્દેશનાલય (ઈડી)નો લોખંડી પંજો | En…

પાકિસ્તાન અને દુબઈમાં ચાલી રહેલાં 'નાર્કો-કાવતરાં' ઉપર પ્રવર્તન નિર્દેશનાલય (ઈડી)નો લોખંડી પંજો | En...

નોકરી શોધવા આવેલા યુવકોને રિક્ષામાં છરી બતાવી રૃા.૧7 હજારની મતા લૂંટી | A uweiirelo ngeni eu leeni m…

નોકરી શોધવા આવેલા યુવકોને રિક્ષામાં છરી બતાવી રૃા.૧7 હજારની મતા લૂંટી | A uweiirelo ngeni eu leeni m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટના અટીકામાં દરોડો : 5 શંકાસ્પદ કાશ્મીરી નાગરિકો મળ્યા | Raid in Rajkot’s attic: 5 suspected Ka…

રાજકોટના અટીકામાં દરોડો : 5 શંકાસ્પદ કાશ્મીરી નાગરિકો મળ્યા | Raid in Rajkot’s attic: 5 suspected Ka…

5 months ago
અમદાવાદની મહિલા સાથે રૂ.11.42 કરોડના ડિજિટલ ફ્રોડમાં ત્રણ આરોપીઓની ધરપકડ, 4 દિવસના રિમાન્ડ | ahmedab…

અમદાવાદની મહિલા સાથે રૂ.11.42 કરોડના ડિજિટલ ફ્રોડમાં ત્રણ આરોપીઓની ધરપકડ, 4 દિવસના રિમાન્ડ | ahmedab…

6 months ago
અમદાવાદ ઍરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઇલથી ધમકી, ઍરપોર્ટ સિક્યુરિટીએ નોંધાવી ફરિયાદ | Email Thr…

અમદાવાદ ઍરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઇલથી ધમકી, ઍરપોર્ટ સિક્યુરિટીએ નોંધાવી ફરિયાદ | Email Thr…

2 months ago
ઠાસરાના ઢૂંડી ગામની મહિલાનો પગ લપસતા મહી કેનાલમાં ડૂબી | A woman from Dhundi village in Thasra slipp…

ઠાસરાના ઢૂંડી ગામની મહિલાનો પગ લપસતા મહી કેનાલમાં ડૂબી | A woman from Dhundi village in Thasra slipp…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News